________________
સમયસાર સિદ્ધિ ભાગ-૨ સર્વકાળ અસ્ખલિત એક જીવ દ્રવ્યકે સ્વભાવ, આહાહાહા ! ત્રિકાળી જીવ દ્રવ્યકા સ્વભાવ વર્તમાન. કામય રહેનેવાલા અસ્ખલિત કાયમ સામાન્યભેંસે વિશેષમેં સ્ખલના આ જાતી હૈ, ઐસી એ ચીજ નહીં. આહાહાહા ! સર્વકાળમેં અસ્ખલિત, આહાહાહા ! નકમેં ના૨કીપણે અનંત અનંત દુઃખ વેઠયા પર્યાયમેં, પણ વસ્તુ તો સર્વકાળમેં અસ્ખલિત શાયકભાવ તો ત્યાં ભી ઐસા ને ઐસા હૈ. આહાહા ! ઔર સર્વાર્થ સિદ્ધમેં ગયે ઔર ત્યાં સુખની સામગ્રીકા પા૨ નહીં ઔર તેત્રીસ હજાર વર્ષે તો આહા૨કા ડકાર આતા હૈ કંઠમેંસે, એ પ્રાણીકી પર્યાયમેં ભી દ્રવ્ય તો જૈસા હૈ પૈસા ને પૈસા પડા હૈ અંદર. સર્વકાળ અસ્ખલિત યે સર્વકાળ અસ્ખલિતકી આ વ્યાખ્યા હોતી હૈ. આહાહા ! સમજમેં આયા ? કેવળજ્ઞાનકી પર્યાય હો, પણ વસ્તુ છે એ તો ત્રણ કાળ, ત્રણેય કાળે અસ્ખલિત હૈ. એ પર્યાયમેં આતી નહીં. એના અર્થ ઐસા હૈ.
( શ્રોતાઃ– પર્યાયમેં આતા નહીં ઉસકા નામ અસ્ખલિત ?) અસ્ખલિત. આહાહા ! જુઓ કયા કહેતે દેખો, સર્વકાળમેં આ તો મંત્ર હૈ પ્રભુ, જેમ વીંછી ઉતા૨નેકા મંત્ર હોતા હૈ ને વીંછી ડંખ, એમ સર્પકા ડંખ, એમ આ મિથ્યાત્વકા ઝેર ઉતારનેકા મંત્ર હૈ આ. આહાહા ! અનાદિ રાગ ને પુણ્યના પરિણામ મેરા, ઉસસે મેરે લાભ હૈ મિથ્યાત્વકા ઝેર લગા હૈ ઉસકો. એ ઝેર ઉતારનેકી આ મંત્ર દશા હૈ. આહાહા !
૯૦
સર્વકાળમેં. આહાહા ! ત્રિકાળી સ્વભાવવંત ૫૨માત્મા સર્વકાળે અસ્ખલિત એકરૂપ હૈ. આહાહા ! અનાદિકાળસે આ જગત હૈ, તો અનાદિકાળસે કેવળજ્ઞાની ભી હૈ. જગતમેં કેવળજ્ઞાની ભી અનાદિકાળસે હૈ. એ જગત થા ને કેવળજ્ઞાની ૫૨માત્મા નહીં થા, ઐસા નહીં. પણ વો જગત હૈ માટે કેવળજ્ઞાન હુવા ઐસા નહીં, ઔર કેવળજ્ઞાન હુવા તો આત્મા સામાન્યભેંસે હઠકર સ્ખલિત હો ગયા, ઈતની કેવળજ્ઞાન દશા અનંત આનંદ દશા પ્રગટી, તો ત્રિકાળી સ્વભાવમેં કોઈ ઘટ હો ગઈ ? આહાહાહા ! સમજમેં આયા ? “સર્વકાળમેં અસ્ખલિત” શબ્દકા બડા ગંભીર અર્થ હૈ. આહા ! અરેરે ! એને કયા સૂના નહીં ને ?
સાતમી નરકના નારકીના દુઃખ પ્રભુ કહા થા ને કલ પહેલે એક ક્ષણકા દુઃખ ૫૨માત્મા એમ ફરમાતે હૈ કે કરોડો ભવને કરોડો જીભસે કહી શકે નહીં, ઈતના ક્ષણકા દુઃખ, ઐસા તેત્રીસ સાગર સુધી અનંત બૈર હુવા હૈ, પણ વસ્તુ હૈ એ તો અસ્ખલિત શાયકભાવ પડા હૈ ઐસા ને ઐસા હૈ. આહા ! આનંદસે પરિપૂર્ણ હૈ એ ઐસી દુઃખ દશાકે કાળમેં ભી આનંદસે પરિપૂર્ણ જ્ઞાનાનંદ ભગવાન પડા હૈ અંદર. આહાહાહા ! સમજમેં આયા? સમજાય એટલું સમજવું બાપુ ! આ તો ભગવાનનો મારગ ભાઈ !
અરે ૫૨માત્માના વિરહ પડયા, વીતરાગ રહ્યા નહીં, જેમ લક્ષ્મી જાતી હૈ ઔર મા-બાપ ગુજર જાતે હૈ પછી પાછળથી છોકરા તકરાર કરતે હૈ. આહાહા ! વહેંચવા માટે. આ મકાન મેરા, મેં બડા ભાઈ હું મેં ઉસમેં રહેતા હું પિતાજી રહેતે થે, દસ લાખકા મકાન પણ યે મેરે લેના હૈ. યે તકરાર ૫ડે. લક્ષ્મી ઘટે મા-બાપ ગુજર જાયે, એમ કેવળજ્ઞાન લક્ષ્મી ગઈ, ત્રિલોકના નાથ ૫રમાત્મા પિતાજી રહ્યા નહીં, આહાહા ! પાછળસે આ તક૨ા૨ ઉઠાવી. કોઈ કહે કે નહીં પુણ્યસે ધર્મ હોતા હૈ, કોઈ કહે દેવ ગુરુ શાસ્ત્રકી શ્રદ્ધાસે ધર્મ હોતા હૈ... કોઈ કહે મંદિકો બનાનેસે ધર્મ હોતા હૈ. ઐસા તકરાર ભગવાનકા વિરહમેં પડયા બહોત. યુગલજી ! આહાહા !