________________
શ્લોક – ૮
૧૦૯ અધિકારમેં વિષકુંભ કહા હૈ, પ્રભુ તેરેકો ખબર નહીં, અમૃતકા સાગર અંદર ડોલતે હૈ નાથ ! અમૃત સ્વરૂપ અતીન્દ્રિય આનંદનું અમૃત સ્વરૂપ ધ્રુવ અંદર બિરાજતે હૈ પ્રભુ ! ઉસકી અપેક્ષાસે શુભભાવ ભી ઝેર હૈ. આહાહા! અરે ઉસકો તો અસત્યાર્થ કહા, પણ નય નિક્ષેપ ને પ્રમાણસે જ્ઞાન કરના વો ભી અસત્યાર્થ ને અભૂતાર્થ હૈ. આહાહાહા ! ભાઈ ! આ તો મારગ અંતરકા હૈ. આહાહાહા ! રાગસે પરસે ઉદાસ હોકર અંતર જ્ઞાયકભાવને પકડના, ત્રિકાળી આનંદકા નાથ ઉસકો પર્યાયમેં પકડના એ કોઇ અપૂર્વ વાત હૈ. એ અનંત કાળમેં કિયા નહીં કભી. આહાહા! કહો પંડિતજી!
બાકી પંડિતાઇ ભી અનંત બૈર હુવા, મૂર્ખ ભી અનંત બૈર હુવા, રંક ભી અનંત બૈર હુવા, ઔર રાજા ભી અનંત બૈર હુવા, નારકી ભી અનંત બૈર હુવા, ઔર નવમી રૈવેયકકા દેવ ૩૧ સાગરકી સ્થિતિ અનંત બૈર હુવા. આહાહા ! એ સબકા ભેદકા લક્ષ છોડકર અપના ચૈતન્ય ભગવાન, આહાહા ! ધ્રુવ એકરૂપ ચીજ રહેનેવાલી હૈ, ઉસકા આશ્રય કરનેસે એ ભૂતાર્થ ચીજકા આશ્રય કરનેસે સમ્યગ્દર્શન હોતા હૈ. એ સમ્યગ્દર્શન ધર્મ સ્વરૂપકી દશાકા શરૂઆત હૈ ઔર ઉસમેં પીછે આત્મા જો સમ્યગ્દર્શનમેં જાનનમેં આયાને અતીન્દ્રિય આનંદ, અતીન્દ્રિય જ્ઞાન, અનંત અનંત શક્તિમેં એક એક શક્તિ અનંત પ્રભુતાસે ભરી પડી હૈ. આત્મા એક હૈ, અંદર શક્તિયાં અનંત હૈ. ગુણ, ગુણ કહો કે શક્તિ કહો ઔર એક એક શક્તિમેં અનંતી સામર્થ્યતા પડી હૈ, ઔર એકએક શક્તિકી અનંતી પર્યાય હૈ, યે સબકો ભેદકો છોડકર, આહાહા ! ઉસકા જ્ઞાન આતા હૈ પહેલે. ઝવેરાતકી દુકાનમેં પ્રવેશ કરતે પહેલે, અંગનમેં ખડા રહેતે હૈ, ઐસે નય નિક્ષેપ પ્રમાણસે આત્માકો જાનના એ અંગનમેં આયા હૈ. અંદરમેં પ્રવેશ કરનેમેં એ કામ નહીં કરતે. કલ આયા થા આપણે બ્લેનના વચનોમાં, કે ગુફામેં જાના હો, ગુફામેં ત્યાં લગ વાહન કામ કરે જાનેકા, પણ અંદર જાનેમેં એ વાહન કામ નહીં કરે, છોડ દેના (પડે). આહાહા ! એમ આત્માકો જાનનેમેં વિકલ્પ પહેલે આતા હૈ, નય, નિક્ષેપ, પ્રમાણકા, પણ અંતર અનુભવકી ગુફામેં જાનેમેં એ કામ નહીં કરતે કુછ.
વો કહા થા ૪૯ ગાથા હૈ, સંસ્કૃત ટીકા હૈ જયસેન આચાર્યશ્રી, ઉસમેં યે લિયા હૈ. અંતર શાંતિ સમાધીરૂપી ગિરિકી ગુફામેં પ્રવેશ કરતે હૈ ઐસા પાઠ હૈ. યહાં હૈ પુસ્તક? નથી. શ્રીમદ્દ જેવું હોવું જોઇએ મોટું. નથી? કાલે આવ્યું તું અહીં. ૪૯ ગાથા હૈ સમયસારકી ઉસકી ટીકા હૈ જયસેન આચાર્યશ્રી, ઉસમેં ઐસા લિયા હૈ, કે ભગવાન આત્મા અપના આનંદકા ડુંગર અતીન્દ્રિય જ્ઞાનકા સાગર ઉસમેં પ્રવેશ કરનેમેં, આહાહા ! એ ગિરિરૂપી ગુફા, એ સમાધિ શાંતિ વીતરાગતા ત્યાં કામ કરતી હૈ. આહાહા. ત્યાં રાગ આદિ, નિમિત્ત આદિ, કોઈ કામ નહીં કર સકતે. આહાહા! આવી વાત ભાઈ ! આકરી પડે છે ને તેથી સોનગઢને એમ કહે છે એકાંત છે, એકાંત હૈ કહે છે. કહો પ્રભુ તુમ પણ ભગવાન હૈ બધા બીજી રીતે કહેતે હૈ ને આ વાત બીજી પદ્ધતિસે કહેતે હૈ, એ કહે ઉસમેં કોઇ વિરોધ કરનેકી જરૂર નહીં હૈ. ઉસકી બુદ્ધિમેં એ આયા વો કહે પણ, સત્ય તો કોઇ ભિન્ન ચીજ હૈ. આહાહા... “જામેં જિતની બુદ્ધિ હૈ ઇતનો દિયે બતાય, વાંકો બૂરો ન માનીએ ઔર કહાંસે લાયે” આહાહા ! આંહી કહેતે હૈ, કે નિશ્ચયસે તો પ્રમાણ, સારા દ્રવ્ય પર્યાયકા જ્ઞાન કરનેવાલા પ્રમાણ સવિકલ્પ, “નય” પ્રમાણ દો પ્રકારના છે. એક સવિકલ્પ