________________
૧૨૩
શ્લોક – ૮ હતા.) તે દિ' ચાર પૈસા મોંઘા હતા. વાત સાચી છે, તે દિ' ચાર પૈસા હતા તો અત્યારે એક રૂપિયાના બે પૈસા ગિનનેમેં આતા હૈ, એક રૂપિયા ઉપર દો પૈસા, આહાહા !
આંહી કહેતે હૈ. કે નિક્ષેપમેં ભગવાન આ હૈ એમ કહેના, એ પ્રતિમા નિક્ષેપ હૈ. એ સ્થાપના નિક્ષેપ કિયા.
“દ્રવ્ય નિક્ષેપ” : - વર્તમાનસે અન્ય અતિત, અનાગત, પર્યાયસે વસ્તુકો વર્તમાનમેં કહેના દ્રવ્ય નિક્ષેપ હૈ. કયા? તીર્થકર વર્તમાનમેં નહીં. શ્રેણિકરાજા જનમ હોતે હૈ, તો તીર્થકર કહેના વો ભૂતકાળકી અપેક્ષા નિક્ષેપ કહેતે હૈં. તીર્થકર તો તેરમેં ગુણસ્થાને હોગા તબ હોગા. ભવિષ્યમાં તીર્થકર હોનેવાલા હૈ ઉસકો વર્તમાન તીર્થકર કહેના એ અતીતકાળકી ભૂતકાળકી અપેક્ષાસે કહેના એ દ્રવ્ય નિક્ષેપ હૈ. ઉસમેં યોગ્યતા હૈ ભવિષ્યકી. એ અપેક્ષાએ ગિનકર દ્રવ્ય નિક્ષેપસે તીર્થકર ભવિષ્યમેં હોનેવાલકો વર્તમાન તીર્થકર કહેના. સમજમેં આયા? હૈ ? વર્તમાનમેં કહેના એ દ્રવ્ય નિક્ષેપ હૈ, ઔર વર્તમાન પર્યાયમેં વસ્તકો વર્તમાન કહેના એ કેવળજ્ઞાની પરમાત્મા સાક્ષાત્ બિરાજતે હૈ ઉસકો ભાવ નિક્ષેપસે કહેના કે યે કેવળજ્ઞાની હૈ. હૈ ઐસા કહે દેના એ “ભાવનિક્ષેપ” હૈ. દ્રવ્ય નિક્ષેપમેં વર્તમાન હૈ નહીં, પણ ભવિષ્યમાં હોગા, અથવા ભૂતકાળમેં હો ગયા, જાણે શેઠ થા બડા ઔર પીછે દીક્ષિત હુઆ તો ઉસકો શેઠ કહેના એ ભૂતકાળકી અપેક્ષાસે, સમજમેં આયા? અને મુનિ હૈ એ પહેલે શેઠ થા, તો મુનિ હુઆ ઉસકો શેઠ કહેના, એ ભૂતકાળકી અપેક્ષાસે, અને કેવળજ્ઞાની હુઆ તો ઉસકો મુનિ કહેના. આહાહા... ભૂતકાળકી અપેક્ષાએ, ઔર વર્તમાન પર્યાયમેં, ભવિષ્યમેં હોનેવાલકો ભૂતકાળમેં હો ગયે ઉસકો વર્તમાનમેં કહેના એ દ્રવ્યનિક્ષેપ હૈ. આવી વાત છે. હવે ક્યાં આમાં નવરા આદિ. નવરા સમજે? ફુરસદ. આહાહા. ભાઈ ! જનમ મરણસે પીલા રહા હૈ તો, ઐસા જ્ઞાન યથાર્થ પહેલે વ્યવહારૂ જ્ઞાન ભી કરના પડેગા. આ વ્યવહારુ હૈ, હજી. આહાહા ! સમજમેં આયા?
વર્તમાનકી પર્યાયમેં વર્તમાન કહેના સો “ભાવ નિક્ષેપ” હૈ. એ ચારોય નિક્ષેપોકા અપને અપને લક્ષણ ભેદ, દરેકના લક્ષણ ભેદ હુઆ. એકનું નામ ગુણ નહીં ને નામ કહેના. એક કો ગુણ હૈ નહીં. પણ સામે સ્થાપના કરના ભગવાન હૈ ઉસકી એક વર્તમાન યોગ્યતાકો ગિનકર ભવિષ્યકી પર્યાયકો ઉસકો કહેકર ભૂતકાળકી કહેના, ઔર એક વર્તમાન પર્યાયકો વર્તમાન પર્યાયરૂપ કહેના. આહાહા !
ભગવાનનો મારગ બાપા! એ વસ્તુકા સ્વરૂપ હી ઐસા હૈ. ભગવાને કંઇ કિયા હૈ? કહા હૈ કર્યા નહીં હૈ. ભગવાને બનાયા હૈ આત્માકો? આહાહા! સર્વજ્ઞ ભગવાને તો જૈસા હૈં ઐસા જાના, ઔર વાણીમેં ઐસા આયા. આહાહા! અહીં કહેતે હૈ કિ એ ચાર નિક્ષેપ હૈ એ લક્ષણ ભેદસે ઔર ઉસસે ભિન્ન ભિન્ન રૂપસે અનુભવ કિયા, અનુભવ નામ જ્ઞાન કિયા જાને પર ભૂતાર્થ હૈ. અનુભવ શબ્દ યહાં જાનના લેના. ચારના લક્ષણ ભેદે, ભેદ કરકે જાનના, ઉસકા નામ ચાર નિક્ષેપક જ્ઞાન હૈ. એ જાને પર ભૂતાર્થ હૈ. સમજમેં આયા? વર્તમાન, વર્તમાન ને ભૂત નામ, નામ આદિસે કહેના હૈ વો સત્ય હૈ, હૈ ઇતના, હૈ ઇતના નામ ભી સત્ય હૈ, નામ કહેના હૈ તો એ પ્રકારસે સત્ય હૈ કિ નહીં, સ્થાપના ભી સત્ય હૈ એ પ્રકારે કહેના સત્ય હૈ, દ્રવ્ય નિક્ષેપ ભૂતકાળમેં ભવિષ્યકા કહેના એ ભી સત્ય હૈ, ઇતના અપેક્ષાએ સત્ય હૈ. આહાહા!