________________
૧૦૪
સમયસાર સિદ્ધિ ભાગ-૨ હૈ યે વ્યવહાર હૈ, ઉસકો મલિન કનેકી પદ્ધતિ હૈ, ઐસા લિયા હૈ. આહાહાહાહા ! રાગ તો મલિન હૈ હીં, પણ એકમેં તીન પર્યાયકા ભેદ કરકે દેખના, વો ભી વ્યવહાર હૈ ને વિકલ્પ ઉઠતે હૈ તો મલિન છે. આહાહા ! તો યહાં યે કહેતે હૈ, દેખો, હેં ને?
એકરૂપ દેખો! આહાહા ! આહાહાહા ! યહુ જ્યોતિ પદ પદ પર, પદ પદ પર, પ્રત્યેક પર્યાયમેં એકરૂપ ચિત્ત ચમત્કારમાત્ર ઉદ્યોતમાન હૈ. પ્રત્યેક પર્યાયમેં ભગવાન તો ભિન્ન ચૈતન્ય ચમત્કાર જ્યોતિ પ્રકાશમાન, એ પર્યાયમેં કભી આઈ નહીં. આહાહા ! ઐસા ચૈતન્ય પાતાળ, ચૈતન્યકા પાતાળ ધ્રુવ, ઉસકો એકરૂપ દેખો. આહાહા! અરે ! આકરું કામ છે આવું. એક તો આ દુનિયાના વ્યવસાય આડે નવરો નથી. એ જાપાનીએ કહ્યું હતું ઈતિહાસવાળાએ, જાપાની માણસે વાણિયાને જૈન ધર્મ મળ્યો ને વાણિયા વ્યવસાય વિના નવરા થતા નથી, પાપ આડે. આખો દિ' આ ધંધા ધંધા ધંધા. અહીં તો કહીએ છીએ પહેલેથી ઘણાં. દુકાનનો ધંધો રર કલાકને ર૩ કલાક ને બાયડી છોકર. અરરર! એકલા પાપના વ્યવસાયમાં પડ્યા, ઊંડે કૂવે, હવે એને આત્મા તરફનો ઝૂકાવકી બાત કરના. હૈં? ફસાઈ ગયો છે એ, ફસાઈ ગયો છે. ગરાસમાં ને અમારામાં. આ મારા દિકરા ને આ મારો ગરાસ ને આ મારી આવી પેદાશ. પચાસ હજારની, લાખની એક પેદાશ, દસ લાખની પેદાશ મારે. હૈં? (શ્રોતા:- મારો દિકરો મોટો સરકારી અમલદાર હૈ.) મોટો અમલદાર. આવા અભિમાન મિથ્યા, દિકરા કોના? એ તો પરદ્રવ્ય હૈ. પરદ્રવ્ય આત્માકા હોતા હૈ કદી? આહાહા! શરીર પર દ્રવ્ય હૈ, ઉસકા આત્મા પરદ્રવ્ય હૈ, તો મેરા દિકરા આયા કહાંસે તેરે ? સમજમેં આયા? શાસ્ત્ર તો યે કહા નહીં ૧૬ મી ગાથામેં પર દબ્બાઓ દુગઈ. સ્ત્રી કુટુંબ પરિવાર સબ પરદ્રવ્ય હૈ, ઉસકા તરફ લક્ષ કરેગા તો દુર્ગતિ નામ રાગ ઉત્પન્ન હોગા. આહાહાહા ! ૧૬ મી ગાથામાં આવ્યું છે. પરદબ્બાઓ દુગઈ. પરદ્રવ્યરૂપી એ શરીર વાણી મન સ્ત્રી કુટુંબ ધંધા પરિવાર સબ પરદ્રવ્ય હૈ. પરદ્રવ્યના લક્ષ કરનેસે તો દુર્ગતિ હી હોગી તેરી. રાગ ઉત્પન્ન હોગા તેરે, સિદ્ધ ગતિ નહીં હુઈ. આહાહા! ઔર ત્યાં લગ કહેતે હૈ કે દેવ ગુરુ ને શાસ્ત્ર હમ હૈ. હમારા તરફ તેરા લક્ષ હોગા તો ભી તેરે દુર્ગતિ, રાગ હોગા. આહાહાહા ! આકરી વાત છે ભાઈ !
(શ્રોતા તો કરવું શું અમારે ?) આ કહેતે હૈ” ને ઉસકો છોડકર અંતર દષ્ટિ લેના. લાખ વાત હોય ને ગમે તેટલા અબજોપતિ ઇન્દ્ર હોય બડા, તો કયા હૈ? એ તો પર ચીજ હૈ. આહાહા ! અંદરસે પરસે હઠકર, અરે એ પુણ્ય ને પાપના વિકલ્પસે હઠકર, અરે એક સમયકી પર્યાયકા પ્રેમસે હઠકર, આહાહા! અપના શાયકભાવ એકરૂપ હૈ, હેં ને? પ્રત્યેક પર્યાયમેં એકરૂપ, ચાહે તો નિગોદકી પર્યાય હો ને ચાહે તો કેવળકી પર્યાય હો. આહાહા ! પ્રત્યેક પર્યાયમેં એકરૂપ ચિત્યમત્કાર માત્ર ઉદ્યોતમાન હૈ. આહાહા! ચૈતન્ય ચમત્કાર! આહાહા ! અપના ક્ષેત્રમેં રહેને છત્તે પર ક્ષેત્ર લોક ને અલોક ઉસકા જાનનેવાલા, દેખનેવાલા ચૈતન્ય ચમત્કાર હૈ. આહાહા ! અપને ક્ષેત્રમેં રહેતે હુવે, પરક્ષેત્ર લોક ને અલોક વો અપનેમેં રહેતે હુવે, પરકો જાનતે હૈં. ઐસા ચૈતન્ય ચમત્કાર ભગવાન, ઉસકા અનુભવ કરો, ઉસકી દૃષ્ટિ કરો, ઉસકા આશ્રય લો, ઉસકા અવલંબન કરો, તો સમ્યગ્દર્શન હોગા. આહાહા ! ચારિત્ર તો કહાં રહા, એ તો દૂસરી ચીજ હૈ. ઐસે સમ્યગ્દર્શન હુએ પીછે, આત્મામેં આનંદમેં લીન હોના, આનંદમેં લીન હોકર અતીન્દ્રિય