________________
શ્લોક – ૧૦
૧૪૩ એટલે સહજ સ્વભાવ. પાઠમાં તો ઐસા આતા હૈ ને પંચાસ્તિકાયમેં છપ્પન ગાથા પરિણામી ભાવ, પરિણામી ભાવ ઐસા પાઠ હું સંસ્કૃતમેં પંચાસ્તિકાય ૫૬ ગાથા પરિણામી ભાવ-ભાવ ઇ પણ પરિણામી ભાવ એ પરિણામ એટલે પર્યાય આંહી ન લેના. પરિણામી ભાવ સહજ ભાવે રહા, પારિણામિક ભાવ એ ત્રિકાળીભાવ હૈ. પંચાસ્તિકાયમેં છપ્પન ગાથામે, પાંચ ભાવકી વ્યાખ્યા આતી હૈ. સબ હો ગઇ વ્યાખ્યા તો. સહજ સ્વભાવ એ પારિણામિક નામ સહજ સ્વભાવે સહજ સ્વભાવે જે ત્રિકાળ હૈ ઉસકો યહાં એ પારિણામિકભાવ કહેતે હૈં. ઉદય ઉપશમ ક્ષયોપશમ ક્ષાયિક એ તો પર્યાયકા ભેદ હૈ, એ ચાર ઉસમેં હૈ નહીં. આહાહાહાહા ! ક્ષાયિકભાવકી પર્યાયસે ભી આત્મા ભિન્ન હૈ. આહાહાહા ! સમજમેં આયા?
ઐસે પારિણામિકભાવ, જિસમેં ક્ષાયિક, ક્ષયોપશમ, ઉપશમ ને ઉદય, ઉદય તો પહેલે કહે દિયા, પરભાવસે ભિન્ન પણ અહીંયા તો હવે ઉપશમ, ક્ષયોપશમ ને ક્ષાયિક આદિ જે પર્યાય હૈ ઉસસે બી ભિન્ન પરમપરિણામિક સહજભાવ-ભાવ ત્રિકાળ, ક્ષાયિકભાવકી તો ઉત્પત્તિ હોતી હૈ. સમજમેં આયા? તો એ નહીં. અહીંયા તો ત્રિકાળ, ઉત્પન્ન ને વિનાશ રહિત જો ત્રિકાળ સ્વભાવ હું. આહાહાહા ! આવું સ્વરૂપ છે પ્રભુ ! એ જ્ઞાનકા દળ પડા હૈ, જ્ઞાનકા સાગર અંદર હૈ ધ્રુવ, પાણીના પ્રવાહ જો હૈ એ ઐસે ચલતે હૈ, અને આ પ્રવાહ ધ્રુવ ધ્રુવ ધ્રુવધ્રુવ-ઉર્ધ્વ-ઉર્ધ્વઐસે ચલે. એ આદિ-અંત વિનાકી ચીજ હૈ. આહાહા! ઉર્ધ્વ પ્રચયમેં આતે હૈ ને વો પ્રવચનસાર ૯૩ ગાથા. આયત સમુદાય, સામાન્ય સમુદાય, એ આતે હૈ, ગુણનો સમુદાય એક ને આયત નામ પર્યાયકા સમુદાય સામાન્ય. આહાહાહા ! તો કહેતે હૈં ઇનસે પારિણામિક જ્ઞાયકભાવ, પારિણામિક કયું લિયા? ઉસકો સહજ સ્વભાવ બતાના હૈ વો, નહીં તો પરિણામિકભાવ તો પરમાણુમેં ભી હૈ પણ એ પારિણામિકભાવ જ્ઞાયકભાવ હૈ. ત્રિકાળી જ્ઞાયકભાવકો અહીંયા પારિણામિકભાવ કહેજેમેં આયા હૈ. આહાહા ! ભાવકો પ્રગટ કરતે હૈ અહીંયા.
ઔર વહ આત્મસ્વભાવકો ‘એક’ સર્વ ભેદભાવોંસે રહિત, આહાહાહા... ક્ષાયિકકી પર્યાય ને ક્ષયોપશમકી પર્યાય ને બધા ભેદભાવોંસે રહિત, આહાહા.... એકાકાર પ્રગટ કરતા હૈ. એકરૂપ ધ્રુવ હૈ (વો) ઉસકો જ્ઞાનમેં શ્રદ્ધામેં આતા હૈ. સમજમેં આયા? અધ્યાત્મની વાતું બહુ ઝીણી હૈ ભાઈ ! એ કોઇ શબ્દોમાં ભલે હોય. પણ ભાવ ઉસકા બહોત ગંભીર હૈ. અંદરમેં સ્વભાવ પારિણામિકભાવ સર્વ ભેદોસે રહિત, ક્ષાયિક ને ઉપશમ ને ક્ષયોપશમ ને ઉસસે ભી રહિત, એકાકાર પ્રગટ કરતા હૈ. એક સ્વરૂપે ત્રિકાળી હૈ એ પ્રગટ કરતા હૈ. સમજમેં આયા? આવી વાતું છે. આકરી પડે એટલે લોકોને, હૈ પરમ સત્ય વાત ભાઈ ! અરે ઉસકા આશ્રય લિયા નહીં કભી, ઉસકે શરણે ગયા નહીં. મંગળ સ્વરૂપ ભગવાન ત્રિકાળ હૈ, એ મંગળ સ્વરૂપ હી ત્રિકાળ હૈ. ઉસકે શરણે ગયા નહીં. તો એ વસ્તુ ઉસકે શરણે જાનેરો પર્યાયમાં એકરૂપ હૈ, ઐસા જાનનમેં આતા હૈ, પર્યાયમાં એ વસ્તુ એકરૂપ ત્રિકાળ હૈ ઐસે જાનનમેં આતા હૈ, સમજમેં આયા? આહાહા ! આવું છે, શેઠ કહે છે ને કે નવું કાઢયું? નવું નથી આ તો. આહાહા!
પરમાત્મ સ્વરૂપે બિરાજમાન, આદિ અંત રહિત, ઔર લોકાલોકકો જાનનેકી શક્તિ, લોકાલોકકો અપના માનનેકા ભાવ નહીં, પણ લોકાલોકકો જાનનેકી શક્તિવાળા એ તત્ત્વ હૈ આહાહા! ઐસે એકાકાર પ્રગટ કરતા હૈ.