________________
શ્લોક – ૮
૧૨૫ વારસા તરીકે આયા ને? બાવીસ લાખ તો ઉસકો સરકારકો ભરના પડા. એકીલા ઉસકા પિતાજીકી લક્ષ્મીમેંસે, અપનેમેં સે તો છ છ લડકા હૈ ઉસકી પાસ લક્ષ્મી ભિન્ન ભિન્ન. ઐસા સૂના હૈ આ બેઠા હૈ બડા હૈ. ઉસકા બડા ભાઈ હૈ, સબમેં હસમુખ! તમારી પાસે બૈઠા હૈ તે. કર્તા હર્તા હૈ ઇસ છે મેં, પાંચ ભાઈઓ માનતે હૈ ઉસકો, બડા જો હૈ, વડીલ તરીકે. ઉસમેં કયા આયા ધૂળમેં? આહાહા!
આહીંયા તો પરમાત્મા કહેતે હૈ એક વાર સૂન તો સહી પ્રભુ, એ નય નિક્ષેપ પ્રમાણ અને નવતત્ત્વકા ભેદ, આહાહાહા.. પહેલે જ્ઞાન કરનેમેં જ્ઞાન આતા હૈ, પણ તેને અનુભવ કરનેમેં વો જ્ઞાન કામ નહીં કરતે. આહાહાહા ! કયા કહા? નવતત્ત્વકા જ્ઞાન, નય નિક્ષેપક જ્ઞાન, પ્રમાણકા જ્ઞાન, અંતષ્ટિમાં અનુભવ કરને પર વો કામ બિલકુલ નહીં કરતે. આહાહાહાહા ! ઐસા ભગવાન આત્મા પૂર્ણાનંદ પ્રભુ એ તરફમેં ઝૂકનેસે જો આનંદકા અનુભવ આતા હૈ ઉસમેં આ ભેદકી અપેક્ષા હું નહીં. વો અપેક્ષાએ ભેદકો જૂઠા કહે દિયા. આહાહા ! એક વાત.
અપના જો દ્રવ્ય હૈ ને વસ્તુ, અપની ચીજ હૈ ને દ્રવ્ય, એ અપેક્ષાસે દૂસરા દ્રવ્યકો અદ્રવ્ય કહેતે હૈ. સમજમેં આયા? કયા કહા યે? (શ્રોતા- બિલકુલ સમજમેં નહીં આયા.) નહીં સમજમેં આયા તો સ્પષ્ટીકરણ કરતે હૈ. ભગવાનને શાસ્ત્રમ્ ઐસા લિયા હૈ ચૌભંગી, કે અપના દ્રવ્ય જો વસ્તુ હૈ એ અપના દ્રવ્ય અપનેસે દ્રવ્ય હૈ. પણ અપના દ્રવ્યકી અપેક્ષાસે ભગવાનના દ્રવ્ય ને બીજા દૂસરા દ્રવ્ય હૈ, એ અદ્રવ્ય હૈ. આ દ્રવ્યકી અપેક્ષાસે દૂસરા દ્રવ્ય અદ્રવ્ય હૈ. ઉસકી અપેક્ષાસે દ્રવ્ય હૈ. જૂગલજી! આહાહાહા! અપના અસંખ્ય પ્રદેશી ક્ષેત્રસે, સ્વક્ષેત્રપણે આત્મા હૈ એ અપેક્ષાસે દૂસરા જો ક્ષેત્ર અસંખ્ય પ્રદેશી જીવકા હૈ એ અક્ષેત્ર હૈ. ઔર અપના જો ત્રિકાળી આત્મા હૈ ઔર વર્તમાન પર્યાય હૈ એ અપેક્ષા સ્વકાળમાં અપના અતિ હૈ. અને અપના સ્વકાળકી અપેક્ષાસે પરદ્રવ્યથી પર્યાયકા કાળ હૈ, એ અકાળ હૈ. આહાહા ! આવું ક્યાં માણસને અને અપના ભાવ ત્રિકાળી અનંત જ્ઞાન દર્શન આદિ ભાવસે અપના ભાવ હૈ, અપના ભાવકી અપેક્ષાસે સબ દૂસરા દ્રવ્ય કા જો ભાવ હૈ એ અભાવ હૈ. સમજમેં આયા? ઐસે યહાં નવતત્ત્વકી પર્યાય ભેદ, નિક્ષેપ નય પ્રમાણકા ભેદ, અપના ત્રિકાળી દ્રવ્યકી અપેક્ષાએ જૂઠા હૈ. પર તો અદ્રવ્ય ને અક્ષેત્ર, કાળ ભાવ હૈ. ભાઈ ! પ્રભુનો મારગ બહુ સૂક્ષ્મ છે. આહાહા ! સપ્તભંગી ચલતી હૈ ને, તો અપના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવસે અપના અતિ હૈ, ને અપને દ્રવ્ય ક્ષેત્ર, કાળ, ભાવકી અપેક્ષાસે પર વસ્તુકી નાસ્તિ હૈ. અદ્રવ્ય, અક્ષેત્ર, અકાળ, અભાવ હૈ. આહાહા!
ઐસે યહાં પર્યાયમેં નવતત્ત્વકા ભેદ, નય-નિક્ષેપકા ભેદ, પ્રમાણકા ભેદ એ હૈ, ઉસકી અપેક્ષાસે જેમ અપની અપેક્ષાસે દૂસરા અદ્રવ્ય હૈ, ઔર ઉસકી અપેક્ષાસે દ્રવ્ય હૈ. એમ પર્યાયમેં આ ચાર બોલ આયા હૈ યહાં, તો ઉસકી અપેક્ષાસે યે હૈ, પણ અંતર અનુભવ કરનેસે સ્વદ્રવ્યકા અનુભવ કરનેસે યે નહીં હૈ. આહાહાહા ! આવી વાતું હવે.
( શ્રોતા - ઇસમેં ધર્મ કહાં હો ગયા?) આ ધર્મ હુવા. અંતર આનંદકા નાથકા અનુભવ કરને પર જો આનંદ વેદન આયા ઔર જ્ઞાન સમ્યક હુવા ઔર વી જે અપની અનંત શક્તિકી પર્યાયકી રચના કિયા વો ધર્મ હૈ. આહાહા! આવી વાતું. લોકો પછી કહે ને સોનગઢવાળા નિશ્ચય હૈ. એકાંતી હૈ. કહો ભાઈ ! તમને રુચે એમ કહો.