________________
શ્લોક – ૧૦
૧૪૧ હૈ. આહાહાહા ! છતાં વો પ્રતીતિ ને જ્ઞાનકી પર્યાયમેં પૂર્ણ સ્વરૂપ આતા નહીં. પણ પૂર્ણ સ્વરૂપકા પ્રતીત અને જો પર્યાય હુઇ ઇસમેં પૂર્ણ ચીજ જિતની હૈ ઇતના પ્રગટપણે ખ્યાલમેં શ્રદ્ધામેં આ જાતા હૈ. આહાહાહા ! આવો વિષય. સમજમેં આયા?
શુદ્ધનય, આત્મસ્વભાવ એટલે ત્રિકાળી સ્વભાવકો, આહાહાહાહા... પ્રગટ કરતા હુઆ શક્તિમૈંસે વ્યક્તતા કરતા હુઆ. (શ્રોતા- અચ્છા નયા ધર્મ નિકાલા) આ ધર્મ, (શ્રોતાપર્યાય ધર્મ તો નયા હી હૈ) શેઠ એમ કહેતે હૈ કે આ નયા ધર્મ નિકાલા હૈ. નયા નથી પ્રભુ! એ આદિ– અંત રહિત ભગવાન અંદર બિરાજતે હૈ, એ આયેગા અભી, ઉસકા તરફકા, ઝૂકાવ કરકે જો શક્તિમૅસે વ્યક્તતા અનંત ગુણકી વેદનમેં આતી હૈ, એ શુદ્ધનય પ્રગટ હુઇ એમ કહેનેમેં આતા હૈ.
ભાઈ આ તો શબ્દ શબ્દની તુલનામાં એક શબ્દ ભી ઓછા વત્તા હો તો ફેરફાર હો જાય ઐસી ચીજ હૈ. આહાહાહા ! સમજમેં આયા? શુદ્ધનય આત્મસ્વભાવકો નામ ત્રિકાળી જ્ઞાયક સ્વભાવકો ધ્રુવ સ્વભાવકો પ્રગટ કરતા હુઆ એ પર્યાયમેં શક્તિકી વ્યક્તતા પ્રગટ કરતા હુઆ, ઉદય હોતા હૈ પ્રસિદ્ધિમે આતા હૈ બહાર. આહાહાહા ! શુદ્ધ અનુભવ જ્યાં હુઆ સમ્યગ્દર્શન જ્ઞાનમેં, તો ઇસમેં સારા આત્મા પ્રસિદ્ધિ (મેં) આયા, કે આ આત્મા ઐસા હૈ ઐસી પર્યાયમેં પ્રસિદ્ધિ આઇ. આ ટીકાકા નામ આત્મખ્યાતિ હેં ને? આ ટીકાકા નામ આત્મખ્યાતિ હૈ, આહાહાહા... તો એ આત્મ સ્વભાવકો પ્રગટ કરતા હુઆ પર્યાયમેં નિર્મળતા અતીન્દ્રિય આનંદકા સ્વાદ આતા હુઆ. આહાહા !
“પરભાવભિન્નમ્” પહેલાં અસ્તિસે કહા પ્રગટ ઐસા હુઆ. આહાહા... પણ કૈસે હવે કે પરભાવભિન્નમ્“પદ્રવ્ય, પરદ્રવ્યભાવ ઔર પરદ્રવ્યકેનિમિત્તસે હોનેવાલા અપના વિભાવ” શુભ અશુભ વિકલ્પ તીનો બોલ એ પરભાવમેં તીનોં બોલ આયા, પરભાવમેં તીનોં બોલ આયા, પરદ્રવ્ય કર્મ આદિ, પારદ્રવ્યના ભાવ ઉદય આદિ, ઉસકા ઉદય હોં, કર્મમેં ઉદય આના વો પરદ્રવ્યના ભાવ, ઔર એ નિમિત્તસે અપનેમેં જો વિભાવ હોતા હૈ એ ત્રીજા બોલ હુઆ, આહાહાહા... એ તીનોંસે ભગવાન ભિન્ન. આહાહાહા! હૈ? આ તો અલ્પ શબ્દ હૈ, સંતોકી વાણી હૈ. આહાહા... સર્વજ્ઞ અનુસારિણી વાણી હૈ. તો ઉસમેં તો મર્મ ગર્ભ બહોત ભરા હૈ.
તો કહેતે હૈ કે પરભાવભિન્નમ, પહેલે આત્મ સ્વભાવ પ્રગટ હુઆ શુદ્ધતાકા આનંદકા અનુભવ આયા, ઔર અનંત શક્તિ જો હૈ ઉસકી એક અંશ વ્યક્તતા પ્રગટ શુદ્ધનયસે હુઆ, પણ વો કૈસે હુઆ ? કે પરદ્રવ્યસે ભિન્ન હુઆ. કોઇ રાગસે, કર્મસે, કર્મકા ભાવસે ઔર કર્મકા નિમિત્તસે અપનેમેં હુઆ (નહીં). વિકારસે તીનોંસે પરભાવસે ભિન્ન હુઆ. આહાહાહા... ઐસા કહેનેમેં ઐસા કહેતે હૈ કે કોઇ ઐસે કહે કે વ્યવહાર રત્નત્રય જો રાગ હૈ ઉસસે નિશ્ચય પર્યાય ઉત્પન્ન હોગી, તો યહાં કહેતે હૈ કે પરભાવસે ભિન્ન પ્રગટ હોતા હૈ. સમજમેં આયા? આહાહા !
અનંતકાળમાં કભી એક સેકંડ ભી અપના દ્રવ્યસ્વભાવ કયા હૈ, ઉસે સ્પર્શ નહીં કિયા. આહાહા.. સમજમેં આયા? એ પરભાવસે ભિન્ન, આહાહા. ઔર ભિન્ન હૈ, ઔર પ્રગટ પર્યાયમેં હુઆ, પણ એ વસ્તુ કૈસી હૈ? આપૂર્ણ, આપૂર્ણ, આ...પૂર્ણમ્ “આત્મસ્વભાવ