________________
શ્લોક – ૮
૧૦૭ અપને પર્યાયકા તે કાળ હૈ તો વો કારણે આસ્રવ ઉત્પન્ન હોતા હૈ ઔર રાગમેં રુકના એ ભાવબંધ ભી અપને કારણસે ત્યાં ભાવબંધ ઉત્પન્ન હોતા હૈ. ઔર સંવર, એ અપની પર્યાયમેં શુદ્ધતા જો પ્રગટ હોતી હૈ એ ભી અપને કાળે, પવિત્ર સમ્યગ્દર્શન જ્ઞાનકી પર્યાય એ સંવર હૈ. એ અપને કાળે ઉત્પન્ન હોતી હૈ. નિર્જરા, એ ભી અપને કાળે વો શુદ્ધિસે વૃદ્ધિ હોતી હૈ એ ભી પર્યાયમેં અપને કાળે નિર્જરા નામ શુદ્ધિકી વૃદ્ધિ અથવા અશુદ્ધતાકા નાશ એ અપને કાળે નિર્જરા હોતી હૈ. ઔર મોક્ષ ભી અપને કાળે પર્યાયમાં કેવળજ્ઞાન હોકર ઉત્પન્ન હો. પણ એ નવપ્રકાર જો હૈ ઉસમેં આત્મા આયા નહીં, ત્રિકાળી. આહાહા ! આહાહાહા!
એ નવપ્રકારકો ભી છોડકર, હૈં? ઉન નવ તત્ત્વમેં, એ પર્યાયકા નવપ્રકારના તત્ત્વ નામ ભેંદમેં એક જીવકો હી, એ સંવર કાળમેં ભી એક જીવ હી અંદર ત્રિકાળ હૈ તે ઉપાદેય હૈ. આહાહાહાહા ! નિર્જરાકે કાળમેં પણ ભગવાન એકરૂપ ચિદાનંદકી પાટ શિતળ પડી હૈ ધ્રુવ, વો એક હી ઉપાદેય હૈ, ઔર મોક્ષની પર્યાય તો અભી નહીં પણ મોક્ષકી જે કેવળજ્ઞાન પર્યાય ઉત્પન્ન હોતી હૈ, યે ભી સભૂત વ્યવહારનયકા વિષય હૈ, ઉસકે આશ્રયસે સમ્યગ્દર્શન નહીં હોતા. આહાહાહા !
નવતત્ત્વમેં એક જીવકો હી અંતર્મુખ શુદ્ધ ચૈતન્યઘન ભગવાન, એકરૂપ ધ્રુવ સામાન્ય સદેશ નિત્યાનંદ પ્રભુ એકરૂપ વસ્તુ જો હૈ, આહા ! એ હી જાનના ભૂતાર્થ કહા. એને જાણ્યા યુવા વો વસ્તુકો ભૂતાર્થ કહા. આહાહાહા ! આવી ચીજ છે ભાઈ ! ધર્મની શરૂઆત પણ ઐસે હોતી હૈ. કોઇ આ ક્રિયા ને વ્રત કરના ને તપ કરના ને ભક્તિ કરના ને વો તો પર્યાયમેં ભેદ વિકારકા હૈ. આહાહા ! એ નવતત્ત્વમેં એક, ઓલા નવ અનેક હુઆ, પર્યાયની અવસ્થામેં અનેક ભેદ હુઆ, ઉસમેંસે એક જીવકો હી, એકાંત લિયા હૈ. આહાહાહા ! ત્રિકાળ અખ્ખલિત પર્યાયમેં ભી જિસકા આના નહીં હોતા. આહાહાહા! ઐસી જો ચીજ નિત્યાનંદ પ્રભુ, વો હી એક જાનના યથાર્થ, ભૂતાર્થ, સત્ય કહેનેમેં આતા હૈ. સમજમેં આયા? એક બાત હુઇ. હવે દૂસરી, તીન બાત હૈ.
ઉસી પ્રકાર જૈસે નવતત્ત્વકે ભેદભેંસે એકીલા જીવ ત્રિકાળ ઉસકા અવલંબન લેના, ઉસકા આશ્રય કરના વો હી ભૂતાર્થ હૈ. વો હી સમ્યગ્દર્શનકા વિષય હૈ. છતેં સમ્યગ્દર્શનકા વિષય એકરૂપ ચૈતન્ય હૈ, છતે સમ્યગ્દર્શનકી પર્યાય એ સમ્યગ્દર્શનકા વિષય નહીં. આહાહાહા! સમ્યગ્દર્શનકા વિષય જો ત્રિકાળી જ્ઞાયકભાવ હૈ એ પર્યાયકા વિષય પર્યાય નહીં. આહાહાહા! બાપુ! જનમ મરણ રહિત સમ્યગ્દર્શનની ક્રિયા કોઇ અલૌકિક હૈ. આહાહા! ઔર એ સમ્યગ્દર્શનકી પર્યાયમેં જ્ઞાયક ત્રિકાળકા શ્રદ્ધા જ્ઞાન હોતા હૈ, પણ વો ત્રિકાળી ચીજ વો પર્યાયમેં આતી નહીં. આહાહાહા ! આવું હવે ઝીણું!
ઉસી પ્રકાર એકરૂપસે પ્રકાશમાન આત્મા, આહાહા ! ભગવાન તો અકરૂપ ચૈતન્ય પ્રકાશ જ્યોતિ પ્રકાશમાન જ્યોતિ આત્મા હૈ, ઇતની બાત. હવે એકરૂપસે પ્રકાશમાન આત્મા ઉસકે અભિગમકે ઉપાય, ઉસકો જાનને કા ઉપાય, પ્રમાણ, નય, નિક્ષેપ હૈ. પ્રમાણકી વ્યાખ્યા કરેગા. દ્રવ્ય – વસ્તુ અને પર્યાય દોકા જ્ઞાન કરે વો પ્રમાણ હૈ. ઔર “નય' “બે' મેંસે એકકા – અંશકા વિષય કરે વો નય હૈ. ચાહે તો સામાન્ય કા વિષય કરે, ચાહે તો વિશેષકા વિષય, પણ એક અંશ