________________
ગાથા – ૧૩
૯૫ પરમપરિણામિક સ્વભાવ, રાગ આદિ આસ્રવ એ ઉદયભાવ, સંવર આદિ ક્ષયોપશમભાવ, કેવળજ્ઞાન આદિ ક્ષાયિકભાવ સબસે ભિન્ન. આહાહા ! એક દ્રવ્ય કે સ્વભાવક સમીપ જાકર, એ દ્રવ્ય સ્વભાવ તરફ ઝૂકનેસે, અનુભવ કરનેપર, આહાહા ! એક જીવદ્રવ્યના સ્વભાવ એકરૂપ જો ત્રિકાળ હૈ, જો અપના સામાન્ય સ્વભાવમેં સે કભી વિશેષમેં આયા નહીં. કેવળજ્ઞાનકી પર્યાયમેં ભી સામાન્ય ભાવ આયા નહીં. આહાહાહા! ઐસા જો ત્રિકાળી ભગવાન, એકરૂપ જીવદ્રવ્યકા સ્વભાવ વો તરફની સમીપ જાને પર, હૈ? આહાહા ! અભૂતાર્થ હૈ, તો નવતત્ત્વ પછી જૂઠા હુવા. આહાહા ! ઝીણી વાત હૈ ભાઈ.!
- ભગવાન આત્મા જ્ઞાયક, આનંદ, શાંત રસકી જેમ શીતળ શીતળ બરફકી શું કહેવાય એ? પાટ બરફકી પાટ હોતી હૈ ને ૫૦-૫૦ મણકી બરફ બરફ ઠંડી, ઐસે ભગવાન આત્મા અકષાય સ્વભાવકા પિંડ બરફ જૈસા શીતળ હૈ. એ ત્રિકાળી શાંત રસકા પિંડ પ્રભુ, જે વસ્તુ પર્યાયમેં કેવળજ્ઞાનમેં ભી આતી નહીં, અને અક્ષરના અનંતમેં ભાગમેં ભી આતી નહીં, અરે જે મોક્ષકા માર્ગ સમ્યગ્દર્શન હૈ, જિસકે સમીપ જાને પર સમ્યગ્દર્શન હોતા હૈ, એ પર્યાય ભી અંતર જાતી નહીં અને એ પર્યાયમેં ભી દ્રવ્ય સામાન્ય આતા નહીં. આહાહા ! સમજમેં આયા? સૂક્ષ્મ વિષય હે ભગવાન! આહાહા ! યહાં કહેતે હૈ, કિ અનુભવ કરને પર, એક દ્રવ્ય સ્વભાવ ત્રિકાળી હૈ ઉસકા સ્વભાવને અનુસાર હોકર અનુભવ કરને પર, તો અનુભવ હૈ, યે પર્યાય હૈ. અનુભવ હૈ યે પર્યાય હૈ. ઔર ઉસકા વિષય એકરૂપ દ્રવ્ય સ્વભાવ હૈ. આહાહા ! આવી વાતું છે.
ઐસે અનુભવ કરને પર, નવકા ભેદ અભેદકી દૃષ્ટિમેં નવકા ભેદ જૂઠા હૈ, આહાહા ! ઉસકા નામ સમ્યગ્દર્શન હૈ, છતાં સમ્યગ્દર્શનકી પર્યાય અસ્મલિત સ્વભાવમેં જાતી નહીં ઔર પર્યાયમેં અસ્મલિત દ્રવ્ય સ્વભાવ આતે નહીં. છતે સમ્યગ્દર્શનકી પર્યાય અખ્ખલિત સ્વભાવકી પ્રતીત અને જ્ઞાન કરતી હૈ. જ્ઞાનકી પર્યાય અસ્મલિતકા જ્ઞાન કરતી હૈ. ઔર અલિત સ્વભાવ સામાન્યકા શ્રદ્ધા પર્યાય પ્રતીત કરતી હૈ. છતેં પ્રતીત અને જ્ઞાનકી પર્યાય, ઉસમેં દ્રવ્ય સ્વભાવ આતા નહીં. આહાહાહા ! આવી ચીજ હૈ. એ અભૂતાર્થ હો ગયા, નવ ભેદ. એ દૃષ્ટિકા વિષયમેં વો આયા નહીં, તો હૈ નવ, છતાં ગૌણ કરકે અસત્યાર્થ હો ગયા. મુખ્ય દ્રવ્ય સ્વભાવકી દૃષ્ટિ કરનેસે અનુભવ કરને પર, ભૂતાર્થ હી યહ હૈ. અને પર્યાયકા નવ ભેદ હૈ એ ગૌણ કરકે લક્ષ છોડ કરકે ઉસકે આ બાજુ આયે, તો યે નવતત્ત્વ અભૂતાર્થ હો ગયા. વિષય હૈ નહીં. દ્રવ્યના સ્વભાવકી દૃષ્ટિમેં યે હૈં નહીં, માટે અભૂતાર્થ કહેનેમેં આયા હૈ. આહાહા ! ઝીણી વાતું ભારે.
ઈસલિયે ઉન તત્ત્વમેં દેખો નવતત્ત્વકા ભેદમેં ભૂતાર્થનમસે, ભૂતાર્થનયસે ત્રિકાળી જ્ઞાયકભાવકી દૃષ્ટિસે, આહાહા ! એક જીવ હી પ્રકાશમાન હૈ. હૈ? નવ ભેદોમેં, વિશેષ પ્રકારોમેં દષ્ટિ છોડકર ઉસકી તો એકીલા સામાન્ય પ્રકાશમાન હોતા હૈ. આહાહાહા ! આવું દુર્લભ હૈ. આ તો હજી પહેલી (દશા) સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન ચોથા ગુણસ્થાનની વાતો છે ભગવાન, એ વિના સબ એ દયા દાન ને વ્રત ને ભક્તિ ને પૂજાને સારા સંસાર છે. આહાહા ! પરિભ્રમણકા કારણ હૈ. આહાહા! ભગવાન આત્મા, એ તત્ત્વોમેં એટલે નવકા ભેદમેં ભૂતાર્થનયસે ત્રિકાળીકી દષ્ટિ કરને સે યહ જીવ હી પ્રકાશમાન હૈ, નવ ભેદ નહીં ત્યાં. આહાહાહા ! સૂક્ષ્મ હૈ ભાઈ ! પણ કરના પડેગા ઉસકો, કલ્યાણ કરના હો તો? અરે ચોર્યાસી લાખમેં અવતારમેં દુઃખી હૈ,