________________
૧૫૬
સમયસાર સિદ્ધિ ભાગ-૨ જાવજજીવ બાળબ્રહ્મચારી રહા, આહા! ઐસી ક્રિયા પ્રભુ અનંત ઐર કિયા હૈ. યમ, નિયમ, સંયમ આપ કિયો. પુનિ ત્યાગ વૈરાગ્ય અથાગ લિયો, જેને એક ટુકડા કપડા ભી ન રહે, ઐસા ત્યાગ કિયા, ત્યાગ વૈરાગ્ય ઉદાસ હો ગયો પરસે. પણ વો ચીજ, અપની ચીજ કયા હૈ ઉસકી તરફેકી દૃષ્ટિ નહીં. આહાહા ! એ ત્યાગ વૈરાગ્ય અથાગ લિયો, મન પૌન નિરોધ, શ્વાસોશ્વાસકો નિરોધ કરકે, જાણે મેં આત્મધ્યાન કરતા હું, ઐસા ભી અનંત ઐર કિયા. વો કોઇ ચીજ નહીં, વહ સાધન વાર અનંત કિયો, અબ (ક્યોં ન) વિચારતા હૈ. (મનસે કછુ ઔર રહા ઉન સાધનસે) તબસે, કી ઉન સાધનસે ભિન્ન કોઇ હર બાત હૈ. એ સાધન બાધન હૈ નહીં. આહાહાહાહાહા !
એ આંહી કહેતે હૈ કિ પાંચ ભાવ જો પર્યાયમેં દિખતેં હૈ, એ કાયમ ટીકનેકી ચીજ નહીં, માટે એ ઉપરસે દષ્ટિ ઉઠાકર, પર્યાયદેષ્ટિ ઉઠાકર, વ્યવહાર દૃષ્ટિ ઉઠાકર, ત્રિકાળી જ્ઞાયક આનંદકંદ પ્રભુ અતીન્દ્રિય આનંદકા દળ, સામાન્ય જે ધ્રુવ એ ઉપર દૃષ્ટિ લગા દે. આહાહાહા.. તો તેરે અનુભૂતિ હોગા, આનંદકા સ્વાદ આયેગા. આહાહાહાહાહા !
સમ્યગ્દર્શન હોતે હી જિતની સંખ્યામેં ગુણ હૈ આત્મામેં, ત્રણ કાળકા સમયસે ભી અનંત ગુણા આકાશના પ્રદેશ હૈ. આકાશકો પ્રદેશ અપાર અપાર અપાર અપાર અપાર ઉસસે અનંત ગુણા એક આત્મામેં ગુણ હૈ. આકાશના પ્રદેશની સંખ્યા કરતે જિસકા પાર નહીં ક્યાંય, અંત નહીં, અંત નહીં, અંત નહીં, અંત નહીં ઇસકા જે પ્રદેશ હૈ આકાશના ઉસસે અનંત ગુણા તો એક જીવમેં ગુણ હૈ. આહાહાહા ! ઐસે ગુણ હોને પર ભી ગુણી અને ગુણકા ભેદ ભી નાશવાન હૈ, આહા અભૂતાર્થ હૈ, ઝીણી વાત હૈ પ્રભુ! વાત અત્યારે તો બહોત ગરબડે ચડી ગઇ હૈ, અત્યારે તો પંડિત લોકો ને બધા ઐસે વ્યવહાર કરતે (કરતે ) નિશ્ચય પ્રાપ્ત હોતા હૈ, ભાઈ એમ નથી પ્રભુ! અંતરમેં શુદ્ધ ચૈતન્યઘન પ્રભુ ! અનંત ગુણકા પિંડ, ઉસકા અનુભવ કરનેમેં પરકી કોઇ અપેક્ષા હૈ નહીં. વ્યવહાર અને રાગકી અપેક્ષા નહીં, ઐસા સમ્યગ્દર્શન પરકી અપેક્ષા બિના સ્વકા આશ્રયસે ઉત્પન્ન હોતા હૈ. સમજમેં આયા? આ બાત હૈ ભગવાન! શું કહીએ? આહાહા !
એ કહેતે (હૈ) અનુભૂતિ હો સકતી હૈ. આહાહા ! એક સમયકી પર્યાય હૈ, અભૂતાર્થ છે. કાયમ ટીકનેકી ચીજ નહીં. વ્યવહાર રત્નત્રય હૈ, વો ભી એક સમયકી ચીજ વિકૃત હૈ, એ કાયમ ટીકને રહેને કી ચીજ નહીં. આહાહાહાહા તો કાયમ ટીકનેકી ચીજ હૈ ભૂતાર્થ! એ અભૂતાર્થ ઉપરસે દૃષ્ટિ ઉઠાકર ભૂતાર્થ ત્રિકાળી જ્ઞાયકમાં દૃષ્ટિ લગા દે, તેરે આનંદકા સ્વાદ આયેગા, તેરે સમ્યગ્દર્શન હોગા ઔર જિતની સંખ્યામેં ગુણ હૈ એ સબ ગુણકી અંશ-અંશ વ્યક્તતા વેદનમેં આયેગી, જિતની સંખ્યામેં ગુણ હૈ અનંત અનંત અનંત અનંત અનંત અનંત જેમાં અનંતના ગુણની સંખ્યામાં આ છેલ્લો આખિરકા હૈ, ઐસા કોઇ અંત નહીં. આહાહાહાહા ! એ સબ ગુણકા વો તરફ દૃષ્ટિ દેનેસે પર્યાય દૃષ્ટિકો છોડકર આહાહાહા... અંતર્મુખ દેષ્ટિ કરનેસે ઉસમેં કોઇ અપેક્ષા પરકી હૈ હી નહીં. વ્યવહારસે ભિન્ન પડના હૈ તો પર વ્યવહારની અપેક્ષા રખકર અંદર જા સકે? ઐસી ચીજ હૈ નહીં. વસ્તુ ઐસી હૈ નહીં. સમાજમેં આયા? આહાહાહા! એ અહીંયા કહેતે હૈ.