________________
શ્લોક – ૮
૧૦૩ અવસ્થામાં પ્રમાણાદિના આલંબન દ્વારા વિશેષ જ્ઞાન થાય છે અને રાગ-દ્વેષ-મોહકર્મના સર્વથા અભાવરૂપ યથાખ્યાત ચારિત્ર પ્રગટે છે; તેથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. કેવળજ્ઞાન થયા પછી પ્રમાણાદિનું આલંબન રહેતું નથી. ત્યાર પછી ત્રીજી સાક્ષાત્ સિદ્ધ અવસ્થા છે ત્યાં પણ કાંઈ આલંબન નથી. એ રીતે સિદ્ધ અવસ્થામાં પ્રમાણ-નય-નિક્ષેપોનો અભાવ જ છે. ઈસ અર્થકા કળશ કહેતે હૈ. લ્યો કળશ હૈ ને આઠ. चिरमिति नवतत्त्वच्छन्नमुन्नीयमानं कनकमिव निमग्नं वर्णमालाकलापे।
अथ सततविविक्तं दृश्यतामेकरूपं प्रतिपदमिदमात्मज्योतिरुद्योतमानम्।।८।। ઈતિ નામ ઈસ પ્રકારે “ચિરમ્ નવતત્ત્વ ચ્છન્નમ્ ઈદમ્ આત્મ જ્યોતિ” આહાહાહા ! નવતત્ત્વકે ભેદમેં બહોતસે સમયસે છીપી હુઈ, નવતત્ત્વકા ભેદમેં પીછે આ વસ્તુ હૈ. યહ છિપક ઢંકી ગઈ. આહાહા! ભેદકી નવતત્ત્વકી પર્યાય બુદ્ધિમેં ઓ દ્રવ્ય સ્વભાવ ઢંક ગયા. આહાહા ! હૈ? શુદ્ધનયસે બહાર નિકાલકર પ્રગટ કી ગઈ, ઐસી આત્મજ્યોતિ જો છીપી થી. પર્યાય કે પીછે અંદર દ્રવ્યસ્વભાવ ઢંકા દિખતે થે, એ શુદ્ધનયસે સ્વભાવ પર દૃષ્ટિ કરનેસે એ ભાવ વો પ્રકાશિત હુવા. નવકી પર્યાયમેં રુકનેસે દ્રવ્યસ્વભાવ ઢંક ગયા થા, છીપ ગયા થા. ઉસે અંતરમેં શુદ્ધનયસે દેખને પર આત્મા પ્રકાશિત હોતા હૈ. હૈ? આહાહા !
શુદ્ધનયસે બહાર નિકાલકર પ્રગટ કી ગઈ, જૈસે વર્ષો કે સમૂહમેં છીપે હુએ એકાકાર સુવર્ણ, સોના હોતા હૈ ને સોના સોનું. અગ્નિમેં દેતે હૈં ને તાપ, તો ભિન્ન ભિન્ન ભિન્ન અંગ હોતા હૈ, સોનાના વર્ણમેં, પણ ઉસમેં સોના તો એકરૂપ ભિન્ન હૈ. સમજમેં આયા? ઐસે આત્મામેં નવપ્રકારની પર્યાય ભિન્ન ભિન્ન હૈ, પણ ઉસસે આત્મા તો ઉસસે ભિન્ન હૈ. આહાહાહા ! સંવર, નિર્જરા ને મોક્ષકી પર્યાયસે ભી ભિન્ન હૈ એમ કહેતે હૈ. આહાહા! હૈ?
ઈસલિયે અબ હૈ ભવ્ય જીવો, આચાર્ય મહારાજ સંબોધન કરતે હૈ “અથ” હવે, હે! લાયક જીવો! સતતવિવિક્ત સદા અન્ય દ્રવ્યોસે, અનેરા પદાર્થસે, ઉનમેં હોનેવાલા નૈમિત્તિકભાવ વિકારસે ભિન્ન, અન્ય દ્રવ્યસે ભિન્ન અને અન્ય દ્રવ્યના નિમિત્તસે અપનેમેં હુઆ વિકાર, ઉસસે ભી ભગવાન ભિન્ન. આહાહા... એકરૂપ દેખો, એકરૂપ દેખો “એક દેખિએ, જાણીએ, રમી રહીએ એક ઠોર, સમળ વિમળ ન વિચારીએ, એ હી સિદ્ધિ નહીં ઓર” અમારે વીરજીભાઈ વકીલ થા. આ કાઠિયાવાડમેં દિગંબરના અભ્યાસી વીરજીભાઈ વકીલ થા જામનગર. જો પહેલાં અભ્યાસ થા ઉસકા વો પુરાના, ૯૧-૯૨ વર્ષે ગુજર ગયે. તો વો આ વારંવાર કહેતે થે. સમયસાર નાટકકી બાત હું “એક દેખિએ, જાણીએ, રમી રહીએ એક ઠોર, સમળ વિમળ ન વિચારીએ એ હી સિદ્ધિ નહીં ઓર” સમયસાર નાટકકા શબ્દ હૈ, એકરૂપ દેખીએ. વસ્તકો એકરૂપ હૈં ઐસા દેખો દેખીએ જાણીએ રમી રહીએ એક ઠોર, ઔર ઉસમેં રમના. જ્ઞાયકભાવમેં દેખના, જ્ઞાયકકો શ્રદ્ધના ને જ્ઞાયકમેં રમના સમળ વિમળ ન વિચારીએ, એ અર્થાત્ દ્રવ્યરૂપ હૈ નિર્મળ અને દર્શન જ્ઞાન ચારિત્રના ભેદસે, વ્યવહારસે મલિન, દોઈકા વિચાર છોડી દેના. સમળ વિમળ ન વિચારીએ. ૧૬ મી ગાથાકા હૈ. સમજમેં આયા? દર્શન જ્ઞાન ચારિત્રકા ભેદ હૈ એ વ્યવહાર ઠે. રાગ આદિકી બાત તો એકકોર રખો. અને ત્યાં તો ઐસા લિયા હૈ, કે દર્શન જ્ઞાન ચારિત્ર જો પર્યાયમાં ભેદ