________________
૧૧૪
સમયસાર સિદ્ધિ ભાગ-૨ હૈ. ઉસકી મુખ્યતા નહીં રહેતી. આહાહાહા ! સમજમેં આયા? અરે ભાઈ ! પરમાત્માનો મારગ બહુ સૂક્ષ્મ હૈ. અને યે સમ્યગ્દર્શન કયા ચીજ હૈ, અને કૈસે પ્રાસ હો બડી સૂક્ષ્મતા હૈ ભાઈ, એ કોઇ ઐસા કિયા ધામધૂમ હો-હો ને હો-હા ગજરથ ચલાયા ને રથ બનાયા ને ૫૦ – ૫૦ લાખકા મકાન મંદિર બનાયા માટે ધર્મ હો ગયા?
(શ્રોતા - વો ભી એક રાસ્તા હૈ.) બિલકુલ નહીં રાસ્તા હૈ રખડનેકા. કહા નહીં, મુનિકો જે આત્માના અનુભવ હૈ શાંતિ હૈ તીન કષાયકા અભાવ હૈ, તીન કષાયકા ઉસકો ભી જે શુભરાગ આતા હૈ એ જગપંથ હૈ. સમજમેં આયા? ઐસા બતાયા થા, કહા હૈ ને? જગપંથ, મોક્ષદ્વાર, મોક્ષદ્વાર સમયસાર નાટક. લ્યો એ જ પાનું આવ્યું ૪૦ મો શ્લોક. “તા કારણ જગ પંથ એવું” આહાહાહા... આત્માકા આનંદકા અનુભવ હૈ, સમ્યગ્દર્શન સહિત ચારિત્ર ભી હૈ પણ જો વિકલ્પ આતા હૈ પંચમહાવ્રતકા, આહાહાહા.. એ તો કારણ જગપંથ એ, એ રાગકા વિકલ્પ યે જગપંથ નામ સંસારકા પંથ હૈ. આહાહા!“તા કારણ જગ પંથ એહ, ઉત્ત શિવ મારગ જોગ” અંતરમેં આનંદમેં વિકલ્પ રહિતકા રમના યે શિવ મારગ હૈ, આ સંસાર હૈ. મુનિ સચ્ચા સંતકી બાત હોં, એકીલા દ્રવ્યલિંગી નહીં. જિસકો આત્માના જ્ઞાન હુવા હૈ. અનુભવ હૈ ઔર સ્વરૂપમેં રમણતાના ચારિત્ર ભી હૈ પૂર્ણ નહીં વો કારણ પંચમહાવ્રતના વિકલ્પ ૨૮ મૂળ ગુણકા વિકલ્પ, ભક્તિ આદિ ભગવાનકી વિનય આદિકા વિકલ્પ આતા હૈ, પણ હૈ જગપંથ. (શ્રોતાઃ પંડિત બનારસીદાસને લિખા હૈ) કળશામેં હૈ. કળશામાંથી નિકાલા હૈ. (સમયસાર કળશમાંથી).
શેઠ એમ કહેતે હૈ કિ આ પંડિતકા લખાણ હૈ ને, પણ એ કળશામૈસે નિકાલા હૈ. આહાહા ! સ્પષ્ટ કરાતે હૈ શેઠ! આહાહા ! એ બનારસીદાસ ઉસમેંસે રાજમલકી ટીકાર્બેસે આ સમયસાર નાટક બનાયા હૈ. રાજમલ્લકી ટીકા હૈ ને કળશકી ઉસમેંસે આ બનાયા હૈ. અક્ષરે અક્ષર ઉસમેંસે લિયા હૈ. રાજમલ્લ ! જૈન ધર્મના મર્મી, ઉસને આ બનાયા હૈ આ ઉસમેંસે આ સમયસાર નાટક બનાયા હૈ. આહાહાહા ! અરેરે ! ઉસકો મોંઘા પડે. મોંઘા કહેતે હૈ કયા કહેતે હૈં? મહેંગા પડે માટે પંડિતકા હૈ એમ કરકે નિકાલ દેતા હૈ. અરે ભગવાન ! આ તો બહેનકા વચન હૈ ને દોપહરકો વાંચતે હૈ ઉસકી ભી ટીકા હો ગઈ. આહાહા ! પણ બહેને તે અંતરમેંસે અનુભવમેંસે વાણી આઈ વો વાણી કિયા હૈ. ટોડરમલે જે મોક્ષમાર્ગ બનાયા તો મોક્ષમાર્ગ કયોં નહીં વાંચતે. સમજમેં આયા? તો વાણી બહેનકી આઈ હૈ યે સાર, સાર, સાર તત્ત્વસે ભરા આયા હૈ. વિસ્તાર થા વો તો છોડ દિયા પીછે. તો વો ભી તત્ત્વકી બાત યે યથાર્થ દષ્ટિ અનુભવપૂર્વક આઇ હૈ. અરે પ્રભુ! એની ટીકા કરે, કે ચંપાબેનકો ચઢા દિયા ને પગે લાગેગા ને ઐસા કરેગા, અરે પ્રભુ શું કરે છે. ભાઈ ! પંડિતાઇ કામ ન કરે પ્રભુ! સમજમેં આયા? કૈલાસચંદજીને લિખા હૈ દેખા હૈ? ખબર હૈ ! પ્રભુ! એ અનુભૂતિ કયા ચીજ હૈ નાથ તેરે. આનંદકા અનુભવમેં જો બાત આતી હૈ, ઉસમેં જો બાત આતી હૈ યે યથાર્થ બાત હૈ. ચાહે તો સિદ્ધકા સમકિત હો ને ચાહે તો તિર્યચકા સમકિત હો. હૈ?એ આતા હૈ રહસ્યપૂર્ણ ચીઠ્ઠીમેં, દો હી સરખા હૈ, સ્થિરતા ચારિત્રમ્ ફેર હૈ. પણ દૃષ્ટિકા વિષય અને દૃષ્ટિકા જ્ઞાન જો યથાર્થ દુવા ઉસમેં જો કથન આતા હૈ વો યથાર્થ કથન આતા હૈ. આહાહા... શું થાય? માણસને કાંઇ પંડિતાઇનું બહુ ભણ્યા હોય ને ગણ્યા ન હોય, બોલતા આવડે ને બહુ, તો એ જ્ઞાન હૈ (એમ માને છે). આહાહા !