________________
શ્લોક – ૮
૧૨૧ ભગવાન આત્મા સર્વજ્ઞ પરમાત્માએ જૈસા કહા, ઐસા નયસે નિર્ણય કર કર કસોટીસે જેમ સોનાકા નિર્ણય કરતે હૈ, એમ નયસે આત્માકા દ્રવ્ય ને પર્યાય નિર્ણય કરકે વિકલ્પાત્મક નિર્ણય. આહાહા! પ્રિયંકરજી! પંડિતાઇ ઊડી જાય છે બધી આમાં તો. દ્રવ્ય ને પર્યાયાર્થિકસે જો જ્ઞાન હુઆ ઉસકો અભૂતાર્થ કહેતે હૈ. આહાહાહા ! (શ્રોતા- કયોં?) કયોં કિ એ તો વિકલ્પાત્મક ભાવ હૈ. એમાં શુદ્ધ વસ્તુકા અનુભવ આયા નહીં. આહાહાહા! ગાથા તો આવી છે બરોબર આમાં શિક્ષણ શિબિરમાં, મારગ તો ઐસા હૈ ભાઈ. આહાહા!
શુદ્ધ વસ્તુકા, વસ્તુમાત્ર જીવ, શુદ્ધ વસ્તુ માત્ર જીવ ! રાગ નહીં, પર્યાય માત્રકા લક્ષ નહીં. શુદ્ધ વસ્તુ માત્ર જીવ ઉસકા ચૈતન્ય માત્રા સ્વભાવના અનુભવ કરને પર, આહાહા... ત્રિકાળી આનંદ સ્વરૂપ ભગવાન, ત્રિકાળી જ્ઞાન સ્વરૂપ ભગવાન, આ ભગવાન આત્માકી બાત હૈ હોં. ભગવાન ભગવાન પાસે રહા. ત્રિકાળી જ્ઞાન સ્વરૂપ ભગવાન, ત્રિકાળી આનંદ સ્વરૂપ ભગવાન, ઉસકા અનુભવ કરને પર, ઉસ તરફકે દોરકર પર્યાયકો ત્યાં જોડકર, ઔર વેદનમેં અનુભવ કરને પર એ દ્રવ્યાર્થિક પર્યાયાર્થિકકા જો જ્ઞાન વિકલ્પાત્મક થા યે જૂઠા હૈ. અનુભવ કરને પર જૂઠા હૈ. પાટણીજી! આહાહાહા !
(શ્રોતાઃ- ગુરુગમ વગર બધુ નકામું છે, ગુરુગમ વગર પતા નહીં લાગે) વસ્તુ ઐસી હૈ ભાઈ, વસ્તુ ઐસી હૈ. આહાહા ! બીજા જ્ઞાન તો એકકોર રહો, પણ દ્રવ્યાર્થિક પર્યાયાર્થિકકા ભેદસે જ્ઞાન કરતે હૈ એ ભી હૈ ખરા, પણ અનુભવ કરને પર એ જૂઠા છે. આહાહાહાહા ! સમજમેં આયા?
સમ્યગ્દર્શન હોનેમેં, ત્રિકાળીકા અનુભવ કરનેસે સમ્યગ્દર્શન હોતા હૈ, યે દ્રવ્યાર્થિકકા ને પર્યાયાર્થિકકા જો જ્ઞાન હુઆ, ઉસે સમ્યગ્દર્શન યે હૈ, યે નહીં. આહાહાહાહા ! આવી વાત છે ભાઈ ! સ્વભાવના અનુભવ કરને પર એ અભૂતાર્થ હૈ, જૂઠા હૈ, કૌન? વો દ્રવ્યાર્થિકનયસે વિકલ્પાત્મક જ્ઞાન કિયા, ઔર પર્યાયાર્થિકસે પર્યાયાર્થિક સાબિત કિયા, એ સબ અનુભવ કરને પર ભેદ સબ જૂઠા હૈ. આહાહા! કહો પંડિતજી! આ ઐસી બાત હૈ. આહા ! એ નકી વ્યાખ્યા હુઆ. પહેલા પ્રમાણકા એ પહેલે નવતત્ત્વકા હવે એક નિક્ષેપકા રહા.
નિક્ષેપ” શેયકા ભેદ હૈ. “નય' જ્ઞાનકા ભેદ- ભાગ હૈ. નિક્ષેપ શેયકા ભેદ હૈ. સમજમેં આયા? આહાહા ! નિક્ષેપ એ વિષય હૈં ઔર નય વિષય કરનાર હૈ. નય વિષયી હૈ ઔર નિક્ષેપ વિષય હૈ એ નય નિક્ષેપ વિષયકા ચાર ભેદ . આહાહા ! કહા થા ને નહીં, કલ કહા થા. વો એક શેઠ થા. ને એણે ઐસા કહા થા કે મિથ્યાષ્ટિ હો તબ લગ ભગવાનકી પ્રતિમાકે ઉપર લક્ષ જાય અને તબ લગ માને ઐસા કહા થા. શેઠ થા ગૃહસ્થ. તભી તો સારા કાઠિયાવાડમેં ઉસકે પાસ હૈ ઐસા પૈસા (નહીં કિસીકે ) પાસ. સાઠ સીત્તેર વર્ષ પહેલે દસ લાખ રૂપિયા ને ચાલીસ હજારકી પેદાશ. ઔર દસ હજારકા એક ગામ, ગરાસ, આખા ગામ ગરાસ. વો મોટા અમલદાર અધિકારી ઔર જજ અમરેલીના ઉસકે પાસ જાતે થે, ઐસી ઉસકી છાપ થી બડી બહારમેં હોં, તો વો કહેતે થે સ્થાનકવાસી થે, તો વો કહેતે થે કિ મૂર્તિ તો જબલગ મિથ્યાત્વ હે તબ લગ માને. મેં કીધું સુણો, કીધુંઃ નિક્ષેપ જો હું એ નયકા વિષય હૈ, અને જબ નય ઉત્પન્ન હોતી હૈ, એ પ્રમાણજ્ઞાન હુઆ. જિસકો સમ્યજ્ઞાન હુઆ ઉસકો નયકા ભેદ પડતે હૈ અને નયના ભેદ પડતે