________________
શ્લોક – ૮
૧૧૧ આહાહા! હા ! એ કહેના, હૈ કે નહીં? આહાહા! એ ઉપાય, એ વ્યવહારસે જાનનેકા ઉપાય, એકરૂપકો જાનનેમેં અનેકસે ઉપાય, એ એકરૂપ જાનનેકી અપેક્ષામેં અનેકરૂપે જાનનેકા ભાવ અભૂતાર્થ હૈ. અરે પ્રભુ! આવી વાત છે ભાઈ ! આહાહા.. પંડિતજી.
હવે પ્રમાણકી વ્યાખ્યા કરતે હૈ. “ઉનમેં ભી યહ આત્મા એક હી ભૂતાર્થ હૈ.” પ્રમાણ નય નિક્ષેપકા જાનને કા ભાવ આતા હૈ વિકલ્પાત્મક રાગ સ્વરૂપ ઉસમેં ભી યહ આત્મા એક હી ભૂતાર્થ હૈ. આહાહાહા.... યે નય નિક્ષેપ પ્રમાણકા વિકલ્પ હૈ ઉસસે ભિન્ન ભગવાન, ઉપાય જાનનેકા હૈ, ઉસસે ભી ભિન્ન હૈ. આવી વાત છે ભાઈ ! શું થાય? સમ્યગ્દર્શનની જગતને કિંમત નહીં. શુભભાવની કિંમત ને બહારની આ ધૂળની ને પૈસા ને આબરૂ ને શરીર સુંદર ને મકાન મોટા હજીરા હોય, પચાસ પચાસ લાખના મંદિર ને, મકાન અપના રહેનેકા, હૈ ને ગોવામાં, હું ને? ગોવામાં એક થા. ગુજરી ગયા બિચારા હમણાં. લડકા હૈ દો, દો અબજ ચાલીસ કરોડ બહોત રૂપિયા થા, બહોત પૈસા પણ આખિરમેં એક સેકંડમેં દો- ચાર પાંચ મિનિટમેં ઐસા દુઃખાવા હુવા, કુછ દુખાવા હૈ ઐસા કહા ને દાક્તરકો બુલાઓ, બસ દાક્તરકો બુલાકે આતે થે એ પહેલાં ચલે જાવ પરલોકમેં રખડનેકો. શાંતિલાલ ખુશાલ!
(શ્રોતા- પૈસા થા તો કયું ગુજર ગયા?) પૈસા થા પડ્યા રહ્યા પૈસા, સામે ચાલીસ લાખકા મકાન થી રહેનેકા, ચાલીસ લાખકા ગોવામેં હૈ. દસ દસ લાખકા દો હૈ. ઔર ચાલીસ લાખકા એક. સાંઇઠ લાખકા મકાન હૈ ગોવામેં. ઉસકા લડકા આયાને (શ્રોતા:- સીત્તેર લાખનું મકાન મુંબઇમાં રમણિકભાઈનું) આ રમણિકભાઈનું લ્યોને અમારે, અમે આમ ઊતરીએ છીએ ને મુંબઇ! કઇ તિથિ ૮૭, શરીરમેં જન્મકી થી ને ૮૭ વર્ષકી તો આમોદવાળા હૈ ને આમોદ, અમારે પાલેજ પાસે આમોદ હૈ, ગુજરાતી તો ત્યાંના રહેનેવાલા રમણિકભાઈ હૈ, દો ભાઈ હૈ, તો એક રહેનેકા મકાન ૭૦ લાખકા હૈ. પાંચ છ કરોડ રૂપિયા હૈ, નરમ માણસ હૈ, ગુજરાતી હૈ અમારે પાલેજમેં દુકાન થી ને હમારી, તો સાથમેં આમોદ થા. તો હમ તો આમોદકો જાનતે થે. કીધું ત્યારે અમે આમોદના રહીશ હૈ. બડી દુકાન હૈ. કાંઇક નામ હૈ કાંઇક પેઢીનું. (શ્રોતા- રોનક ઇન્ડસ્ટ્રીઝ) આપણને યાદ રહે નહીં, તો એ મકાનમેં અમે ઊતરે થે. સીત્તેર લાખકા એક મકાન, ઉસમેં કયા આયા? ધૂળમેં. મકાન મકાનમેં રહા જડમેં એ તેરી ચીજમેં કહાં આયા વો? તુમ ત્યાં
ક્યાં રહેતે હૈં? તુમ તો અપના આત્માના સ્વભાવમેં રહેનેવાલી ચીજ હૈ. આહાહાહા ! વિભાવમેં આના યે ભી તેરી ચીજ નહીં. એ તો પરદેશ હૈ. કલ આયા થા. ભજનમેં ભી આયા થા. આહાહા! શુભ ને અશુભ રાગ હોતા હૈ યે પરદેશ હૈ પ્રભુ! તેરા દેશ નહીં. આહાહાહા! સ્વદેશ તો આનંદનો નાથ પ્રભુ! અતીન્દ્રિયઆનંદ, અતીન્દ્રિયજ્ઞાન, અતીન્દ્રિયપ્રભુતા પૂર્ણ પૂર્ણ પૂર્ણ પૂર્ણ ઈદં, ઐસી પૂર્ણ શક્તિકા ભંડાર ભગવાન એ પરમાત્મા એ તેરા સ્વદેશ હૈ. આહાહાહા !
યહાં કહેતે હૈ, યે પ્રમાણ નય ને નિક્ષેપ ભી એ નિશ્ચયસે તો જૂઠા હૈ. આહાહા ! તો કયું આતે હૈ? કે આતે હૈ. સર્વજ્ઞ પરમાત્મા જિનેશ્વરનાથ, જો આત્મા કહેતે હૈ અને દૂસરા આત્મા કહેતે હૈ અજ્ઞાનીઓ ઉસસે ભિન્ન હોને કે, યથાર્થ આત્મા પરમેશ્વરે કયા કહા, વો માટે નય નિક્ષેપ પ્રમાણ આતા હૈ. સમજમેં આયા? પણ આતા હૈ, પણ હું અભૂતાર્થ. (શ્રોતા:- શુદ્ધતા અશુદ્ધતાકો બતાતે નહીં?) બતાતે નહીં. કહા ને, આતે હૈ, આ કયા ચીજ હૈ એમ જાનનેકો આતે