________________
૧૧)
સમયસાર સિદ્ધિ ભાગ-૨ પ્રમાણ, એક નિર્વિકલ્પ પ્રમાણ. આ સવિકલ્પકી યહ બાત હૈ. નય દો પ્રકારકી હૈ. સવિકલ્પ રાગ સહિત અને એક રાગ રહિત. યહાં નય રાગ સહિતકી વ્યાખ્યા હૈ. “નિક્ષેપ' એ ભી વિકલ્પ હૈ. જરી ચાર ભેદ પાડના. આહાહાહાહા ! ભગવાન સ્થાપના નિક્ષેપ હૈ યહાં, ઉસકે (ઉપર) લક્ષ જાના યે શુભભાવ હૈ. સમજમેં આયા?
- વો કહા થા એક ભૈર બહોત પ્રશ્ન હુવાને ત્યાં ત્યાં અમારે સંપ્રદાયમેં બહોત પ્રશ્ન હોતે થે ને? ૮૩કી સાલ હૈ ૮૩કી. કિતના વર્ષ હુવા? ૫૧. તો એક શેઠ થા. ઐસે કહેતે થે સ્થાનકવાસી, થે હમ ભી ઉસમેં થે ને? પૈસાવાળા થા. ૭૦ વર્ષ પહેલે કી બાત હૈ. ઉસકે પાસ દસ લાખ રૂપિયા. ચાલીસ હજારકી ઉપજ થી, એ વખતે હોં, અત્યારે તો પચ્ચીસ ત્રીસ ગુણા હો ગયા, કિંમત ઘટ ગઈ. એ વખતકા એક લાખ, અભીકા પચીસ લાખ, તો એક દફે ઉસને ઐસા કહા કિ જબ લગ મિથ્યાદૃષ્ટિ હૈ તબલગ મૂર્તિકી સેવા આદિ આતે હૈ. સમ્યગ્દષ્ટિ હોને કે પીછે મૂર્તિકી સેવા નહીં, એ એણે કહા. મેં કીધું ઐસા હૈ નહીં. સૂનો, કે જબ આત્માકા ભૂતાર્થ જો ત્રિકાળ ચીજ હૈ ઉસકા
જ્યાં સમ્યગ્દર્શન હુવા તો ઉસકી સાથ ભાવશ્રુતજ્ઞાન હુવા, ગાંગુલીજી! સૂક્ષ્મ વિષય હૈ થોડા અભ્યાસ કરના પડેગા થોડા. ઓલા હોમિયોપેથીના બહોત અભ્યાસ કિયા હૈ ને? નરમ માણસ હૈ. આહાહા !
તો કહા કે જબ આત્મામેં સમ્યગ્દર્શન હોતા હૈ, એકરૂપ ચિદાનંદકી દૃષ્ટિ ને અનુભવ તબ ઉસકો ભાવશ્રુતજ્ઞાન હોતા હૈ. ભાવશ્રુતજ્ઞાનકા દો ભેદ પડતે હૈ. નિશ્ચય ને વ્યવહારનય. વો ભાવશ્રુતજ્ઞાનકા એક ભેદ વ્યવહાર, ઔર નિક્ષેપકા એક ભેદ સ્થાપના, એ વ્યવહારનયકા વિષય સમકિતીકો હી હોતા હૈ. હૈ શુભરાગ ભલે, સમજમેં આયા? બડી ચર્ચા હોતી થી. પણ મેં કીધું ભાઈ હમ ઐસા, મૈં ઈસમેં આ ગયા હૈ માટે ઐસા માનના ઐસા હમારે નહીં હૈ. આ તો અંદરમેં કસોટીસે સત્ય હો એ માનેગા હમ તો, હમ સંપ્રદાયમેં રહા માટે સંપ્રદાયકી દૃષ્ટિ હમારે માનના એ હમારે નહીં, હમારે તો સત્ય કસોટી પર આતે હૈ એ માનના પડેગા. તો ખરેખર તો ભાવશ્રુતજ્ઞાનીકો નિશ્ચય ને વ્યવહાર શ્રુતજ્ઞાનકા દો અવયવ હૈ. શ્રુતજ્ઞાન અવયવી ઔર નય અવયવ. તો શ્રુતજ્ઞાનીકો હી વ્યવહારનય હોતા હૈ. હૈ ભલે વિકલ્પ, સમજમેં આયા? અને એ શ્રુતજ્ઞાનીકો હી નિક્ષેપ ઉપર દૃષ્ટિ જાતી હૈ, વિકલ્પસે, તો યથાર્યમેં સમકિતીકો હી વ્યવહારસે સ્થાપના નિક્ષેપ પૂજ્ય હૈ, લાલચંદભાઈ! આહાહાહા! ભાઈ ! મારગ આ હૈ કોઇ ગરબડ આડી અવળી કરે તો યે નહીં ચાલે આંહી હૈ? આતા હૈ શ્રુતજ્ઞાનકા ભેદ વ્યવહારનય એક આતી હૈ. ઔર એ શુભરાગરૂપ ભી હૈ. ઔર ઉસકા વિષય ભગવાનની પ્રતિમા ભી હૈ. પણ આતા હૈ. પણ વો સમ્યગ્દર્શનકા વિષય નહીં. આહાહાહા ! આવી વાત છે શેઠ. શેઠ તો પઢયા હૈ ત્યાં કારંજામેં બહોત. નહીં પઢયા હૈ. આહાહા! પણ આ પઢયા નહીં, શેઠ આવી વાત છે. આહા!
અંદરમેં કહેતે હૈ, કિ પ્રમાણ નય ને નિક્ષેપ છે, પહેલા ક્યા થા, કહેતે થે એકરૂપસે પ્રકાશમાન આત્મા ભગવાન તો અંદર એકરૂપ પ્રકાશમાન હૈ ચૈતન્ય. ઉસમેં ઉસકે જાનનેકા ઉપાય અનેક. પ્રમાણ-નય-નિક્ષેપ. આહાહાહા ! એકરૂપ ત્રિકાળી પરમાત્મા ભગવાન પ્રકાશમાન પરમાત્મા હૈ. ઉસમેં ઉસકો જાનનેકા ઉપાય અનેક હૈ. પણ એ અનેક ઉપાય પણ અભૂતાર્થ હૈ.