________________
८६
સમયસાર સિદ્ધિ ભાગ-૨ ભાવ આયા નહીં, ઉસમેં સાપેક્ષ આયા. આહાહાહા !
જીવકે વિશેષ કાર્યકા હેતુ વિશેષ પર્યાય ભેદકા હેતુ અજીવ હૈ. આહાહાહા! ભાઈ ! આ તો ભગવંત પરમાત્મા સર્વજ્ઞ ત્રિલોકનાથકી વાણી બાપુ એ કાંઈ સાધારણ વાત હૈ નહીં. આહાહા! જેને ઇન્દ્રો, સો ઇન્દ્રો વાઘ અને સિંહ જંગલમેંસે કુત્તાના બચ્ચાની જેમ ચલે આવે ભગવાનકા સમવસરણમેં. મહાવિદેહમેં હૈ ભગવાન, (સીમંધરનાથ) યહાં થે તો યહાં ભી થે. ભગવાન બિરાજતે હૈ ૫૦૦ ધનુષ્યકા દેહ હૈ. પૂર્વ દિશા હૈને? આહાહા! મહાવિદેહમેં પહેલા મેં... ૩૨ ભાગ હૈ, ઉસમેં એક ભાગમેં ભગવાન બિરાજતે હૈ, આહાહા ! ૫૦૦ ધનુષ, (શરીર-દેહ) દો હજાર હાથકા ઊંચા હૈ અભી. પ્રભુ બિરાજતે હૈ મનુષ્યપણે, અંદરમેં તો ત્રિકાળીજ્ઞાન સર્વજ્ઞ પ્રભુ એક સેકંડકા અસંખ્ય ભાગમેં તીન કાલ તીન લોકકો દેખતે હૈ, ઉસકી વાણીમેં આ આયા એ સંતો જગત પાસે જાહેર કરતે હૈ. સમજમેં આયા? આહા !
જીવ તો જ્ઞાયકભાવ હી હૈ. આ ત્રિકાળી દ્રવ્ય કી બાત આઈ. વો નવતત્ત્વમેં જીવ વો તો એક સમયકી પર્યાયકો જીવ કહા. સમજમેં આયા? આહાહા! ત્રિકાળી જ્ઞાયકભાવ શાશ્વત ધ્રુવ ચીજ અનાદિ અનંત, અણ ઉત્પન્ન, અનાશ, નાશ નહિ અને અપના પૂર્ણ સ્વભાવસે ભરા પડા ભગવાન એ જ્ઞાયકભાવ એ જીવ હૈ.
ઔર ઈસમેં વિશેષ કાર્યકા હેતુ, પુણ્ય પાપ આસવ સંવર નિર્જરા બંધ ને મોક્ષ એ વિશેષ કાર્ય હૈ. ઉસમેં હેતુ અજીવ હૈ તો અજીવ હેતુ કયોં કહા? કે પુણ્ય શુભ અશુભભાવમેં આસ્રવ બંધ હૈ. તો અજીવ નિમિત્તકી સાપેક્ષતા આ જાતી હૈ, પણ પીછે સંવર નિર્જરા મોલમેં ભી નિમિત્તકા અભાવકી અપેક્ષા આતી હૈ. ઐસી ચીજ પર્યાય કહેનેમેં આતા હૈ. એ વિકાર હેતુ અજીવ, વિશેષ કાર્યમેં હેતુ નામ નિમિત્ત અજીવ હૈ. તો સંવર નિર્જરા મોક્ષની પર્યાયમેં હેતુ અજીવ કૈસે? ભગવાન જે આત્મા ત્રિકાળી સ્વરૂપ પરમપારિણામિક જ્ઞાયકભાવ ઉસમેં કોઈ નિમિત્તકી હૈયાતી ને અભાવકી અપેક્ષા હૈ નહીં. ઐસી જ્ઞાયકભાવ ત્રિકાળ વસ્તુ હૈ, ઉસકા સમીપ જાનેસે સમ્યગ્દર્શન હોતા હૈ. ઉસસે દૂર દૂર ભટકતે હૈ ઔર નવ પર્યાયમેં ઉસકા લક્ષ ને ત્યાં રહેતે હૈ તો જ્ઞાયકભાવ ઉસકો દેષ્ટિમેં નહીં આતા. એનું પરિપૂર્ણ સ્વરૂપ ભગવાન આત્મા એ ઉસકા દષ્ટિમેં ને જ્ઞાનમેં નહીં આતા. આહાહાહા!
(શ્રોતા:- સમ્યગ્દર્શનનો વિષય અધૂરો છે, ત્રિકાળી વસ્તુ) ત્રિકાળી વસ્તુ એ સમ્યગ્દર્શનકા વિષય હૈ. (શ્રોતા:- તો અધૂરા રહા હૈ.) અધૂરા કૌન કહા? ત્રિકાળી વસ્તુ હેં ને? પર્યાય પીછે. (શ્રોતા:- પ્રમાણની અપેક્ષાએ ભેદ છે ને?) એ અહીં તો નયકા વિષયકી બાત ચલતે હૈં ને. પ્રમાણકા વિષય તો ત્રિકાળી જ્ઞાયકભાવ અને વર્તમાન રાગાદિ પર્યાય, સંવર આદિ એ સબ વ્યવહારનયકા (વિષય) નિશ્ચય ને વ્યવહાર દોકા વિષય પ્રમાણ.
એ પ્રમાણ કા વિષયમેં તો દ્રવ્ય પર્યાય દો આયા. પણ ઉસમેં જ્યાં નિશ્ચયનયકી દૃષ્ટિએ દેખના હૈ એક નયે, આહાહા ! સમજમેં આયા? તો જ્ઞાયકભાવ જીવ હૈ. ઔર જીવકે વિશેષ કાર્યકા હેતુ અજીવ. કોણ? પુણ્ય ને પા૫ આસ્રવ સંવર નિર્જરા બંધ ને મોક્ષ જિસકા લક્ષણ, ઐસે
જીવક, કેવળ જીવને વિશેષ દશા હૈ. હૈ? શુભભાવ જીવકી વિકૃત અવસ્થા, પાપભાવ જીવકી વિકૃત અવસ્થા. આસ્રવ વિકૃત અવસ્થા. સંવર અવિકૃત અવસ્થા. પણ વિશેષ હૈ ને યે?