________________
૧૧૬
સમયસાર સિદ્ધિ ભાગ-૨ આસવમેં યે હૈ ને, તમે દેખ્યા નહીં, દામોદર શેઠ ? એના દીકરાની વહુ નહીં તમારે ત્યાં રાજકોટ, શું નામ ? આંઠી, ત્યાં આપણે મકાન હતું ને એની પાછળ હતું. આ ભાઈનું મકાન નહીં ? ઊતરતા થા આપણે સ્થાનકવાસી, લાભુબેન ને આ મકાન આપણે ઊતરતા'તા. પારેખનું મકાન, પારેખનું મકાન નથી ? ત્યાં ઊતરતા'તા એની પાછળ મકાન છે એના બાપનું. આહા ! આ વસ્તુ જુદી બાપુ કીધું આંહી કહેતે હૈ કિ બે પ્રકા૨ ૫૨ોક્ષ ને પ્રત્યક્ષ ઐસા જ્ઞાન કરનેમેં આતા હૈ. પણ વો બાત અપના સ્વરૂપમેં જાનેમેં ઉસકી કોઇ મદદ નહીં. આહાહા ! ઉસકો ભી ગૌણ કરકે, હૈ ? એક જીવકે સ્વભાવકા અનુભવ કરને૫૨ એ જૂઠા હૈ. આહાહાહા ! યે પ્રમાણકી વ્યાખ્યા કિયા. નયકી વ્યાખ્યા કરેગા. (શ્રોતાઃ- પ્રમાણ વચન ગુરુદેવ ).
પ્રવચન નં. ૬૪ શ્લોક-૮ની ટીકા તા. ૨૧-૮-૭૮ સોમવાર, શ્રાવણ વદ-૩ સં. ૨૫૦૪
સમયસા૨ ૧૩મી ગાથા. ઉસકા નવતત્ત્વકા અધિકાર તો આ ગયા. પર્યાયમેં નવતત્ત્વકા ભેદ હૈ, ઉસકો જાનના એ પણ આદરણીય એ નહીં. આહાહા ! એકરૂપ જ્ઞાયક ચૈતન્ય આગે હૈ એમાંથી, એકરૂપસે પ્રકાશમાન આત્મા, અંતરમેં ધ્રુવ જ્ઞાયક પ્રમાણકા વિષય તો દ્રવ્ય ને પર્યાય હૈ. પણ અહીંયા તો નિશ્ચયકા વિષય જો ત્રિકાળ, પ્રમાણ વો પૂજ્ય નહીં ઐસે કહા હૈ, કોંકિ ઉસમેં પર્યાયકા નિષેધ નહીં આતા. આહાહા ! નયચક્રમેં હૈ. આહાહા ! પર્યાયકા નિષેધ હોકર ચૈતન્ય ચમત્કાર પ્રભુ અંદર પૂર્ણાનંદ પ્રભુ ઉસકા આશ્રય લેના, એકરૂપકા દૃષ્ટિ કરના, તબ આત્મા જૈસા હૈ પૈસા પ્રકાશમાન શ્રદ્ધામેં ઔર જ્ઞાનમેં હોતા હૈ. એકરૂપ ત્રિકાળી જે સ્વરૂપ હૈ ઉસકી દૃષ્ટિ દેનેસે એકરૂપ પ્રકાશમાન હોતા હૈ, ઉસકા નામ અનુભૂતિ ને સમ્યગ્દર્શન હૈ. આહાહાહા!
પીછે કહા એ પ્રમાણજ્ઞાન, પર્યાય અને દ્રવ્યકો સાબિત કરનેકો, સિદ્ધ કરનેકો દોકા અસ્તિત્વ સિદ્ધ કરનેકો પ્રમાણકા વિષય બતાયા. પણ વો પ્રમાણ વિકલ્પ હૈ. આહાહા ! મેં જાનનેવાલા પ્રમાતા અને જ્ઞાન પ્રમાણ ઔર પ્રમેય ઐસા ભેદ હૈ વો ભી વિકલ્પ હૈ રાગ હૈ, ઉસકો છોડકર એકીલા જાનનેવાલા જ્ઞાયક દૃષ્ટિમેં પ્રકાશમાન હો તબ એકરૂપકી પ્રતીત હો તબ (ઉસ ) પ્રતીતકો સમ્યગ્દર્શન કહેતે હૈં. આહાહાહા ! એ પ્રમાણકા વિષય ચલ ગયા.
66
‘નય” આજ નય ચલેગી. સૂક્ષ્મ વિષય હૈ ભાઈ ! આહા ! નય દો પ્રકા૨કા હૈ. પ્રમાણ દો પ્રકા૨કા કહા થા વો પ્રત્યક્ષ ને પરોક્ષ, અહીં નય દો પ્રકા૨કા. નયકા અર્થ કયા? જો જ્ઞાન પર્યાયમેં શ્રુતજ્ઞાનરૂપી ભાવ પ્રમાણ હૈ એ અવયવી હૈ ઔર ઉસકા નયકા એક ભાગ અવયવ હૈ. આહાહા ! સ્વરૂપ તરફકા લક્ષ કરકે જો નિશ્ચયનય હૈ વો યાં વિકલ્પાત્મક લેના હૈ, અહીંયા રાગ સહિતકી નય. નયકા લક્ષ વિકલ્પ સહિત ઔર વ્યવહા૨નય હૈ એ વર્તમાન પર્યાય ને રાગને જાનનેવાલી એ પણ રાગ સહિત વિકલ્પ સહિત હૈ. આહાહા!
એ નયકા દો પ્રકાર. દ્રવ્યાર્થિક નય, પર્યાયાર્થિક નય. જો જ્ઞાનકા અંશ ત્રિકાળી દ્રવ્યકા પ્રયોજનસે દ્રવ્યકી દૃષ્ટિ કરતે હૈ એ જ્ઞાનકા અંશકો દ્રવ્યાર્થિક નય કહેતે હૈ. દ્રવ્ય પ્રયોજન જિસકા ઐસા જો જ્ઞાન દ્રવ્યાર્થિક નય, જે જ્ઞાનકા પ્રયોજન દ્રવ્ય જો ત્રિકાળી હૈ એ જાનના હૈ એ નયકો