________________
ગાથા – ૧૩
૯૭ હોતી હૈ. અનુભૂતિમેં આયા કિ આત્મા તો જ્ઞાનસ્વરૂપ અખંડ હૈ, અનુભૂતિમેં આયા કિ આનંદ સ્વરૂપ ભગવાન અખંડ હૈ અનુભૂતિમેં આયા કિ પ્રભુત્વ ઈશ્વરતાસે પૂરા ભરા પડા પ્રભુ હૈ. આહાહા! એ અનુભૂતિમેં આત્માકી પ્રસિદ્ધિ હુઈ. આહાહાહા ! એ રાગકી પર્યાયમેં આત્માની પ્રસિદ્ધિ નહીં હોતી. દયા, દાન, વ્રત, ભક્તિ તપ આદિ લાખ કરોડ અબજ કરે, સમજમેં આયા? વો છે ઢાળામું આતા હૈ કિ નહીં? “લાખ બાત કી બાત નિશ્ચય ઉર આણો. છોડી જગત કંદ ફંદ એક આત્મ ઉર ધ્યાવો”. છ ઢાળામું આતા હૈ. પણ અર્થ કોને ખબર ? ઘડીયા હાંકયે જાય. ઐસા છ ઢાળામેં કહ્યા, પણ વસ્તુ કયા? અનંત બાતકી બાત. ભેદસે દૂર હોકર આત્મજ્ઞાયક સ્વરૂપ ત્રિકાળ શુદ્ધ ચૈતન્યન પરમાત્મા સ્વરૂપ ઉસકો ઉરમેં ધ્યાવો. ધ્યાનમેં ઉસકો ધ્યેય બનાવો. આહાહા ! તબ ઉસકો આત્મ પ્રસિદ્ધિ હોતી હૈ.
(શ્રોતાઃ- નવતત્ત્વમાં ઢંઢ જંદ હૈ?) વો તો બંધ હૈ, કંઠ હૈ. ભેદ હૈ યે હં હૈ. એકરૂપમેં દો પ્રકાર એ હૈ. (શ્રોતા:- કંઠ કહો પણ ફંદ કયા હૈ?) કંઠ કહાને દો. એકરૂપમેં નવપ્રકારકો ઠંદ્ર હુવા તો દૈત હુવા. આહાહાહાહા! ભાઈ ! સમ્યગ્દર્શન ને અનુભવ ઉસકા વિષય કોઈ અલૌકિક હૈ. કભી કિયા નહીં. સૂનનમેં આયા તો દરકાર કિયા નહીં. સમજમેં આયા? આહાહા ! પહેલાં ધર્મનું બીજ ત્યાંસે ઉત્પન્ન હોતા હૈ, ઔર બીજ હોવે બીજ, તો પંદરમેં દિને, તેર દિન(પીછે) તો પૂનમ હોગી હોગી ને હોગી.
ઐસે ભગવાન આત્મા પૂર્ણ સ્વરૂપમા અનુભવમેં અનુભૂતિ હુઈ. સમ્યગ્દર્શન હુવા દૂઈ ઉગી, તો ઉસકો પૂનમ નામ કેવળજ્ઞાન પ્રાપ્ત હોગા, હોગા ને હોગા. આહાહા ! સમજમેં આયા? ઐસી અનુભૂતિમેં આત્માકી પહેચાન હૈ, ખ્યાતિનો અર્થ એ કર્યો, પહેચાન નામ પ્રસિદ્ધિ. આત્મા જૈસા થા ઐસા અનુભૂતિમું પ્રસિદ્ધ હુવા. આહાહા ! રાગ ને વ્યવહાર રત્નત્રયમેં તો રાગકી પ્રસિદ્ધિ થી અનાત્માકી પ્રસિદ્ધિ થી વ્યવહાર રત્નત્રયકા રાગમેં અનાત્માદી પ્રસિદ્ધિ થી. આહાહાહાહા !
અંતરમેં જ્ઞાયકભાવમેં સમીપ જાકર બહારસે, સબસે પર્યાયકો હઠાકર અંતરમેં ગુફા પ્રભુ ચૈતન્યમેં, ગુફા લિયા હૈ હોં ૪૯ ગાથા હૈ ને સમયસારકી ઉસમેં જયસેન આચાર્યશ્રી ટીકામેં અનુભૂતિરૂપી ગુફામે ચલે જા અંદર, ઐસા પાઠ હૈ સંસ્કૃત, તાત્પર્યવૃત્તિ જયસેન આચાર્યની ટીકા, છે આંહી? સંસ્કૃત નથી, સમયસાર નથી. સંસ્કૃત ટીકા હૈ. ૪૯ ટીકા હૈ ૪૯ કી. અરસ અગંધ અરૂપ અગંધ અવ્યકત્ત ઉસકી ટીકામેં લિયા હૈ કિ ધર્માત્મા મુનિ કહાં જાતે હૈં? અપની નિર્વિકલ્પ સમાધિરૂપી ગુફામેં પેસતે હૈ અંદર. બહારની ગુફામેં તો તું અનંતબૈર રહા. પર્વતકી ગુફામેં રહેતે હૈં તો ત્યાં ધર્મ હોતા હૈ ઐસા હૈ નહીં. અંતર ચૈતન્ય ભગવાન પૂર્ણાનંદકી ગુફા હૈ અંદર. આહાહાહા! ગિરિગુફા, ઐસા પાઠ લિયા હૈ. અનંત અનંત શાંતિની શોભાસે અંતરમેં પ્રવેશ કરને સે ગિરિગુફામેં પ્રવેશ કિયા, મહા પરમાર્થ પરમાત્મા એની ગુફામેં પ્રવેશ કિયા. આહાહા ! ભારે વાત ભાઈ ! આ તો નિશ્ચય આ હૈ ને વ્યવહાર જૂઠા હૈ. હૈ? એમ આંહી ઠરાવ્યા.
ઔર જો આત્મખ્યાતિ હૈ, સો સમ્યગ્દર્શન હી હૈ”. હૈ? તીન બાત લિયા. કે જે જ્ઞાયક ધ્રુવ ચૈતન્ય એકરૂપ પરમાત્મ સ્વરૂપ જિન સ્વરૂપ, ઘટઘટ અંતર જિન વસે, ઐસા જો ભગવાન