________________
૧૨)
સમયસાર સિદ્ધિ ભાગ-૨ ભાવ, શાંતભાવ, વીતરાગભાવ, ઇસકા અનુભવ કરને પર, ઉસકા વેદન કરને પર, એ અભૂતાર્થ હૈ. દ્રવ્યાર્થિક ને પર્યાયાર્થિકકા જો જ્ઞાન કિયા થા યે જૂઠા હૈ. આહાહા! સમજમેં આયા? આમ બાત હૈ. વીતરાગ મારગ પરમેશ્વર જિનેશ્વરદેવ ઉસકા પંથ સમજના બહોત પુરુષાર્થ ચાહીએ. બહોત અંદરસેંસે નિવૃત્તિ ચાહીએ. અંદરસેંસે કહા. બહારકી બાત નહીં. આહાહાહા !
ભગવાન અમૃતચંદ્રાચાર્ય સંત, નવતત્ત્વકી બાત તો કુંદકુંદાચાર્યે કહા પાઠમેં, કે ઉસસે ભિન્ન ભગવાન એકાકાર છે. તો અમૃતચંદ્રાચાર્યે પ્રમાણ, નય, નિક્ષેપ નિકાલા ઉસમેંસે. સમજમેં આયા? પ્રમાણ ને નયના ભેદસે જ્ઞાન કરના વો એક પ્રકારે હૈ. હે, માયા હૈ ઐસા જો અન્ય કહેતે હૈં ને, અન્યમતિ કહે એ, માયા હૈ, સબ પર્યાય ને રાગ એ સબ માયા હૈ. મા........ યા એટલે માયા, યા. મા, યા....મા.. યા- તે મા – નહીં. ઐસે કહેતે હૈ. હમને તો વેદાંતીની ખબર હૈ ને, હમારે દુકાનમેં જબ હમ થા તબ હમારા ઘરાક થા એક. એ વખતે બ્રાહ્મણ એક થા બહોત વેદાંતી થા. હમારા ઘરાક, ઘરાક સમજતે હૈ? ધારધીર કરતે થે તો યે હમારી દુકાને હૈ તો માલ લેનેકો આતે થે, હમ ઉઘરાણી (કરને) જાતે થે તેના ઘેર તો, શેઠ પધારો, શેઠ પધારો, અમારી નાની ઉમર થી ને તે દિ'. સત્તર અઢાર વર્ષની, કહે બેસો. બહોત વેદાંતી થા, એક, વ્યાપક હું ને. તો સાથમેં એક દરજીકા મકાન થા તો ત્યાં આવે તો સબ પગે લાગે. હમ તો સમજતે થે કિ આ, કયા વેદાંત, ને કયા પર્યાય નહીં ને એકલા વેદાંત, એક, વ્યાપક, સર્વ વ્યાપક એક જ ચીજ હૈ. પણ સર્વવ્યાપક એક હૈં ઐસા માના કિસને? માને કિસે( કૌન)? પર્યાય માને કે ધ્રુવ માને ? (પર્યાય). તો ધ્રુવ અને પર્યાય દો હો ગયા, વૈત હુઆ, અદ્વૈત નહીં રહા. બડી ચર્ચા હોતી થી.
હમારે ભાઈ છે ને મોતીલાલજી બ્રહ્મચારી. પરમહંસ થા રાજકોટમેં. હમારે વ્યાખ્યાનમેં આતે થે સબ, પણ પછી વો પરમહંસ હો ગયા. રેલના ઉપરી થા. પગાર બડા થા તો પછી પીછે અહીંયા આયા થા ઔર પીછે ત્યાં રાજકોટમેં આયા થા, રાજકોટ ચર્ચા ભી બહોત હુઇ. પરમહંસ હો ગયા. બસ એક જ વ્યાપક. અરે પણ એક વ્યાપક કહા તો સુણો. એક વ્યાપક નહીં માના ઐસી કોઇ દશા હૈ કિ નહીં? તો તમે એક માનનેક પ્રયત્ન કરાતે હૈ ને? હૈં? ઔર એક અનેક માનનેકી જો પર્યાય હૈ, એ માનતા (માન્યતા) હૈ એ અસ્તિ હૈ કે નથી? માયા હૈ? યા મા હૈ હી નહીં. એ અહીં બતાતે હૈ. સમજમેં આયા?
દ્રવ્યાર્થિકકા લક્ષ કરકે જ્ઞાન, પર્યાયાર્થિકકા લક્ષ કરકે જ્ઞાન, વિકલ્પાત્મક પણ હૈ, એ સમ્યજ્ઞાન હૈ ઐસી યહ બાત હૈ નહીં અત્યારે. હૈ, અતિ હે ને અતિ? ઇતના. તો પછી બહોત ચર્ચા હોતી થી. ઐસા કબૂલ તો કિયા. મેં કીધું ભાઈ એક (બાત) સૂનો કે વેદાંત તો ઐસા કહેતે હૈ કિ આત્યંતિક દુઃખસે મુક્ત થાવ. તો દુ:ખ હૈ, હૈ તો આત્મા આનંદ હૈ ને દુઃખ હૈ દો વસ્તુ હો ગઇ. દૈત (હો ગયા) તુમ્હારા અંત ન રહા, ઔર દૂસરી, દુઃખસે મુક્ત થાઓ તો એ ઇસકા સ્થાનમેં આનંદ દશા આતી હૈ તો આનંદ દશા ને વસ્તુ ત્રિકાળી દો હો ગઇ. યુગલજી! ભાઈ ! ઐસી બાત ન ચલે.
અહીંયા તો સત્ય કયા હૈ, કસોટી પર ચઢાકર નિર્ણય લેના વો ચીજ હૈ. આહાહા ! સોનાકો ભી કસમેં કસોટીપે ચઢાતે હૈ કિ નહીં, આ પંદર વલા હૈ સોલ વલા હૈ તેર વલા હૈ એમ