________________
૧૨૪
સમયસાર સિદ્ધિ ભાગ-૨ ઔર ભિન્ન લક્ષણસે રહિત એ નામ, સ્થાપના દ્રવ્ય ભાવકે ભેદકા લક્ષ છોડકર, આહાહા... એક અપને ચૈતન્ય લક્ષણરૂપ, એક અપને ચૈતન્ય લક્ષણ, જાનના દેખના ઉસકા લક્ષણ ભગવાનકા, એ આત્માકા, ચૈતન્યલક્ષણસે જીવ સ્વભાવકા અનુભવ કરને પર એ જીવનો સ્વભાવ ચૈતન્ય લક્ષણ હૈ. જાનના દેખના એ ઉસકા લક્ષણ હૈ. કોઇ રાગ ને પુણ્ય ને દયા દાન હો વો ઉસકા કોઇ લક્ષણ નહીં. આહાહાહા! સમજમેં આયા? એક ચૈતન્યલક્ષણરૂપ જીવ સ્વભાવના અનુભવ કરના અનુભવ નામ વેદન, યહાં અનુભવ કરને પર અર્થાત્ અનુભૂતિ કરને પર, આહાહાહા.. ચારોય અભૂતાર્થ હૈ, જૂઠા હૈ, ચાર નિક્ષેપ જૂઠા હૈ, યે આતા હું ને કળશમેં? “ઉદયતિ ન નયશ્રી રસ્તમતિ પ્રમાણમ્” નય અસ્ત હો જાતા હૈ. પ્રમાણ અસ્ત હો જાતા હૈ. નય ઉદય નહીં હોતા. પ્રમાણ અસ્ત હો જાતા હૈ. નિક્ષેપ કહાં ચલા જાતા હૈ ઉસકી હમકો ખબર નહીં. આતે હૈ? કળશમેં હૈ. હેં ને? આહાહાહા !
ભગવાન આત્મા, અપના સ્વરૂપ સન્મુખ હોકર અનુભવ કરે તબ વો નિક્ષેપકા ભેદ કહાં ચલા જાતા હૈ હમકો ખબર નહીં કહેતે હૈ. નયના ઉદય હોતા નહીં, આહાહા... પ્રમાણ તો અસ્ત હો જાતા હૈ. વિકલ્પાત્મક પ્રમાણ, નિક્ષેપ કહાં જાતા હૈ હમકો ખબર નહીં. હમકો તો અતકા એકલા અનુભવ હૈ. અદ્વૈત નામ વો અજ્ઞાની અદ્વૈત કહેતે હું વેદાંતી એ અંશે નહીં. અદ્વૈતકા અનુભવ હૈ એ તો પર્યાય હૈ, પણ અદ્વૈત એકરૂપ ચીજકા અનુભવ તો એકરૂપી તો ચીજ આઇ અને અનુભવકી પર્યાય ભી આઇ, દો હી આયા. આહાહાહા! ત્રિકાળ ચૈતન્ય સ્વભાવના અનુભવ, જો ત્રિકાળ ચૈતન્ય સ્વભાવ ભી આયા, એ તો વસ્તુ, ઔર ઉસકા અનુભવ નો પર્યાય હુઇ. નિર્વિકલ્પ જ્ઞાન અને નિર્વિકલ્પ દર્શન હુઆ એ પર્યાય હૈ. આહાહા! આવી વાત છે.
ઐસે, હૈ? જીવ સ્વભાવકા અનુભવ કરને પર એ ચારોં જૂઠા હૈ. આહાહા ! પહેલા કહે કે સચ્ચા હૈ. પછી કહે કે જૂઠા હૈ. જો સચ્ચા હૈ કહેને કા (મતલબ) કે અસ્તિત્વ હૈ ઇતના, સાચું જ્ઞાન છે ને સમ્યજ્ઞાન છે એમ અહીંયા નથી. ઉસકા અસ્તિત્વ હૈ. પણ સ્વભાવના અનુભવ કરને પર ઉસકા અસ્તિત્વ હૈં નહીં. આહાહાહા ! આવી વાત છે ભાઈ ! આ વાદ-વિવાદે તો પાર પડે એવી વાત છે નહીં. અંતર અનુભવ કરને પર એ ભાનમેં આતા હૈ. આહાહા ! વાદ વિવાદ કરે તો કાંઇ ઉસસે વાદ વિવાદ કરે સો અંધા” સમયસાર નાટકમેં આયા હૈ. સમજમેં આયા? આહાહા ! અને નિયમસારમેં આયા હૈ, ભગવાન કુંદકુંદાચાર્ય કહેતે હૈ. પ્રભુ! તેરી ચૈતન્ય નિધિના અનુભવ હો, ભેદસે રહિત. તો યે નિધિનો પાકર એકીલા ભોગવના. જૈસે પરદેશમેં ગયે પ્રાણી કોઇ કરોડો રૂપિયા લેકર આયા અપને દેશમેં, તો એ ખાનગી રીતે કરોડો રૂપિયા ભોગવેગા બહાર ના પાડેગા બહોત, ઢંઢેરો પીટેગા કે હમ કરોડો રૂપિયા લાયા હૈ તો કુટુંબી માણસો નાતવાળા જાતવાળા, ભિખારી સબ લાવ લાવ કહેગા નિયમસારમેં માટે પરદેશમેંસે કોઇ લાયા હો કરોડ - દો કરોડ - પાંચ કરોડ, એ હસમુખભાઈ, હૈ? એના બાપ પાસે ૫૦-૬૦ લાખ રૂપિયા છે, બાવીસ લાખ તો ભરના પડા સરકારકો, છ લડકા (સબકે) પાસે પૈસા જુદા હૈ. છ ભાઈ હૈ, તો ઉસકી પાસ તો બહોત પૈસા હૈ. એક એક પાસે સબ ઔર ઉસકા પિતાજી ભિન્ન થા ઉસકી પાસે પૈસા થા ૫૦-૬૦ લાખ ક્યાંક હોગા ખબર નહીં. સરકારકો બાવીસ લાખ ભરના પડા વારસામાં અભી, સરકારકો ઉસકા પિતાશ્રી લક્ષ્મી, આ