________________
૧૪૪
સમયસાર સિદ્ધિ ભાગ-૨ ઔર “વિલીન સંકલ્પ વિકલ્પ જાલ' જિસમેં સમસ્ત સંકલ્પ વિકલ્પકા સમૂહ વિલિન હો ગયા હૈ. આહાહા ! પહેલા સંકલ્પ થા એ કહેતે હૈ સંકલ્પની વ્યાખ્યા દો તીન પ્રકારની હૈ. એક પ્રકાર અહીંયા લીધા, “દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મ આદિ પુદગલ દ્રવ્યોંમેં અપની કલ્પના કરના એ સંકલ્પ” આહાહા ! રાગાદિ ભાવમેં અપની કલ્પના કરના એ સંકલ્પ મિથ્યાત્વકા હૈ. સમજમેં આયા? હૈ? ખુલાસો કર્યો છે એણે દ્રવ્ય કર્મ જડ, ભાવકર્મ વિકલ્પ, નોકર્મ શરીર મન વાણી આદિ પુદ્ગલ દ્રવ્યોમેં અપની કલ્પના કરના એ સંકલ્પ મિથ્યાત્વ હૈ. મિથ્યાત્વકો યહાં સંકલ્પ કહા હૈ. આહાહા! ઔર શેયોંકે ભેદસે જ્ઞાનમેં ભેદ (ખંડ) જ્ઞાન હોના એ અનંતાનુબંધીકા વિકલ્પ બતાતે હૈ. “સંકલ્પમેં' મિથ્યાત્વ હૈ ને “વિકલ્પ'મેં અનંતાનુબંધીકા ભાવ હૈ. સો દો સે રહિત હૈ. હૈ? શેયોંકે ભેદસે જ્ઞાનમેં ભેદ જે માલુમ પડતે હૈ એ અનંતાનુબંધીકા લોભ કષાયકે કારણ, આહાહા... શેયોંકે ભેદસે જ્ઞાનમેં ભેદજ્ઞાન હોના, મેરા જ્ઞાન ભેદરૂપ હૈ ઐસા, સો વિકલ્પ હૈ. આહાહાહા ! સમજમેં આયા? જ્ઞાનકી પર્યાયમેં શેયો અનેક હું એ જાનનેમેં આતા હૈ પણ અનેક શેયકા ભેદસે જ્ઞાનમેં ભેદ માલુમ હો ગયા, જ્ઞાનમેં ભેદ પડ્યા એ વિકલ્પમેં અનંતાનુબંધીકા વિકલ્પ હૈ. સમજમેં આયા?
“ઐસા શુદ્ધનય પ્રકાશરૂપ હોતા હૈ.” દ્રવ્યકર્મ, ભાવકર્મને નોકર્મ મેરા હૈ, ઐસી દૃષ્ટિ છૂટ જાતી હૈ ઔર શેયોમેં જોયોંકે જાનનેમેં જાણે જ્ઞાનમેં અનેકપણા આ ગયા, વો ભી છૂટ જાતા હૈ. આહાહા! ઐસા શુદ્ધનય પ્રકાશરૂપ હોતા હૈ, પ્રગટ હોતા હૈ. આહાહા ! અથવા શુદ્ધનયકા કથન હવે શરૂઆત હોતા હૈ, એમ કહા હૈ. સમજમેં આયા? કળશ ટીકા હૈ ને ઉસમેં ઐસા શબ્દ લિયા હૈ. યહાંસે શુદ્ધનય હવે કથનમેં ઉપદેશમેં આતા હૈ, ભાવસે લે તો શુદ્ધનય જો ચીજ હૈ ત્રિકાળી ઓ પર્યાયમેં પ્રગટ હોતી હૈ. આહાહા ! સમજમેં આયા? ઇસ અર્થકા ગાથા સૂત્ર કહેતે હૈં લ્યો યહ તો ઉપોદ્દાત હુઆ.
– –– –– – – – – – – – – – – – – – ––
* બહારના ઝાઝા જોયો જોવાની એને એવી ટેવ પડી ગઈ છે કે, કે જેથી એને એકરૂપ સ્વશેયમાં આવતાં ભાર લાગે છે, કઠણ લાગે છે. બહારના ઝાઝા શેયોમાં એને ભરેલું ભરેલું લાગે છે અને એકરૂપ શેયોમાં (અંદરમાં) જવું તેને ખાલી ખાલી જેવું લાગે છે, પણ ખરેખર તો બહારના ઝાઝા શેયો ખાલીખમ છે, એક સ્પશેયમાં જ ભરેલું ભરેલું છે. અનંતા જોયોને જાણવા જતાં એકેયનું સાચું જ્ઞાન થતું નથી. એક સ્પશેયને જાણવા જતાં અનંતા શેયનું જ્ઞાન સાચું થાય છે.
(દૃષ્ટિનાં નિધાન - ૨૦૩) મક
--
—
—
—
—
—
—
—
—
—
—