________________
८८
સમયસાર સિદ્ધિ ભાગ-૨ સમ્યગ્દર્શનમેં જ્ઞાયકભાવકા ભાન હોતા હૈ, પ્રતીત આતી હૈ પણ પ્રતીતમેં પર્યાયમેં શાકભાવ આતા નહીં. આહાહા ! કર્યો? કયોંકિ વો દ્રવ્ય હૈ, એ પર્યાયમેં કહાંસે આવે? દ્રવ્યકા સામર્થ્ય જિતના હૈ ઈતની પ્રતીતમેં સામર્થ્ય આતા હૈ. પણ વો દ્રવ્ય ચીજ હૈ વો પર્યાયમેં આ જાયે, ઐસા કભી હોતા નહીં. આહાહા! અરે ! કોણે સાંભળ્યું છે? જય ભગવાન ! એમને એમ જિંદગી નિકાળી. આહાહા ! એ કેવળ જીવકી વિશેષ દશા હૈ નવ. એક સમયકી પર્યાય પણ વિશેષ દશા હૈ, એમ લિયાને ભાઈ ? નવમેં જીવકી એક પર્યાય હૈ ઉસકો જીવ કહા હૈ. દ્રવ્ય જીવ જો હૈ વો ઉસમેં આયા નહીં. સમજમેં આયા? નવ કહીને ? નવ એ કેવળ જીવકે વિશેષ હૈ. આહાહા ! સમજમેં આયા? અને વિશેષ નામ દશા હૈ, ઉસકી પર્યાય હૈ. ઉસમેં ભેદ હૈ. વસ્તુ જ્ઞાયક હૈ. યે ઉસમેં આયા નહીં. આહા! તો યે વિકારકા યે પ્રકાર જીવકી પર્યાયમેં નવપ્રકાર હૈ, વિશેષ. એક વાત.
પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એ વિકાર હેતુ નિમિત્ત કેવળ અજીવ હૈ. ઉસમેં જો નિમિત્ત હૈ યે કેવળ અજીવ હૈ. ભેદ જો અપની પર્યાયમેં હૈ યે જીવકી પર્યાય હૈ. આહાહા ! આ એક ગાથા પણ સમજવી કઠણ. એક જણો કહે સમયસાર મેં સારા પંદર દિનમેં વાંચ લિયા. એ તમે બહુ સમયસારના વખાણ કરતે હો ઐસી ચીજ હૈ વૈસી ચીજ હૈ તો પંદર દિનમેં વાંચ્યા. અરે વાંચ્યા એમાં કયા દાળિયા હુવા? ઉસકા ભાવ કયા હૈ યે સમજે બિના તુને વાંચ્યા અંગ્રેજી અક્ષરો લિખા હૈ યે પુસ્તક એ બી સી ડી એ બી ઐસા અક્ષર વાંચ્યાને વાંચ ગયા તો ઉસમે ભાવ આયા વિશેષ, ડાહ્યાભાઈ ! આહાહા ! ઐસા અક્ષર વાંચ પઢ ગયા, પણ ઉસમેં ભાવ કયા હૈ એ કયા આયા તેરે? આહાહા !
(શ્રોતાઃ આપ કહેતે હૈ. જ્ઞાયકભાવ જીવ હૈ ઔર નવતત્ત્વ જીવ કે વિશેષ હૈ.) કઈ રીતે ભાષામેં? ભાષામેં આ ગયા? આહાહા ! આંહી તો ભાવમેં આના ચાહીએ એમ કહેતે હૈ. ( શ્રોતા:- એક શરત ખતમ હુઈ ત્યાં દૂસરી શરત આઈ, લાવો છો કેટલી શરતો?) એ તો એકની એક શરત હૈ. ત્રિકાળી સામાન્ય જ્ઞાયકભાવ વો હી સમ્યગ્દર્શનકા વિષય હૈ, યે એક જ શર્ત હૈ પણ ભિન્ન ભિન્ન તરીકેસે સમજાતે હૈ. આહાહા ! જીસકો જનમ મરણ રહિત હોના હો ઉસકો સમ્યગ્દર્શન પ્રગટ કરના ચાહીએ, સમ્યગ્દર્શન કૈસે હો કે ત્રિકાળી જ્ઞાયકભાવકી સમીપ જાનેસે એકત્વબુદ્ધિ હોતી હૈ, ઉસકા નામ સમ્યગ્દર્શન હૈ. આહાહાહા ! છતે સમ્યગ્દર્શનકી પર્યાયમેં સામાન્ય જીવ હૈ ઉસકી પ્રતીતિ આઈ, પણ સામાન્ય જીવ હૈ યે સમ્યગ્દર્શનકી પર્યાયમેં જીવ આયા નહીં, વિશેષમેં સામાન્ય આયા નહીં. આહાહા! શું કહે છે આ? જ્ઞાનચંદજી! એ નવ હૈ એ અજીવ હૈ, વિશેષ હેતુ અજીવ છે.
“ઐસે યહુ નવતત્ત્વ જીવ દ્રવ્યને સ્વભાવકો છોડકર” આહાહાહા ! ભગવાન શાયકના સ્વભાવ ત્રિકાળ હૈ “ઉસકો છોડકર” “સ્વયં ઔર પર જીનકે કારણ હૈ” અપની પર્યાયમેં નવ ઔર પર નિમિત્ત એ સ્વયં ને પર જીનકે કારણ હૈ ઐસે એક દ્રવ્યકી પર્યાયકે રૂપમેં એ દ્રવ્યની પર્યાયના ભેદરૂપમેં અનુભવ કરને પર નવ હૈ, નવ હૈ. હૈ?
ભાઈ ! આ મારગ તો વીતરાગનો ભાઈ ! જેની પાસે ઇન્દ્રો વાઘ અને સિંહ જંગલમેંસે કેશરી સિંહ જંગલમૅસે ચલા આતા હૈ સમવસરણમેં સૂનને કો શાંત ! શાંત ! શાંત ! વનના શું