________________
૧૫૪
સમયસાર સિદ્ધિ ભાગ-૨ બદ્ધસ્પષ્ટ આદિ પાંચ ભાવસે રહિત કહા તો ઉપર કહા હુઆ ખ્યાલમેં હૈ આપે કહા એ પણ અહીંયા બદ્ધસ્પષ્ટ તો હૈ, ભેદ હૈ વિશેષ છે, દર્શન જ્ઞાન ચારિત્રકા વિશેષ પણ હૈ, ને આપ ઉસકા અભેદકી અનુભૂતિ કરનેકો કહેતે હૈ. એ કૈસે હો સકતા હૈ?
પ્રભુ સૂન! એ પાંચ બોલ જો કહા એ અભૂતાર્થ હૈ. એક સમયની સ્થિતિવાલા હૈ. આહાહાહાહા ! સમજમેં આયા? એક સમયકી સ્થિતિવાલા હૈ માટે અભૂતાર્થ હૈ. આહાહા ! રાગકા સંબંધ, ગુણકા વિશેષ ભેદ, એક સમયના ભેદ હૈ, એક સમયકી સ્થિતિ હૈ. આહાહાહાહા... તો એક સમયની સ્થિતિ હૈ. કેવળજ્ઞાનકી સ્થિતિ એક સમય હૈ. ૩૮ ગાથા નિયમસાર સાત તો એ નાશવાન હૈ, જીવ, અજીવ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ એ સાત નાશવાન હૈ. તો ઉસમેં કેવળજ્ઞાન ભી નાશવાન હૈ ઐસા કહા હૈ. એક સમયની સ્થિતિ હૈ. કેવળજ્ઞાનકી સ્થિતિ હૈ એક સમય હૈ ગુણકી સ્થિતિ ત્રિકાળ હૈ, પણ કેવળજ્ઞાનકી પર્યાય તો એની સ્થિતિ એક સમય હૈ, તો આ તુમ અભૂતાર્થ કહેતે હૈ ઉસકી સ્થિતિ એક સમયકી હૈ તો અભૂતાર્થ હૈ તો ઉસસે ભિન્ન અનુભૂતિ હો સકતી હૈ. વિશેષ કહેગા. (શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ).
પ્રવચન નં. ૬૭ ગાથા - ૧૪ તા. ૨૪-૮૭૮ ગુરૂવાર, શ્રાવણ વદ-૬ સં. ૨૫૦૪
શ્રી સમયસાર ગાથા ૧૪.
પાંચ બોલ પહેલે લિયા હૈ વિસ્તાર અભી આયેગા. કે આ આત્મા બદ્ધસ્પષ્ટ એક સમયકી પર્યાયમેં રાગકા સંબંધ દિખતે હૈ, ઔર પર્યાયમેં અનેકતા પત્રુણહાનિવૃદ્ધિ આદિ પર્યાયમેં દિખતે હૈ. ઔર દર્શન જ્ઞાન ચારિત્રકા ભેદ ભી દિખતે હૈ પર્યાયષ્ટિએ, એ સબ અભૂતાર્થ હૈ. એ કાયમ રહેનેકી ચીજ નહીં, સમજમેં આયા? શિષ્ય પ્રશ્ન કિયા હૈ કે એ જૈસા ઉપર કહા, આપે આત્માકો અબદ્ધસ્પષ્ટ, અનન્ય, સામાન્ય સ્વરૂપ કહા ગુણભેદકી વિશેષતાય જિસમેં નહીં, પર્યાય જિસમેં નહીં ઔર એકીલા ચૈતન્યદ્રવ્ય જો જ્ઞાયકસ્વરૂપ ભગવાન પૂર્ણ આનંદ પ્રભુ ઉસકો તમે આત્મા કહા તો આ બદ્ધસ્મૃઆદિ ભાવ હૈ ને? પર્યાયમેં રાગ આદિકા ને પર્યાયકા ભેદ હૈ ને? તે ઐસા ઉપર કહા વૈસા આત્માકી અનુભૂતિ કૈસે હો સકતી હૈ. આહાહા! ઐસી ચીજ હૈ ને પર્યાયમેં રાગ આદિ હૈ, ભેદ હૈ, એક સમયની વાત હૈ હોં. તો ઐસે હોને પર આત્માકી અનુભૂતિ કૈસે હોતી હૈ? આહાહા !
ભગવાન આત્મા પૂર્ણાનંદ સ્વરૂપમા અનુભવ, આનંદકા વેદન, આહાહા.. સમ્યગ્દર્શનમેં અનુભૂતિ હોતી હૈ. સમ્યગ્દર્શનમેં ત્રિકાળી જ્ઞાયક સ્વરૂપકો અનુસરીને અનુભૂતિ હોતી હૈ. ઉસમેં સમ્યગ્દર્શનકી પ્રતીત ભી ઉસીમેં હોતી હૈ. ઔર ઉસમેં અનુભૂતિ મેં અતીન્દ્રિય આનંદકા સ્વાદ ભી આતા હૈ. આહાહાહા ! સમ્યગ્દર્શન હોને પર પૂર્ણાનંદ સ્વરૂપ તરફકા ઝૂકાવસે પર્યાયમેં અનુભવ સમ્યગ્દર્શન અને આનંદકા સ્વાદ આતા હૈ એ કૈસે? બદ્ધ આદિ હૈંને? એક સમયથી રાગાદિ પર્યાયકે સંબંધમેં હૈ ને? ઔર ગુણ ભેદ હૈ ને? ઝીણી વાત હૈ પ્રભુ! આહાહા !
તો કહતે હૈ આચાર્ય કે એ બદ્ધસ્પષ્ટઆદિ ભાવ અભૂતાર્થ હૈ. આહાહા ! એક સમયથી અવસ્થામેં રાગ ને રાગકા સંબંધ અને ભેદ, એક સમયકી અવસ્થા તો, એ તો અભૂતાર્થ હૈ