________________
ગાથા
૧૪
૧૫૭
અનુભૂતિ હો સકતી હૈ, અભૂતાર્થ વો ચીજ હૈ પર્યાય એક સમયકી, ભેદ હૈ અરે રાગ આદિ ભી વિકૃત અવસ્થા એક સમયકી હૈ, એ કાયમ ટીકનેકી ચીજ નહીં. વો માટે ઉસકે ઉ૫૨સે દૃષ્ટિ ઉઠા દે. આહાહા ! ઔર ભૂતાર્થ એક સમયમેં ત્રિકાળી જ્ઞાયકભાવ અનંત ગુણકા એકરૂપ ઉસકી દૃષ્ટિ કરનેસે જ્ઞાનકી આનંદકી સ્વભાવકી અનુભૂતિ હોગી, ઉસકા નામ સમ્યગ્દર્શન હૈ. આહાહાહા ! સત્યદર્શન એ હૈ – સમ્યક્ નામ સત્ય દર્શન – સત્ય નામ પૂર્ણાનંદ સત્યાર્થ, ભૂતાર્થ, ભૂતાર્થ ભગવાન સત્યાર્થ સાહેબ પ્રભુ પોતે અનંત ગુણકા સાહેબા, ઉસકી દૃષ્ટિ અનુભવ કરનેસે, આહાહાહા... જિતની સંખ્યામેં ગુણ હૈ એ સબકા પર્યાયમેં એક અંશ વ્યક્તકા અનુભવ હુઆ. આહાહાહાહા... આવી વાત હૈ !
–
આ તો નિવૃત્તિ લઇને આ કામ કરે ત્યારે બને, બાકી તો પ્રવૃત્તિ કરી કરીને મરી ગયો છે અનંત કાળથી. ( શ્રોતાઃ– મરી ક્યાં ગયો છે જીવતો તો છે ) હૈં, કયા ? અરે જીવતો'તો એને કહીએ પ્રભુ ! જ્ઞાયક જીવત૨ શક્તિ હૈ ને ઉસમેં ? જીવત૨ શક્તિમેં જીવન હૈ, વો સમયસારકી દૂસરી ગાથામેં લિયા કે “જીવો ચરિતöસણણાણઠિયો, તો એ જીવોમાંથી જીવત્વ શક્તિ નિકાલી હૈ. અમૃતચંદ્રઆચાર્ય ૪૭ શક્તિયાં નિકાલી હૈ ગુણ, હૈ તો અનંત પણ કહ સકે કિતના તો ૪૭ લિયા હૈ, ઉસમેં જીવતર શક્તિમેં અનંત જ્ઞાન દર્શન ચારિત્ર આનંદ ને સત્તા એ ભાવપ્રાણસે આત્મા જીતા હૈ ત્રિકાળમેં, ઐસા જીવતરસે જીનેવાલા પ્રભુ, ઉસકો રાગસે મેં જીતા હું, ઔર પુણ્યસે મેરે લાભ હોગા. એ ચૈતન્યકા જીવનકા એણે નાશ કર દિયા હૈ, ચૈતન્યકા પૂર્ણાનંદકા નાથકા અનાદર કરકે હિંસા કિયા ઉસને. યુગલજી ! ઝીણી વાત છે. આહાહાહાહા !
હિંસાકા અર્થ ? જૈસા અસ્તિત્વ હૈ, ઇતના અસ્તિત્વ ન માનના અને એ દૂસરી રીતે માનના એ સ્વભાવ નહીં હૈ. ઐસા (માનના ) એ હિંસા હૈ. એ કયા કહા એ ? ભગવાન પૂર્ણાનંદ અનંત જ્ઞાન, દર્શન, આનંદ શુદ્ધ ચૈતન્ય ઘનસે જે ટીક રહા હૈ, જીવતા હૈ, ટીક રહા હૈ, ઉસકો રાગસે લાભ હોગા, પુણ્યસે લાભ હોગા, વ્યવહા૨સે હોગા, તો એ વસ્તુકા ઉસને હિંસા કર દિયા હૈ. જે સ્વતંત્ર વસ્તુ હૈ એ ૫૨સે લાભ હોગા, એ વસ્તુકા જીવતરકા જીવન ટીકતા હૈ ટીક રહા હૈ ઉસકો નહીં હૈ ઐસા કઢે દિયા. દૂસરી ભાષાએ લઇએ તો જો ૨ાગાદિ વિકલ્પ આતા હૈ. ઉસકા જિસકો પ્રેમ હૈ ઉસકો ત્રિકાળી જ્ઞાયક પ્રત્યે દ્વેષ હૈ, ક્રોધ હૈ. સમજમેં આયા ? જિસકો વ્યવહાર પર્યાય ઉપર પ્રેમ હૈ. આહાહાહાહા... ગજબ વાત હૈ બાપા! એ મારગડા પ્રભુના અલૌકિક હૈ. આહાહા !
એક સમયકી પર્યાય ને દયા, દાન, વ્રત આદિકા વિકલ્પ ઉસકા જિસકો પ્રેમ હૈ ઉસકો આ ભગવાન આત્મા પ્રત્યે ક્રોધ હૈ ને દ્વેષ હૈ. કોંકિ દ્વેષકા દો ભાગ ક્રોધ અને માન, રાગકા દો ભાગ માયા ને લોભ, તો જિસકો આત્મા પ્રત્યે અભાવ હૈ, અને રાગ પ્રત્યેકા ભાવ હૈ, ઉસકા સ્વભાવ પ્રત્યે દ્વેષ અને ક્રોધ હૈ. આહાહાહા !
જિસને રાગ પ્રત્યે મૈત્રી બાંધી, ઉસને સ્વભાવ પ્રત્યેકી મૈત્રી છોડ દિયા. આહાહાહા ! આ નાની ઉંમ૨માં છોકરા અમે રમતા ત્યારે કહેતા કટ્ટી, એમ કરતા કાંઈક આમ, ખબર છે ને ? મિત્રો હોય ને બધા મિત્રો એની સાથે અણબનાવ કરવો હોય, કટ્ટી તારી હારે કટ્ટી જા. એવું ક૨તા નાની ઉંમરની વાત છે. તમારે કાંઇક હશે ખરૂં હિન્દીમાં, કટ્ટી કરતે થે ને કટ્ટી અને આ તો