________________
શ્લોક – ૮
૧૧૭ દ્રવ્યાર્થિક નય કહેતે હૈ. હવે આ પલાખા સાંભળ્યાય નો હોય હજી તો. આહાહા! (શ્રોતાશુદ્ધનય કિસકો કહેતે હૈં?) એ જ કહેતે હૈ. અભી તો શુદ્ધનય આ તો દ્રવ્યાર્થિકનાયકો શુદ્ધ, પણ વિકલ્પાત્મક યહ બાત . કયોંકિ એક ત્રિકાળી જ્ઞાયક મેં હૈં ઐસા દ્રવ્યના પ્રયોજન જિસકા નયકા હું એ નયકો દ્રવ્યાર્થિક કહેતે હૈ. એ શુદ્ધનયકા વિષય ઉસકો કહેતે હૈ. પણ યહાં વિકલ્પાત્મક હજી વિચારમેં સિદ્ધ કરનેકો આ દ્રવ્યાર્થિકનય આયા હૈ. વસ્તુ ત્રિકાળ હૈ ઇસકી સિદ્ધિ કરનેમેં અન્યમતિ કહેતે હૈં ઇસસે (જુદા) સર્વજ્ઞ જો કહેતે હૈં એ ચીજકો નિર્ણય કરનેમેં દ્રવ્યાર્થિકનકા વિકલ્પાત્મક ભાવ પહેલે આતા હૈ. આહાહા ! સમજમેં આયા?
સૂક્ષ્મ વિષય હૈ ભાઈ ! અનંત કાળમાં કભી અનુભૂતિ કયા ચીજ હૈ ઔર સમ્યગ્દર્શન કયા ચીજ હૈ ઔર ઉસકા વિષય કયા હૈ એ ખ્યાલમેં કભી લિયા હી નહીં. આમ તો ક્રિયાકાંડ બહોત કિયા. વ્રત ને તપ ને ભક્તિ ને પૂજાને અને શાસ્ત્રકા જ્ઞાન ભી બહોત કિયા. આહાહા ! પણ આ વસ્તુ જે ત્રિકાળ હૈ ઉસકો જો જ્ઞાન જાનતે હૈ ઇસકો યહાં દ્રવ્યાર્થિક, દ્રવ્ય જિસકા ત્રિકાળી ચીજ જિસકા જાનનેમેં પ્રયોજન હૈ, એ નયકા અંશકો દ્રવ્યાર્થિક નય કહેતે હૈ. પંડિતજી ! ગુસ બાત હૈ ભાઈ ! અરે ! એને કભી ધ્યાન દિયા નહીં. આહાહા!
દ્રવ્ય શ્રાવકપણા ભી અનંતબૈર હુવા. દ્રવ્યલિંગી સાધુ જેમ અનંત બૈર હુવા એમ આત્મજ્ઞાન બિના દ્રવ્ય શ્રાવક બાર વ્રત ને ભક્તિ ને પૂજા ને છ પ્રકારના શ્રાવકના જે આચાર કહેતે હૈ ને દેવ પૂજા, ગુરુ સેવા એ ભી અનંત ઐર કિયા. પણ વો વસ્તુ અંદર ત્રિકાળ આનંદકા નાથ પ્રભુ ઉસકી મહિમા લાકર અંતરમેં ગયે નહીં, બહાર ને બહાર ભટક ગયે. આહાહા ! સમજમેં આયા? વસ્તુ ઐસી હે ભાઈ !
એ દ્રવ્યાર્થિક નય ને પર્યાયાર્થિક (નય) જે જ્ઞાનકો ભાગ, વર્તમાન અવસ્થાકા જાનનેકા પ્રયોજન એ નયકો પર્યાયાર્થિક કહેતે હૈ. હૈ? યહાં દ્રવ્ય-પર્યાય સ્વરૂપ વસ્તુમેં વસ્તુ જો હૈ આત્મા એ તો દ્રવ્ય ભી હૈ ત્રિકાળ ઔર વર્તમાન પર્યાય ભી હૈ. દો હૈ. દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુમેં, આહાહાહા ! ભગવાન આત્મા દ્રવ્ય અને પર્યાય સ્વરૂપ વસ્તુ હૈ. એ દ્રવ્ય જ એકીલા હૈ ને પર્યાય નહીં ઐસા નહીં. અને પર્યાય એકીલા હૈ ને દ્રવ્ય નહીં. વસ્તુ ઐસી નહીં. દ્રવ્ય ને પર્યાય સ્વરૂપ વસ્તુમેં, વસ્તુ ઐસી હૈ. આહાહાહા ! દ્રવ્યના મુખ્યતાસે જ્ઞાન કરાવે, અહીં અનુભવ કરાવેકા અર્થ જ્ઞાન કરાવે લેના. અનુભવ કરાવે એ હજી આને કહેના કયા એ તો હજી વિકલ્પાત્મક હૈ. કયા કહા? કે જો જ્ઞાનકા અંશ, શ્રુતજ્ઞાન પ્રમાણ હૈ ઉસકા અંશ નય, જે મુખ્યપણે દ્રવ્યના જ્ઞાન કરાતે ઉસકા નામ દ્રવ્યાર્થિક નય કહેનેમેં આતા હૈ. આવી વાતું હવે.
(શ્રોતા- આ તો પંડિત હોય એ સમજે) પંડિત નહીં, આ તો આત્માર્થી હોય તે સમજે. પંડિતેય ન સમજે. એ તો કહા નહીં, કલ કહા થા શ્રીમદ્ભા. “સબ શાસ્ત્રનકે નય ધારી હીએ, મત મંડન ખંડન ભેદ લિયે, વહુ સાધન બાર અનંત કીયો, તદપિ કછુ હાથ હજુ ન પડ્યો” આહાહા! શાસ્ત્રજ્ઞાન વાદ કરકે ખંડન મંડન કિયા, ઐસા હૈ ને ઐસા નહીં હૈ ને ઐસા વિકલ્પસે ઐસા જ્ઞાન કિયા. આહાહા ! સમજમેં આયા? “સબ શાસ્ત્રનકે નયે ધારી હીએ, મત મંડના ખંડન ભેદ લિયે, વહ સાધન બાર અનંત કિયો, તદપિ કછુ હાથ હજુ ન પડ્યો.” હાથ ન પડયો હમે કછુ, પણ વસ્તુ કયા હૈ એ દષ્ટિમેં ન લિયા. હૈ! આહાહાહા !