________________
૧૧૮
સમયસાર સિદ્ધિ ભાગ-૨ એ આંહી કહેતે હૈ. કે દ્રવ્ય, વસ્તુ-દ્રવ્ય એટલે વસ્તુ હોં, આંહી તમારા પૈસાની વાત નહીં હૈ. એ વસ્તુ હૈ એ અનંત પરમાણુકા વાત હૈ આંહી તો. એક એક દ્રવ્ય ભિન્ન એની વાત હૈ. પૈસો હૈ એ તો અનંત પરમાણુ અનંત દ્રવ્યસે એકઠા હુવા ઉસકી નોટ કે રૂપિયો એ તો અનંત પરમાણુ અનંત દ્રવ્ય એકઠા હુવા દિખનેમેં આતા હૈ એક દ્રવ્ય નહીં. નોટ દસ દસ હજારની નોટ હોતી હૈ ને અભી તો બહોત હોતી હૈ. નોટ આતી હૈ દસ દસ હજારથી પણ વો, વો કાગળમેં અનંત રજકણ હૈ, એક હી દ્રવ્ય નહીં હૈ યે, ઉનમેં તો અનંત દ્રવ્ય હે, જડકા અજીવેકા, પરમાણુકા અજીવકા અનંત દ્રવ્ય હૈ.
તો યહાં આત્મા દ્રવ્ય કિસકો કહેતે હૈં? કે શરીરસે રાગસે ભિન્ન અને એક સમયથી પર્યાયસે ભી ભિન્ન, ઐસી ચીજ જો ત્રિકાળી હૈ ઉસકો યહાં દ્રવ્ય કહેતે હૈ. આરે ! દો પ્રકારકા દ્રવ્ય હૈ. એક પ્રમાણકા દ્રવ્ય હૈ, એક નિશ્ચયનયકા દ્રવ્ય હૈ. પ્રમાણકા દ્રવ્ય ઇસકો કહીએ કે જે ત્રિકાળી દ્રવ્ય ને વર્તમાન પર્યાય દોકો જાને એ પ્રમાણકા દ્રવ્ય. ઔર નિશ્ચયનયકા દ્રવ્ય, પર્યાયસે રહિત ત્રિકાળી એકલા જ્ઞાયકભાવ વો પર્યાયસે રહિત એ નયકા દ્રવ્ય હૈ. એય, ભાઈ ! મારગ બહુ સૂક્ષ્મ છે, ભાઈ ! અરેરે ! એ મારગ લિયા બિના આ ચોર્યાસીની ઘાણી, અવતાર (કરીકરીને) મરી ગયો પીલાબને. આહા ! સમજમેં આયા? ઘાણીમેં જેમ તલ પીલાતે હૈ તલ, ઐસા અનાદિસે રાગ દ્વેષની અગ્નિમેં પીલાતા, પીલાતા ક્યાંય એને શાંતિ નથી, શાંતિ ક્યાંય ન મળે. શાંતિનો સાગર તો ભગવાન આત્મા ઉસકા દ્રવ્યકી મુખ્યતાસે વિકલ્પસે જ્ઞાન કરના વો દ્રવ્યાર્થિકનકા વિષય કહેનેમેં આતા હૈ. હજી વિકલ્પ હૈ રાગ. આહાહા! પ્રથમ ભૂમિમેં ભગવાને કહેલા દ્રવ્ય અને ભગવાને કહેલી પર્યાય ઉસકો સાબિત કરનેકો દ્રવ્યાર્થિક ને પર્યાયાર્થિક નય વિકલ્પાત્મક પહેલે આતી હૈ. ધ્યાન રાખે તો સમજાય એવું છે બાપુ! આ કાંઇ વાર્તા નથી. આહાહા! આ તો ભગવાનની ભાગવત્ કથા છે. આહાહા !
કહેતે હૈં દ્રવ્યકિ જિસકો મુખ્યતા હૈ મુખ્યપણે, પર્યાય હૈ પણ પર્યાય ત્યાં ગૌણ હૈ, વસ્તુ ત્રિકાળીકો જો લક્ષ કરાવે, અનુભવ કરાવે, અનુભવ શબ્દ જ્ઞાન. આ દ્રવ્યાર્થિકનયકા મુખ્યતાસે
અનુભવ કરાવે એટલે વેદન કરાવે એ આ વાત નથી અહીંયા. સમજમેં આયા? અનુભવ નામ દ્રવ્ય કી જો નય હૈ, વો ત્રિકાળી મુખ્યતાસે દ્રવ્યના જ્ઞાન કરાવે, ઉસકો દ્રવ્યાર્થિક કહેતે હૈ. પાટણીજી! આવી વાતું છે. બાપા! આહાહા! ઔર પર્યાયકા મુખ્યતાસે અનુભવ કરાવે અનુભવ શબ્દ યહાં જાનના. વેદન અનુભૂતિ એ નહીં. સમજમેં આયા? આહાહા.. પર્યાય નામ અવસ્થા વર્તમાન, એ ઉસકી મુખ્યતાસે જ્ઞાન કરાવે તો પર્યાયાર્થિક નય હૈ, ઇન દોનો નય, દ્રવ્ય ઔર પર્યાયકા, દ્રવ્ય ત્રિકાળી અને પર્યાય વર્તમાન અવસ્થા, દોકા પર્યાયસે એટલે ભેદસે, ભેદસે, કમસે જાનને કરને પર, અનુભવ કરને પર તો ભૂતાર્થ હૈ. એ વિકલ્પાત્મક જ્ઞાન યથાર્થ હૈ, હૈ ઇતના. સત્ય હૈ કે સમ્યજ્ઞાન હૈ એ કાંઈ વાત અહીં નહીં.
ગાથા બરાબર એવી આવી ગઈ છે. (અલૌકિક !) હૈ? આહાહાહા ! પરમાનંદ પ્રભુ ધ્રુવ દ્રવ્ય, વો જિસકી મુખ્યતાસે જ્ઞાન કરાવે જ્ઞાન, એ દ્રવ્યાર્થિક ઔર જે પર્યાયકી મુખ્યતાસે જ્ઞાન કરાવે એ પર્યાયાર્થિકનય. આહાહા ! એ દોકા ભેદસે, ભેદ હુવાને? પ્રકાર હુવા ને? ક્રમ હુવા ને? દ્રવ્યાર્થિકકો જાનના પછી પર્યાયાર્થિકકો જાનના ઐસા ક્રમ હુવા. ઔર દ્રવ્યાર્થિકસે જાનના