________________
૧૪૨
સમયસાર સિદ્ધિ ભાગ-૨ ‘આ' સંપૂર્ણ રૂપસે પૂર્ણ હૈ.” ‘આનો અર્થ એ કિયા. આ અતિશયથી અતિશય સ્વરૂપ સંપૂર્ણરૂપસે પૂર્ણ હૈ. ભગવાન તો પૂર્ણરૂપ અંદર સમસ્ત લોકાલોકકો જાનનેવાલી શક્તિરૂપ આત્મા હૈ. કાર્યમેં અહીં અત્યારે એ બાત નહીં લિયા. આહાહા !
ઉસકા સ્વભાવ એ ભગવાનકા, ભગવાન હી આત્માકો એમ કહેતે હૈ. ઉસકો સમસ્ત લોકાલોકકા જ્ઞાતા (કહા ) હૈ, સારા લોકાલોકકા શાયક સ્વભાવ જ્ઞાતા હૈ. કોઇ ચીજકા કર્તા નહીં ને કોઇ ચીજસે અપનેમેં મોક્ષ પર્યાય ધર્મકી પર્યાય હોતી નહીં. આહાહા ! સમજમેં આયા ? ( શ્રોતાઃ- કોઇ ચીજ માને કયા ?) કોઇ ચીજ નામ રાગ કહા ને ? રાગ, ૫૨દ્રવ્ય, ૫૨દ્રવ્યકા ૫૨દ્રવ્યમેં રહા ભાવ, ઔ૨ ૫૨દ્રવ્યકા નિમિત્તસે અપેનેમેં હુઆ વિભાવ, ઉસસે ભિન્ન અપના આત્મસ્વભાવકી શક્તિકી વ્યક્તતા હુઇ એ સ્વભાવ કૈસા હૈ? કે આપૂર્ણમ્.
સંપૂર્ણરૂપસે પૂર્ણજ્ઞાનથન, આનંદઘન, દર્શનથન હૈ. આહાહાહા ! યહ આપૂર્ણમ્ ‘આ’ નામ સમસ્ત પ્રકારે ‘આ’ નામ અતિશયથી ‘આ’ નામ વિશેષ પ્રકારે સંપૂર્ણરૂપસે પૂર્ણ હૈ, આહાહાહા ! ભગવાનકા સ્વભાવ આત્માકા પૂર્ણ પૂર્ણ પૂર્ણરૂપ હૈ એ આવ૨ણ તો નહીં, અશુદ્ધતા તો નહીં, પણ અપૂર્ણતા નહીં. આહાહાહા ! ઐસી ચીજકો આહા.. સમસ્ત લોકાલોકકો પ્રગટ કરતા હૈ, શક્તિ ઐસી હૈ કે લોકાલોકકો જાને ઐસી સમ્યગ્દર્શનમેં પ્રતીત હુઆ હૈ. આહાહાહાહા ! સમજમેં આયા ? છતેં સમ્યગ્દર્શનકી પર્યાયમેં એ સંપૂર્ણ લોકાલોક જાનનેકી શક્તિ હૈ. એ ચીજ સમ્યગ્દર્શનકી પર્યાયમેં નહીં આતી, પણ પર્યાયમેં એ લોકાલોક જાનનેકી શક્તિ હૈ, ઇસકા સામર્થ્ય હૈ, ઐસા જ્ઞાન આ જાતા હૈ. ઐસી પ્રતીતિ આતી હૈ શ્રદ્ધામેં. સમજમેં
આયા ? આહાહા !
“ક્યોંકિ જ્ઞાનમેં ભેદ કર્મ સંયોગસે હૈ.” વસ્તુ સ્વભાવમાં તો કંઇ સંબંધ હૈ નહીં. આહાહા ! “શુદ્ઘનયમેં કર્મ ગૌણ હૈ.” એ અલ્પતા હૈ નિમિત્તકે આશ્રિતસે હુઈ યે હૈ. અલ્પતા અપને કા૨ણસે પણ નિમિત્તકે આશ્રયે અલ્પતા હૈ યે યહાં બાત ગૌણ કરકે, પેટામાં લેક૨, લક્ષ છોડાકર, એ ત્રિકાળી જ્ઞાયકભાવકી દૃષ્ટિ હૈ એમાં અપૂર્ણતા, અશુદ્ધતા હૈ હી નહીં, ૫૨ભાવસે ભિન્ન કહેનેમેં અશુદ્ધતા હૈ નહીં, અને અપના પૂર્ણ સ્વભાવ કહેનેમેં અપૂર્ણતા હૈ નહીં. સમજમેં આયા ? આહાહા!
ઔર વો “આદિ–અંત વિમુક્તમ્” આહાહાહા ! ભગવાન આત્માકા આત્મસ્વભાવ આદિ અંત પૂર્વ ને પશ્ચિમ કાળસે તો ભિન્ન હૈ. ઉસમેં કોઇ પહેલે કાળ થા ને પછી આ થા ઐસા હૈ નહીં. આહાહા ! “આદિ અંત વિમુક્તમ્” પહેલાંને કાળમેં થા યહાં ને પછીને કાળમેં નાશ હોગા ઐસા હૈ નહીં. “આદિ અંત વિમુક્તમ્” જિસકે કાળમેં આદિ નહીં ને જિસકે કાળમેં અંત નહીં, ઐસા આદિ અંતસે વિમુક્ત હૈ. આહાહા ! આ પર્યાયકી બાત નહીં વસ્તુકી. યે આદિ અંત વિમુક્તમ્, એકલા મુક્ત નહીં, વિમુક્તમ્. આહાહાહા ! હૈ ! ભગવાન પૂર્ણાનંદ ૫૨માત્મ સ્વરૂપ એ આદિ અને અંત રહિત હૈ અનાદિ અનંત હૈ. ઉસકી શરૂઆત હુઇ હૈ ને પીછે અંત હોગા ઐસા હૈ નહીં. આહાહાહા !
અર્થાત્ કિસી આદિસે લેકર ઔર કિસીસે ઉત્પન્ન નહીં કિયા ગયા, ઔર કભી ભી કિસીસે જિસકા વિનાશ નહીં હોતા, ઐસે પારિણામિક ભાવકો પ્રગટ કરતા હૈ. આહાહાહા ! પારિણામિક