________________
૯૨
સમયસાર સિદ્ધિ ભાગ-૨ પીછે સ્થાનકવાસીમેં ગરબડ હો ગઈ આ વાત નિકાલી તો. પીછે શ્વેતાંબરમેં બાત ગઈ ને ત્યાં ગરબડ હો ગઈ, ને આ દિગંબરમેં આયાને તો અહીં ભી ગરબડ હો ગઈ. ન્યાંય ઐસા કહેતે, નહીં કે વિકાર ઐસા નહીં હોતા, વિકાર કર્મસે હોતા હૈ. એ વર્ણાજીકી સાથે ચર્ચા હુઈ થી ને? ૨૧ વર્ષ પહેલે, ૧૩ કી સાલ ૨૧ વર્ષ હુવા. સબ થે રામજીભાઈ થે, અમારે હિંમતભાઈ થે, ફુલચંદજી થે, કૈલાસચંદજી થા, બંસીધરજી થા, વો ઇન્દોરકા બડા પંડિત થા, સબ થે તો કહા દેખો ૬ર ગાથા પંચાસ્તિકાય શાસ્ત્ર દેખો. અપનેમેં ષકારકસે વિકાર અપની પર્યાયમેં અપને કારણસે હોતા હૈ, “ષટ્કારક' કયા? જો કોઈ રાગ દ્વેષ ને મિથ્યાત્વ હોતા હૈ, એ પર્યાયકા કર્તા પર્યાય હૈ એ મિથ્યાત્વકી પર્યાયકા કર્તા પર્યાય હૈ. મિથ્યાત્વ ઉસકા કાર્ય હૈ, મિથ્યાત્વ ઉસકા સાધન હૈ, મિથ્યાત્વ ઉસકા અપાદાન હૈ. ઉસસે મિથ્યાત્વમેંસે મિથ્યાત્વ આતા હૈ ઔર મિથ્યાત્વકા આધાર એ મિથ્યાત્વ હૈ. દ્રવ્યગુણ નહીં ને પર નહીં. પરના કારકસે નિરપેક્ષ હોતા હૈ ઐસા કહાને. ખળભળાટ હો ગયા ત્યાં ઇસરીમેં. એક ફુલચંદજી આ પંડિત હૈ ને મધ્યસ્થ હૈ વો, મગજ બહોત અચ્છા હૈ ઉનકા, તો યે બોલે સબ સભા બેઠી થી, કે સ્વામીજી એમ કહેતે હૈ કે વિકાર પરકે કારકકી અપેક્ષા બિના નિશ્ચયસે અપનેમેં અપનેમેં હોતા હૈ, એ કુલચંદજીએ કહા. એમ કહેતે હૈ, મધ્યસ્થ માણસ હૈ, તો યે બાત જરી રુચિ નહીં કેટલાકને.
કીધું: અપની પર્યાયમેં એ વખતે તો હમને પ્રવચનસાર દેખા નહીં થા, પહેલાં કહાને એ વખતે દેખા થા. પણ જબ પહેલે કહા થા તબ પ્રવચનસાર સમયસાર દેખા હી નહીં થા. અંદરસે બાત આ ગઈ. ભગવાન આત્મા અપની પર્યાયમેં વિકૃત રાગ ને દ્વેષ ને મિથ્યાત્વભાવ કરતે હૈ એ સમયકા અપરાધ અપનેસે હોતા હૈ. કર્મસે બિલકુલ નહીં. કર્મકો યહાં અપરાધ છૂતે નહીં ઔર અપરાધ એ કર્મકો છૂતે નહીં. કર્મ અપરાધકો છૂતે નહીં. ખળભળાટ હો ગયા સભામેં. સભાકો નો બેઠી બાત. વો બાત કલકત્તે આ ગઈ પીછે. શેઠ થા શેઠ શાહુજી થા ને, ત્યાં આ વાત લાયા. તો હમ હમારા ભોજન થા ગજરાજજીને ત્યાં ગજરાજજી નહીં? વો છોટા બડા કયા નામ? તોલારામ અને આ વછરાજજી દૂસરા ને તીજા ગજરાજજી. તો ગજરાજજી કે ત્યાં ભોજન થા ત્યાં, પત્ર ત્યાંસે આયા હૈ કે પૂછો વિકાર કર્મસે હોતા હૈ કે નહીં? શાહુજી આયા વો લેકર. પત્ર આયા હૈ સમેદશિખરજીસે. કીધું જવાબ દે દિયા હૈ ત્યાં, ઉઠો. શાહુજી હો કે ગમે તે હો હમારે કયા? અહીંયા ! શાહુજી લેકર આયા. શાંતિ શાહુજી. જવાબ દે દિયા હૈ ત્યાં વિકાર અપનેસે હોતા હૈ પરસે નહીં કે શાસ્ત્રપાઠ બતાયા. ત્યાં બતાયા ૬ર ગાથા પંચાસ્તિકાય. દેખો અહીંયા અભી હૈ, કે વિકાર કરને મેં પરકા કારકકી અપેક્ષા હૈ નહીં. પરકા કારક ને કારણકી અપેક્ષા હૈ હી નહીં. ઐસા પાઠ હૈ પંચાસ્તિકાયમેં હમ બતાયા થા ને દો દિન પહેલે, દો દિન પહેલે બતાયા થા. સમજમેં આયા? આહાહા !
અહીંયા એ કહેતે હૈ કી અપનેમેં વિકાર દશા હો કે વિશેષ દશા હો વો અપનેસે હોતી હૈ. ઉસમેં નિમિત્ત, એ કહાને ? એ જીવકી પર્યાય નવ હૈ, અને ઉસમેં નિમિત્ત અજીવ હૈ નિમિત્ત, પણ નિમિત્તસે હુવા ઐસા નહીં. આહાહા! નિમિત્તકે લક્ષસે ભેદ પડ ગયા અંદર. સમજમેં આયા? પણ વો કોઈ ચીજ નહીં, સમ્યગ્દર્શન જિસકો પાના હૈ, ધર્મકી પહેલી સીટી પાના હો, તો ઉસકો તો સર્વકાળમેં અમ્મલિત એક જીવ દ્રવ્ય, સ્વભાવક સમીપ જાકર, અનુભવ કરને પર એ