________________
ગાથા ૧૩
સામાન્ય જ્ઞાયકભાવ નહીં વો. આહાહાહા ! આવી વાત હવે એને એકેક ગાથામાં.
( શ્રોતાઃ- ઘડીકમાં આપ કહો આત્મા ધ્રુવ છે, ઘડીકમાં આપ કહો પર્યાય અમારે સમજવું શું ? ) વિશેષ સ્પષ્ટ કરાતે હૈ. પર્યાય ભી હૈ ને દ્રવ્ય ભી હૈ. દો હૈ. દ્રવ્ય હૈ એ જ્ઞાયકરૂપ એકરૂપ હૈ ને પર્યાય હૈ યે ભેદરૂપ દશાવંત હૈ. પુણ્ય પાપ આસ્રવ સંવર નિર્જરા આદિ ભેદરૂપ યે હૈ. હૈ તો યે ભી હૈ ને આ ભી હૈ. પણ નવતત્ત્વકા ભેદ હૈ વિશેષ વો તો વ્યવહા૨નયકા વિષય હૈ સમ્યગ્દર્શનકા વિષય નહીં વો. આહાહા ! એ શુદ્ઘનયકા વિષય નહીં, વિષય શબ્દે ધ્યેય, શુદ્ઘનયકા ધ્યેય તો ત્રિકાળી શાયકભાવ હૈ. આહાહાહા ! ઝીણી વાત બાપુ! એણે કોઈ દિ' કર્યું નથી. દુનિયાની હોળી સળગાવી. રાગ ને દ્વેષ આખો દિ' આહ્વાહા ! ( શ્રોતાઃ- હોળી માને ) અગ્નિ સળગાવી રાગની, કહા નહીં થા કલ ? કહ્યા થા ને રાગ દાહ દહે છ ઢાળામાં આતા હૈ ને ? પાઠશાળામેં ભણાતે હૈ “છ ઢાળા”. ઉસમેં આતા હૈ રાગ આગ દાહ દહે સદા, રાગ આગ દાહ દહે સદા, એ રાગના વિકલ્પથી અગ્નિ સળગતી હૈ અંદર બળતે હૈ. અશાંતિસે જલતે હૈ અનાદિ પ્રાણી. સમજમેં આયા ? ચાહે તો એ સ્વર્ગમેં હો કે ચાહે તો એ શેઠાઈમેં અબજોપતિનેં હો એ રાગની અગ્નિમેં જલતે હૈ, બળતે હૈ યે. આહાહાહા !( શ્રોતાઃ- મજા કરે છે ને આપ કહો છો બળે છે ? ) કોણ મજા કરે ? મૂરખ હૈ, મજા માનતે હૈ તો. સનેપાત હોતા હૈ સનેપાત. ( શ્રોતાઃ- આ તો ડાહ્યાની વાત છે. આપ તો ગાંડાની વાત કરો છો. ) વાત પીત ને કફ વિશેષ જ્યારે વકરી જાતે હૈ વિશેષ હોતા હૈ ત્યારે સનેપાત હોતા હૈ. સનેપાતમાં વો દાંત કાઢતે હૈ. સુખી હૈ ? ઐસે, એકરૂપ ભગવાન આત્માકી શ્રદ્ધા બિના, રાગ ને પર્યાયકી શ્રદ્ધાવાળા મિથ્યા શ્રદ્ધા હૈ, જ્ઞાન મિથ્યા હૈ, ઔર રાગકા આચરણ મિથ્યા આચરણ હૈ, તીનોંકા સનેપાત લગા હૈ ઉસકો. એ મજા માનતે હૈ, એ સનેપાતીયા જેમ હરખ કરતે હૈ. એમ એ મજા ( માનકર ) સનેપાતીયા, પાગલ હૈ યે. આહાહાહા ! આમ ભગવાન કહેતે હૈ હોં ! આહાહા !
८७
( શ્રોતાઃ– સોનગઢકા સિદ્ધાંત નિકલા ) સોનગઢકા ? એ ભગવાન કેવળી કહેતે હૈ, આ કોણ કહેતે હૈ આ ? સંતો દિગંબર સંતો, આનંદકી રમતમેં ૨મનેવાલા, આહા ! નિર્વિકલ્પ આનંદની મોજમેં ૨મનેવાલા અંદર નિજ વૈભવ, અતીન્દ્રિય આનંદ ને અતીન્દ્રિય જ્ઞાન ને અતીન્દ્રિય શાંતિ, ઐસા નિજ વૈભવમેં ૨મનેવાલા સંત ઉસકો સંત મુનિ કહેતે હૈ, એ સંત કહેતે હૈ યહાં. આહાહા ! આ ટીકા ઉસકી હૈ સંસ્કૃત. એ ભગવાન આત્મા એકરૂપ જિસ જ્ઞાયકભાવ વો તો ઉસકા સ્વભાવ હૈ ને વો હી ર્દષ્ટિકા વિષય એ જ્ઞાયકભાવમેં સમીપ જાનેસે તો સમ્યગ્દર્શન હોતા હૈ. નવકા ભેદ ઉપ૨ સમીપ જાનેસે સમ્યગ્દર્શનકા અભાવ હોતા હૈ. આહાહાહાહા !
એ પુણ્ય ને પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ ને મોક્ષ, જિનકે લક્ષણ હૈ, ઐસે કેવળ જીવકી પર્યાય વિકા૨, જીવકા વિશેષ ભાવ હૈ. વિકાર નામ જીવકા વિશેષ ભાવ હૈ. સામાન્ય ભાવ તો જ્ઞાયક એકરૂપ ત્રિકાળ હૈ. સમજમેં આયા ? અને આ પુણ્ય શુભભાવ, પાપભાવ, આસવભાવ બે, દો મિલકર-સંવનિર્જરા-મોક્ષ વો સબ જીવકી પર્યાય, હૈ? કેવળ જીવકી વિશેષ દશા હૈ, વિશેષ, વિકાર નામ વિકાર, વિકૃત અવસ્થા વિશેષ અવસ્થા હૈ. આહાહા ! ચાહે તો સંવ૨ નિર્જરા ને મોક્ષ પણ વિશેષ અવસ્થા હૈ. યે જ્ઞાયકભાવ ત્રિકાળ એ ઉસમેં આયા નહીં. આહાહા!