________________
ગાથા – ૧૪
૧૫૫ કાયમ રહેનેકી ચીજ નહીં. સમજમેં આયા? આહાહા ! કાયમ રહેનેકી એ ચીજ નહીં તે અભૂતાર્થ હૈ, તો ઉસસે રહિત આત્માના અનુભવ હો સકતા હૈ. ઝીણી વાત છે ભાઈ ! પ્રથમ સમ્યગ્દર્શન ઉત્પન્ન હોનેકી બાત હૈ. આ ચૌદમી ગાથા સમ્યગ્દર્શનકી હૈ. પંદરમી ગાથા સમ્યજ્ઞાનકી હૈ. આહાહા ! સોળમી દર્શન જ્ઞાન ચારિત્ર તીનોંકી હૈ.
અહીંયા દર્શનકી સમ્યગ્દર્શનકી બાત હૈ, તો શિષ્ય પ્રશ્ન કિયા કે આપે કહા એ મેરે લક્ષમેં આયા, ઉપર કહા હુવા ઐસા શબ્દ આયા ને? કે આત્મા અબદ્ધસ્પષ્ટ હૈ, અનન્ય હૈ, અભેદ હૈ, પર્યાયકી અનેકતાસે એ ભિન્ન હૈ, આહાહાહા.. ઐસે આપ કહે એ ખ્યાલમેં આયા, પણ વો બદ્ધસ્કૃષ્ટ આદિ ભાવ તો હૈ, તો ઐસા આત્માના અનુભવ સમ્યગ્દર્શન અનુભૂતિ કૈસે હોતી હૈ? આહાહાહા !તો કહેતે હૈ કે આ બદ્ધસ્કૃષ્ટ આદિ ભાવ અભૂતાર્થ (હૈ), કાયમ રહેનેકી ચીજ નહીં. આહાહા ! એક સમયકી પર્યાયકા રાગકા સંબંધ હૈ. એ કાયમ રહેનેકી ચીજ નહીં. દર્શન જ્ઞાન ચારિત્રકા જે ભેદ કરતે હૈ, એ ભી પર્યાયદૃષ્ટિસે ભેદ કરતે હૈ, એ કાયમ રહેનેકી ચીજ નહીં. આહાહાહા ! સમજમેં આયા? વો કારણે અનુભૂતિ હો સકતી હૈ, હૈ ને, હેં?
ઇસલિયે યે અનુભૂતિ હો સકતી હૈ. આહાહા.. તો શું કયા કહા? કે પર્યાયમેં જો દયા, દાન, વ્રત, આદિકા વિકલ્પ હૈ વ્યવહાર, ઉસકા સંબંધ એક સમયકા સંબંધ હૈ, વો કોઇ કાયમ રહેને કી ચીજ નહીં. આહા ! સમજમેં આયા? વો કારણે અભૂતાર્થ નામ કાયમ રહેનેકી ચીજ નહીં, એ કારણે ઉસસે દૈષ્ટિ છોડકર ત્રિકાળી ભગવાન ઔર સચ્ચિદાનંદ પ્રભુ, નિર્વિકલ્પ આનંદકંદ પ્રભુ ઉસકા અનુભવ સમ્યગ્દર્શન હો સકતા હૈ. આહાહા ! આવી વાત છે. આ લોકો કહેતે હૈં ને કે વ્યવહાર, વ્યવહારસે નિશ્ચય પ્રાતિ હોતી હૈ. સબ મિથ્યાષ્ટિ હૈ. ઝીણી વાત હૈ પ્રભુ!
વ્યવહાર તો રાગ હૈ, રાગ એ અભૂતાર્થ હૈ, એ ભૂતાર્થ પ્રાપ્તિમેં એ અભૂતાર્થ કારણ કૈસે હોતા હૈ? પંડિતજી! તમે તો ખબર હૈ ને તુમકો તો, ઉસને તો ટીકા કિયા હૈ. આહા! જૈનતત્ત્વ મીમાંસા બનાયા બડા અચ્છા. આહાહાહા ! આ કોઈ પંડિતાઇ કી ચીજ નહીં. પંડિતાઈ જાણપણા બહોત હૈ. અગિયાર અંગકા ને ઐસા ને ફૈસા ને, એ કોઇ પંડિતાઇકી ચીજ નહીં. આ તો અંતર પંડિતાઇકી ચીજ હૈ, સમ્યગ્દષ્ટિકો પંડિત કહેતે હૈ. કયા? (શ્રોતા – અંદરકી પંડિતાઇ ઔર બહાર પંડિતાઈ વહી પંડિતાઇ હૈ) એ બહારકી પંડિતાઈ ભી પંડિતમેં રહ ગયા, આત્મામેં ન આયા. બરાબર પૂછતે હૈ પૂછતે હૈ તો ખરા. ઐસે તો અગિયાર અંગ પ્રભુ અનંત ઐર કિયા. સમજમેં આયા?
યમનિયમ સંજમ આપ કિયો, પુનિ ત્યાગ વિરાગ અથાગ લહ્યો; વનવાસ લિયો મુખ મૌન રહ્યો, દઢ આસન પદ્મ લગાઇ દિયો. ૧ મન પૌન નિરોધ સ્વબોધ કિયો, હઠજોગ પ્રયોગ સુતાર ભયો; જપ ભેદ જપે તપ ત્યૌહિ તપે, ઉરસેંહિ ઉદાસી લહી સબવેં. ૨ સબ શાસ્ત્રનકે નય ધારિ હિયે, મત મંડન ખંડન ભેદ લિયે;
વહુ સાધન બાર અનંત કિયો, તદપિ કછુ હાથ હજા ન પર્યો. ૩ શ્રીમ! શ્રીમદ્ રાજચંદ્ર, થા તો ગુજરાતી સમ્યગ્દષ્ટિ થા, આત્મજ્ઞાની હુઆ થા. પીછે આ હિન્દીમેં બનાયા ઉસને હૈ તો ગુજરાતી વાણીયા. સમજમેં આયા? પ્રભુ! યમ નિયમ, યમ નામ પંચમહાવ્રત નિયમ નામ અનેક જાતના અભિગ્રહ. યમ નિયમ સંયમ ઇન્દ્રિયકા દમન કિયા,