________________
શ્લોક – ૮
૧૦૫ આનંદકા અનુભવ ભોજન કરના ઉસકા નામ ચારિત્ર હૈ.
(શ્રોતા- એ તો ચોથા કાળમાં પાંચમાં કાળમાં!) પાંચમાં આરામાં આ પંચમઆરાના ગૃહસ્થને તો કહેતે હૈ. પાંચમા આરાના સાધુ. આ તો પાંચમા આરાના સાધુ હૈ. કુંદકુંદાચાર્ય, અમૃતચંદ્રાચાર્ય અને પાંચમા આરાના જીવને તો કહેતે હૈ. કુંદકુંદાચાર્ય કબ હુવા હૈ? દો હજાર વર્ષ પહેલે. હજી તો પાંચમા આરામેં હુવા હૈ. અમૃતચંદ્રાચાર્ય ભી હજાર વર્ષ પહેલે હુવા હૈ. હજાર વર્ષ પહેલે તો યે યહાં જીવતે થે ભરતક્ષેત્રમેં જીવતે થે અમૃતચંદ્રાચાર્ય. તો વો કહેતે હે કે તો પાંચમાં આરાના સંત, પાંચમાં આરાના જીવકો કહેતે હૈ. આ ચોથા આરાના સંત, પાંચમા આરાના એમ કહેતે નહીં. આહા ! આરા બારા કુછ નડતે નહીં અંદરમેં, આહા! યહાં એકરૂપ ચિત્યમત્કારમાત્ર ઉદ્યોતમાન હૈ. આહાહા !
ભાવાર્થ – “યહ આત્મા સર્વ અવસ્થાઓમેં વિવિધ રૂપસે દિખાઈ દેતા થા” કયા કહેતે હૈ? ભગવાન આત્મા પર્યાય પર્યાય દીઠ ભિન્ન પ્રકારસે પર્યાય દિખતી થી, કોઈ અલ્પ પર્યાય, કોઈ વિશેષ પર્યાય, કોઈ રાગ, કોઈ અરાગ ઐસે ભિન્ન ભિન્ન પર્યાય દિખતી થી. ઉસે શુદ્ધનયસે એક ચૈતન્ય ચમત્કાર માત્ર દિખાયા. આહાહા! “ઇસલિયે અબ ઉસે સદા એકાકાર હી અનુભવ કરો.” હે ભવ્ય જીવો! જીસકો સંસારકા નાશ કરના હો, આહાહા ! તો એકાકાર અનુભવ કરો. પ્રભુ એકરૂપ અંદર હૈ ઉસકા અનુભવ કરો. આહાહા! પત્તા લગે નહીં કાંઇ, આવો માર્ગ છે.
પર્યાય બુદ્ધિકા એકાંત મત રખો. પર્યાય હૈ ખરી, નવભેદ હૈ ખરા, પણ એકાંત મત રખો કે, ઉસસે મેરા કલ્યાણ હોગા ને યહી આત્મા હૈ ઐસા ન રખો. પર્યાય હૈ, પર્યાય નહીં હૈ ઐસા નહીં. પર્યાયબુદ્ધિકા એકાંત મત રખો, અંદર દ્રવ્ય બુદ્ધિમેં લે જાઓ આત્માકો. આહાહા ! એવું, ઐસા શ્રીગુરુઓકા ઉપદેશ હૈ. લ્યો એ સંતો દિગંબર સંતો પંચમઆરાના અનુભવીઓ કેવળજ્ઞાનના કેડાયતો, એ સંતોનો આ ઉપદેશ હૈ, સમજમેં આયા? એમ ટીકાકાર અર્થકારે ભાઈ આ તો સંતો દિગંબર મુનિઓ આ એમ કહેતે હૈ. આહાહા ! પંચમઆરામેં ભી કુંદકુંદાચાર્ય, અમૃતચંદ્રાચાર્યો આદિ સાધુ બહોત સંત હુએ. વો સબ ગુરુઓકા એ ઉપદેશ હૈ, નવકા ભેદકી પર્યાયબુદ્ધિ છોડકર, એકરૂપ ત્રિકાળ સ્વભાવ ઉપર દૃષ્ટિ કરો, તો તેરા જનમ મરણકા અંત આયેગા. નહીંતર ચોર્યાસીના અવતાર, તેરા કરના પડેગા પ્રભુ. આહાહા !
ટીકા: અબ ઐસે નવતત્ત્વમેં એક જીવકો હી જાનના સત્યાર્થ કહા. એકરૂપ જીવકો જાનના એ સાચી વાત હૈ, ઉસી પ્રકાર એકરૂપસે પ્રકાશમાન આત્માકે, ભગવાન તો એકરૂપ વસ્તુ હૈ ચિદાનંદ, ઉસકે અધિગમકે ઉપાય. એને જાનનેકા જે ઉપાય આહાહાહા ! પ્રમાણ, નય ને નિક્ષેપ. આહાહાહા! નવ તત્વો તો છોડાયા પણ અબ કહેતે હૈ કે યહ આત્મા જો વસ્તુ હૈ ત્રિકાળઉસકા જાનને કા જો ઉપાય- પ્રમાણ નય ને નિક્ષેપ, આહાહા ! વે ભી નિશ્ચયસે અભૂતાર્થ હૈ. પ્રમાણ નય ને નિક્ષેપ જ્ઞાન પહેચાનને કા , યે ભી અભૂતાર્થ જૂઠા હૈ. આહાહા !
(શ્રોતા- કઠણ છે) કભી કિયા નહીં તો કઠણ લગતે હૈ ઉસકો. આહાહા ! બાકી સત. હૈ, સરળ હૈ, સર્વત્ર હૈ. કહા નહીં પરમાત્મા? પોતે નહીં હૈ? કઇ પર્યાયમેં હાજરાહજૂર ભગવાન નહીં હૈ? સમજમેં આયા? આહાહા! કહાંકા પર્યાયમેં ગમે તે પર્યાય હોય ભગવાન હાજરા