________________
૧૧૯
શ્લોક – ૮ પર્યાયાર્થિકસે જાનના ઐસા ભેદ હુવા. આહાહા ! ભેદસે અનુભવ કરને પર તો ભૂતાર્થ હૈ. હૈ ખરા ! એ વિકલ્પાત્મક જ્ઞાન દ્રવ્યાર્થિકકા ને પર્યાયાર્થિકકા હૈ ખરા. ભૂતાર્થ નામ ત્રિકાળી ચીજ હૈ એ બાત અહીંયા નહીં કહેના. એ દ્રવ્યના જ્ઞાન ઔર પર્યાયકા જ્ઞાન વિકલ્પાત્મક હૈ, હૈ! આહાહાહા!હૈ? સત્યાર્થ હૈ, એ દ્રવ્યના જ્ઞાન અને પર્યાયકા જ્ઞાન હૈ. સચ્ચા જ્ઞાન હૈ ઐસા યહાં બાત નહીં કરની હૈ, પણ એ હૈ. સમજમેં આયા? યહાં સચ્ચા જ્ઞાન હૈ એ સમ્યક એ વાત નહીં કહેના હૈ. યહાં તો દ્રવ્યાર્થિકકા લક્ષ કરકે જો જ્ઞાન હુઆ ઔર પર્યાયાર્થિકકા લક્ષ કરકે જો જ્ઞાન હુઆ એ હૈ! બસ ઇતના! એ ભૂતાર્થકા અર્થ ઇતના હૈ. આહાહા ! (શ્રોતા- સવિકલ્પ સમ્યગ્દર્શન) સમ્યક નથી. સવિકલ્પ સમ્યક નથી. સવિકલ્પ જ્ઞાનકી પર્યાય હૈ. (શ્રોતા-નિર્ણય તો યથાર્થ હૈ ને) યથાર્થ નિર્ણય. પણ હજી વિકલ્પાત્મક હૈ. સમ્યજ્ઞાન નહીં, સમ્યગ્દર્શન નહીં. આહાહા ! (શ્રોતા- વ્યવહાર સમ્યગ્દર્શન કહેવાય.) જરીયે નહીં. એ તો અંગનમેં ખડા હોકર જેમ ઝવેરીકી દુકાનમેં કયા કયા ઝવેરાત હૈ એ જાનતે હૈ. એ અંગનમેં ઉભા હૈ અંદર નહીં ગયે. એમ ભગવાન આત્મા ત્રિકાળી દ્રવ્ય ને વર્તમાન પર્યાય દો કા વિકલ્પસે જ્ઞાન કરતે હૈ. વસ્તુકી સિદ્ધિ સાબિત કરનેકો, અનુભવ કરનેકો નહીં, એ પીછે. આહાહાહા! આવી વાતું હવે ! અને આ સમજ્યા વિના એને ધર્મ થઇ જાય અને પડિમા લે લો અને વ્રત લે લો. કયા વ્રત ને કયા પડિમા. આહાહાહા!
હુજી તો દ્રવ્ય ને પર્યાયની મુખ્યતાસે જ્ઞાન કરાવે એ ભી વિકલ્પાત્મક જ્ઞાન હૈ. બસ ઇતના. સમ્યજ્ઞાન હૈ ને સમ્યગ્દર્શન હૈ એ બાત યહાં નહીં. જ્ઞાનચંદજી! આહાહાહા ! (શ્રોતા એ જ્ઞાન મિથ્યાષ્ટિ હો તબ હો જાતા હૈ) હા, એ મિથ્યાષ્ટિપણેમેં દ્રવ્ય અને પર્યાય કૈસા હૈ ઐસા જ્ઞાન કરતે હૈ ઇતના, સમ્યજ્ઞાન નહીં. આહાહા!
પીછે “ઔર દ્રવ્ય પર્યાય દોનોસે અણાલિંગિત” આહાહા!દ્રવ્ય અને પર્યાયના ભેદને જે સ્પર્શતા નહીં, આલિંગન નહીં કિયા હુઆ, શુદ્ધ વસ્તુ માત્ર જીવકે, આહાહા.. એ ભેદકો આલિંગન નહીં કરના. દ્રવ્યાર્થિકનયસે દ્રવ્યના જ્ઞાન ને પર્યાયાર્થિકનયસે પર્યાયકો જ્ઞાન એ ભેદરૂપ જ્ઞાન કહો એ આલિંગન નહીં કરતા, ઐસા પંડિતજી ! વિષય તો બહોત અચ્છા આંહી હૈ! આહાહા ! હૈ? દ્રવ્ય ને પર્યાય દોનોંસે ભેદસે અણાલિંગિત, આલિંગન નહીં કરતા હુઆ, શુદ્ધ વસ્તુ માત્ર જીવ, એકીલા શુદ્ધ ચૈતન્યમૂર્તિ ભગવાન ચૈતન્યમાત્રના સ્વભાવના અનુભવ કરને પર, આ અનુભવ વેદન હૈ. પહેલે અનુભવ થા વો જ્ઞાન થા. સમજમેં આયા? પાટણીજી ! પુસ્તક હૈ કે નહીં? છે. ઠીક.
આ બધા સબ પંડિતો છે ને સામે, પહેલે જો દ્રવ્યાર્થિકકા અનુભવ કહા થા વો તો જ્ઞાન કરના ઇતની બાત હૈ. અનુભવ નામે વેદન હૈ આનંદકા એ નહીં. પર્યાયાર્થિક નયકા મુખ્યતાસે જ્ઞાન કરાયા થા. એ જ્ઞાન એ પ્રકારના વિકલ્પાત્મક જ્ઞાન અસ્તિ હૈ. બસ ઇતના. પણ જબ આત્માના અનુભવ કરતે હૈ. આહાહાહા... એ હૈ દેખો! આલિંગન, ભેદકો દ્રવ્ય ને પર્યાયકા જ્ઞાન ભેદકો વિકલ્પાત્મકકો આલિંગન, સ્પર્શ છુયે બિના. આહાહા.... શુદ્ધ વસ્તુમાત્ર જીવ, વો તો અશુદ્ધકા વિકલ્પ નયાત્મક જ્ઞાન અશુદ્ધ થા. આહાહાહા! શુદ્ધ જીવ વસ્તુમાત્રા, જીવકા સ્વભાવકા અનુભવ, દેખો! શુદ્ધ વસ્તુ માત્ર જીવકે સ્વભાવ, ત્રિકાળી જ્ઞાયકભાવ, આનંદ