________________
ગાથા – ૧૩
૯૧ ઐસા હો ભલે ચાહે સો વિપરીત દેષ્ટિ, પણ વસ્તુ જો અંદર હૈ એ તો અખ્ખલિત ત્રિકાળ પડી હૈ અંદર. આહાહા ! ભાઈ ! ભાષા સરળ દિખતે હૈં પણ વો ભાવ સમજના. આહાહા ! સર્વકાળમેં અમ્મલિત એક જીવકા દ્રવ્યના સ્વભાવ, દેખો ત્રિકાળ કાયમ રહેનેવાલી ચીજ એકરૂપ, ઐસા એક જીવદ્રવ્ય, દેખો એક જીવદ્રવ્ય, એક અપના જીવદ્રવ્યના સ્વભાવ, સમીપ જાકર, નવતત્ત્વકા ભેદમેં દૂર જબ હોતા હૈ, સમીપસે (જબ) નવપર્યાયકે સમીપ જાતે થે પણ દ્રવ્યસે દૂર હોતા થા. આહાહા !
યહાં કહેતે હૈ કે ભગવાન એકરૂપ દ્રવ્ય સ્વભાવ સર્વકાળમેં સ્કૂલના નામ વિશેષપણે વો કાંઈ નહીં હોતા અને વિશેષ દશા પૂર્ણ હો તો ભી ત્યાં સ્કૂલના કાંઈ નહીં હોતી, ઔર વિશેષ દશા બહોત અલ્પ હોતી હૈ, તો ભી ત્યાં સ્કૂલના નહીં હોતી. આહાહાહા ! ઐસા સર્વકાળમેં અખ્ખલિત એક જીવદ્રવ્ય, સ્વભાવ, સમીપ, આ અંતરમાં દૃષ્ટિ કર પ્રભુ. આહાહા ! પર્યાયકા ભેદકી દૃષ્ટિ છોડ . આહા! તેરા જીવ, દ્રવ્યસ્વભાવ જાનના હોય તો. આહાહા! ઔર તેરે સમ્યગ્દર્શન પ્રગટ કરના હો તો, ધર્મકી પહેલી દશા પ્રગટ કરના હો તો, ત્રિકાળ અસ્મલિત જીવદ્રવ્યના સ્વભાવકે સમીપ જા. પર્યાયસે દૂર હો જા. આહાહા ! આવો માર્ગ છે.
એક જીવદ્રવ્યથા સ્વભાવકે સમીપ જાકર એમ ક્યુ કહા? કે કર્મ હઠે તો સમીપ જાકર, ઐસા નહીં તેમ તેરે પુરુષાર્થસે ત્રિકાળી સ્વભાવકા સમીપ જા સકતે હૈ. સમજમેં આયા? ઔર તેરા ઉલટા પુરુષાર્થસે હી તુમ પર્યાય બુદ્ધિમેં રુક ગયા હૈ. સમજમેં આયા? કોઈ કર્મક કારણસે રુક ગયા હૈ, ઔર કર્મ હઠ જાય તો સમ્યગ્દર્શન પાતે હૈ ને સમીપમેં જાતે ઐસા હૈ નહીં. આહાહા !
( શ્રોતા:- હમારી તરફ તો ઐસા કહેતે હૈં કર્મસે હોતા હૈ.) એ એ સબ જૂઠ હૈ. યે તો પહેલે સે હૈ દેવચંદજી, એ તો એકોતેર કી સાલસે હમારે ચલતી હૈ. ૬૩ વર્ષ હુવા. ૬૩ સાઈઠ ઔર તીન વર્ષ, પહેલે હમારે ગુરુ થા, બહોત પ્રસિદ્ધ થા, થા સ્થાનકવાસી પણ દૃષ્ટિ વિપરીત થી પણ હમેં ૭૧મેં, ૭૦ મેં દીક્ષા લિયા. ૭૦ કહેતે તુમ્હારેમેં સત્તર કહેતે ને સાત ઔર શૂન્ય. ૧૯૭૦, ૬૫ વર્ષ હુવા. તો પહેલે હમને નિકાલા. હમારે તો પૂર્વકા સંસ્કાર થા ને! તો ગુરુએ દિયા નહીં. શાસ્ત્રમ્ વાંચતે થે તો, ઉસમેંસે નિકાલા પહેલે વહેલે બહાર બોલે કે “અપનેમેં વિકાર હોતા હૈ એ કર્મસે બિલકુલ નહીં.” ખળભળાટ હો ગયા. દોપહરકો વ્યાખ્યાન કરતે થે, સવારમેં હમારા ગુરુ થા ને સંપ્રદાયકા વો કરતે થે ઔર આઠમ પાખીકા પોષા કરતે હૈ ને પોષા? પૌષધ નહીં? ચોવીસ કલાક ખાના નહીં ને એક ઠેકાણે રહેના. તો લાઠી-લાઠી, દામનગર પાસે તો ત્યાં પોષા ૨૫-૩૦-૪૦ માણસ હોતા થા ઔર દોપહરકો લોકો કહે કાનજી સ્વામી વાંચે, કાનજી સ્વામી વાંચે એમ લોકો બહોત માંગણી કરતા થા. તો હમ દોપહરકો એક ઘંટા વાંચતે થે. આઠમ ને પાખી, મહિનેમેં ચાર વાર, દરરોજ નહીં. પૌષધ જબ હો સવારમાં વ્યાખ્યાન હો ગયા હો દોપહરકો માગણી કરે કે મહારાજ કાનજી મુનિ વાંચે એમ. તો એકવાર વાંચતાને એકવાર તો પહેલે એ કહા ગુરુ બૈઠે થે, પીછે સાંભળતે, સૂનતે થે, કે આત્મામેં જો મિથ્યાત્વભાવને રાગ દ્વેષ ભાવ હોતા હૈ એ કર્મકા નિમિત્તસે હોતા હૈ, ઐસા બિલકુલ જૂઠ હૈ. અપના ઉલટા પુરુષાર્થસે વિકાર હોતા હૈ. ઔર સુલટા પુરુષાર્થસે વિકારકા નાશ હોતા હૈ.