________________
શ્લોક – ૮
૧૧૩ ને મન દ્વારા પ્રવર્તતા હૈ. અવધિ અને મન:પર્યયજ્ઞાન વિકલ પ્રત્યક્ષ હૈ થોડા પ્રત્યક્ષ હૈ. આહાહા ! સમજમેં આયા? ઔર કેવળજ્ઞાન સકલ પ્રત્યક્ષ હૈ પૂર્ણ કેવળજ્ઞાન તો સંપૂર્ણ. ઇસલિયે દો પ્રકારના પ્રમાણ હૈ.
યે મેં, દોકા દોનોમેં દોકા પ્રમાતા જાનનેવાલા પ્રમાણજ્ઞાન ઔર પ્રમેય જ્ઞાનના વિષય પ્રમેય, એ ભેદકા અનુભવ કરને પર ભૂતાર્થ હૈ, એ પર્યાયમેં હૈ. પ્રમાણ, નય, પ્રમાણકા વિષય પરોક્ષ પ્રત્યક્ષકા પર્યાયમેં આતા હૈ, સત્યાર્થ હૈ. પર્યાયની અપેક્ષાએ સત્યાર્થ હૈ. કેવળજ્ઞાન કેવળજ્ઞાનની અપેક્ષાએ હૈ એ સત્યાર્થ હૈ. પરોક્ષજ્ઞાન ભી હૈ એ વર્તમાન હૈ. એ પણ સત્યાર્થ હૈ. ઔર જિસમેં સર્વભેદ ગૌણ હો ગયે હૈ. આહાહાહા.. કે પરોક્ષ ને પ્રત્યક્ષકા પ્રમાણકા ભી ભેદ લક્ષ છોડ દિયા જિસને, ઉસકા નામ ગૌણ કરકે.. આહાહા.
શીરા હોતા હૈ હલવા તો ઉસકી વિધિ કયા હૈ, હલવા કરનેકી ? કે પહેલે આટા ઘીમેં શેકતે હૈ ઘીમેં. પીછે સક્કર ઔર ગુડકા પાની નાખતે હૈં, પણ કોઇ ઐસે માને કે આ તો ઘી પી જાતા
આટા, તો હમારે ઘીકા બચાવ કરના હૈ, તો કયા કરના હૈ તેરે ? તો પીછે ગુડકા પાની નાખના હૈ તો પહેલે ગુડકા પાનીમેં આટા શેકો, પીછે ઘી નાખો. શીરા નહીં હોગા. એ લુપરી નહીં હોગી, ખબર નહીં તને. ગુમડા ઉપર હોતી ને પોટીસ, કયા કહેતે હૈ. ? પોટીસ પોટીસ નહીં હોગી. કયોંકિ પોટીસમેં તો બહોત થોડા ઘી વિશેષ પડે નહીં ને થોડા પડ્યા વિના રહે નહીં. એ અમારી કાઠિયાવાડી ભાષામેં જાતુ-વળતું ઘી ઐસા સૂના હૈ આપણે કાંઇ કિયા નહીં. બાઇયું કહેતા હોય કે જાતું વળતું ઘી નાખજો. આ પોટીસ ઉપર. જાતુ-વળતું એટલે ઘી થોડું પડે અને બિલકુલ ન પડે એમ નહીં. આમાં તો ઘી તો પીછેસે નાખના હૈ. પહેલે આટા મોંઘા પડતા હૈ, મોંઘી ચીજ હૈ ઘી મેં આટા શેકના તો ઘી પી જાતા હૈ. મોંઘા પડતા હૈ, એ કરતાં પહેલે આટાકો ગુડકા પાનીમેં શેકો. પીછે ઘી નાંખો, પોટીસ નહીં હોગી. તેરા ત્રણેય જાયેગા. કયા ત્રણેય? આટા, શકકર ને ઘી, નકામા જાયેગા તેરે. એમ ભગવાન આત્માકો અંતર જાનનેમેં બહારના સાધન તેરે સરળ પડે, પણ ઉસસે નહીં હોગા ભાવ, ભવ ભ્રમણકા ભાવ હોગા ભાઈ ! આહાહાહા ! અને આ મોંઘા પડે અંદરથી, આહાહા... અંદરમેં જાના વિકલ્પ ભી કામ ન કરે ત્યાં પ્રમાણકા જ્ઞાન ભી કામ ન કરે ત્યાં. આહાહા! ઐસી મોંઘી ચીજમેં પહેલેસે કોઇ વ્રત નિયમ કર લો ઔર પીછે સમ્યગ્દર્શન હોગા, ધૂળમેં નહીં હોગા. ધૂળમેંકા અર્થ કયા? પુણ્ય, પુણ્યાનુબંધી ભી પુણ્ય નહીં હોગા. પાપાનુબંધી પુણ્ય હોગા તેરે. આહાહાહા ! અરેરે ! આ ચીજ જ દુનિયાને મળી નથી. આહાહા... સત્ય બાત સૂનનેમેં મિલતી નહીં. આહા!
યહાં એ કહેતે હૈ કિ એ સર્વ જિસમેં સર્વ ભેદ ગૌણ હો, પ્રત્યક્ષ ને પ્રમાણ, એ ઇન્દ્રિયસે ને પ્રકાશસે જાનનમેં આયે યે પરોક્ષ ઔર સીધા આત્માસે જાનનમેં આવે ઐસા પ્રત્યક્ષ. એ વિકલ પ્રત્યક્ષ, થોડા પ્રત્યક્ષ ને સકલ પ્રત્યક્ષ, પણ એ સબ ભેદ પર્યાયકા ભેદ હૈ વો તો. સબકો ગૌણ કરકે, અભાવ કરકે નહીં કિયા હૈ. હૈ? પણ ઉસકો લક્ષ છોડકર, આહાહાહા... ભેદ સર્વ ભેદ ગૌણ હો ગયે ઐસે એક જીવને સ્વભાવના અનુભવ કરને પર, આહાહા. એ પરોક્ષ અને પ્રમાણકા ભેદકા જ્ઞાન વિકલ્પસે હોતા હૈ. પણ ઉસકો ગૌણ કરકે, ઉસકા લક્ષ છોડ કરકે ભગવાન આનંદકા નાથ પ્રભુ અંદર હૈ, અભેદ ચીજ હૈ ઉસકો અનુભવ કરને પર યહ સબ ગૌણ હો જાતે