SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ સમયસાર સિદ્ધિ ભાગ-૨ આયા, નયમેં એક અંશ આયા, પ્રમાણમેં દો અંશ સાથમેં આયા. ઐસા જાનનેકા ઉપાય હૈ, વો ભી વિકલ્પાત્મક હૈ. આહાહા ! વો ભી આહાહા... પ્રમાણ, નય અને નિક્ષેપ. નિક્ષેપ નામ, નામસે જ્ઞેય પદાર્થ જાનના, સ્થાપનાસે જાનના, યોગ્યતાસે દ્રવ્યકી યોગ્યતાસે જાનના, ઔર ભાવકી પર્યાયસે યે જાનના, યે શેયના જે ચાર ભેદ એ નિક્ષેપકા ભેદ હૈ. એ નિક્ષેપસે ભી અપનેકો જાનના વો ભી એક વિકલ્પ હૈ. આહાહાહાહા ! જ્યાં નવતત્ત્વકા ભેદ ભી સમ્યગ્દર્શનકા વિષય નહીં, ત્યાં નય નિક્ષેપ ને પ્રમાણ ભી સમ્યગ્દર્શનકા વિષય નહીં. આહાહા ! સૂક્ષ્મ બાત હૈ ભાઈ ! વીતરાગ માર્ગ અનંત કાળ હુવા, આહાહા ! કભી એને ધ્યાન દિયા હી નહીં. આહાહા ! પાટણીજી ! બહા૨માં ને બહા૨માં ભટક ભટકકર, આહાહા ! અંતર પાતાળકૂવા પડા હૈ, એક સમયકી પર્યાયકે સમીપમેં, સમીપમેં સારા ધ્રુવ તત્વ નિત્યાનંદ પ્રભુ હૈ, એ આ અભિગમકા જાનનેકા ઉપાય હૈ એ ભી નિશ્ચયસે અભૂતાર્થ હૈ. કયા કહા ? પ્રમાણ, નય પ્રમાણ નામ દો. દ્રવ્ય ને પર્યાયકા જ્ઞાન સાથ કરે વો પ્રમાણ, પણ વો વિકલ્પાત્મક પ્રમાણ યહાં લિયા હૈ. ‘નય’ ત્રિકાળકા અંશ કરનેવાલા ‘નય’ એ નિશ્ચય. આ વર્તમાન પર્યાયકા વિષય કરનેવાલા વ્યવહાર, પણ દોઢી વિકલ્પાત્મક, રાગાત્મક લિયા હૈ. આહાહા ! ઔર નિક્ષેપ, એ તો શેયના ભેદ હૈ. એ ભી વિકલ્પાત્મક નિક્ષેપ, ભાવ નિક્ષેપ ભી વિકલ્પાત્મક યહાં તો હૈ. આહાહાહા ! સમજમેં આયા ? અર્થાત્ મેરી પર્યાય શુદ્ધ પૂર્ણ હૈ ઐસા ભાવ નિક્ષેપ ભી ભેદવાળી દશા હૈ, તો વો ભી વિકલ્પ હૈ. આહાહાહાહા ! યે નિશ્ચયસે તો જૂઠા હૈ. આહાહાહા ! અપના અનુભવ કરનેમેં એ પ્રમાણ, નય, નિક્ષેપ બિલકુલ સહાય કરતે નહીં. આહાહાહાહા ! વ્યવહાર રત્નત્રયકા રાગ એ ભી અપના અનુભવમેં બિલકુલ સહાય કરતે નહીં, ઉસકી મદદ નહીં, ઔર ઉસકો છોડકર અપના સ્વભાવમેં દૃષ્ટિ કરે તબ સમ્યગ્દર્શન હોતા હૈ. ઐસે આ પ્રમાણ, નય, નિક્ષેપકા જ્ઞાન હો, પણ વો ત્રિકાળકી દૃષ્ટિ ક૨નેસે એ અભૂતાર્થ હૈ, ભેદ પ્રમાણ, સવિકલ્પ પ્રમાણ, આ સવિકલ્પ લેના. સવિકલ્પ નય, રાગવાળી નય, રાગવાળા પ્રમાણ ઔર રાગવાળા નિક્ષેપ, એ ભી, આહાહાહાહા ! જ્ઞાયક ચિદાનંદકી દૃષ્ટિ અનુભવ ક૨ને ૫૨ સમ્યગ્દર્શનકા ધ્યેય ધ્રુવ ઉ૫૨ દૃષ્ટિ કરનેસે એ નય નિક્ષેપ પ્રમાણ ભી જૂઠા હૈ. આહાહા ! આવી વાત છે. હજી તો ધર્મની પહેલી (સીઢી ) સમ્યગ્દર્શન, જો કે નિશ્ચયસે તો ચારિત્ર ધર્મ હૈ, પણ વો ચારિત્ર ધર્મકા કા૨ણ વો સમ્યગ્દર્શન હૈ, એમ લઇએ ને ? ચરિતમ્ ખલ્લુ ઘમ્મો. આહાહા ! આત્માનેં વીતરાગ પર્યાયકા જમના, આહાહા ! જામી જાના આનંદ આનંદકી દશા, એ વીતરાગી પર્યાય હૈ. આહાહા! વો ભી એક સમયકી દશા હૈ. ઉસકા આશ્રયસે ભી સમ્યગ્દર્શન નહીં હોતા. આહાહા ! ઝીણી વાત ભાઈ ! અત્યારે તો ગરબડ બહુ કરી પ્રભુ ! અને દ૨કા૨ કંઇ કેટલાકને તો પડી નહીં અંદર. જિસમેં જન્મ્યા બસ વો ભક્તિ ને મંદિર ને સવા૨માં સ્તુતિ કરના ને, શેઠ! બસ હો ગયા ધર્મ. ( શ્રોતાઃ- એ સ૨ળ પડે) એ સ૨ળ પડે ? ઝેર છે એ સ૨ળ પડે. એ રાગ તો ઝેર હૈ. યહાં તો નય નિક્ષેપ પ્રમાણકા જ્ઞાન ભી અભૂતાર્થ, સ્વરૂ૫કી દૃષ્ટિ કરનેમેં અભૂતાર્થ હૈ. આ વાત હૈ પ્રભુ. ( શ્રોતાઃ- ભક્તિ ઝેર કહેવાય ?) ભગવાનકી ભક્તિકા ભાવ વિષકુંભ, ઝે૨કા ઘડા હૈ. ( શ્રોતાઃ- યે તો નયી બાત ) મોક્ષ અધિકાર. એ મોક્ષ અધિકા૨ ઉસમેં મોક્ષ
SR No.008306
Book TitleSamaysara Siddhi 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2004
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy