________________
૮પ
ગાથા – ૧૩
| નવતત્ત્વમેં ભૂતાર્થનયસે નવકી પર્યાયમેં લક્ષ છોડકર એકરૂપ ત્રિકાળી જ્ઞાયકભાવકી દૃષ્ટિ કરનેસે એક જીવ હી પ્રકાશમાન હૈ, ત્યાં તો ચૈતન્યમૂર્તિ ભગવાન એક હી પ્રકાશમાન હૈ. વો દૃષ્ટિ સમ્યગ્દર્શનકા વિષય (હૈ). આહાહા! આવી વાતું બાપુ! સમાજને સાધારણ વાતમાં અટકીને જિંદગી નિકાલતે હૈ. આહાહા ! આંહી પરમાત્મા સર્વજ્ઞદેવ ત્રિલોકનાથ એમ ફરમાતે હૈ, વો હી સંતો કહેતે હૈ. સંતો આડતિયા હોકર માલ કહેતે હૈ. આડતિયા સમજતે હૈ? માલ તો સર્વજ્ઞકા ઘરકા હૈ, સંતો આડતિયા હોકર આ વાત કરતે હૈ, આહાહા! સમજમેં આયા? કે નવતત્ત્વમેં, નવકા પર્યાયકા ભેદમૅસે ભૂતાર્થનયસે એક જીવ હી, આહાહાહા ! છતો, છતી ચીજ, છતી મોજૂદગી ત્રિકાળી શાશ્વત વસ્તુ જિસમેં પર્યાયભેદ ભી નહીં. આહાહાહા! ઐસા ભૂતાર્થનયસે, ભૂત નામ છતો પદાર્થ પૂર્ણાનંદ પ્રભુ ઈસકા નયસે એ દૃષ્ટિસે દેખનેસે એક જીવ હી પ્રકાશમાન હૈ. ભાઈ ! આ તો મંત્રો હૈ. આ કોઈ વાર્તા-કથા નથી. આ કોઈ શબ્દો એક શબ્દમાં પૂરું પડે ઐસી ચીજ નહીં.
આ તો સર્વજ્ઞ પરમાત્મા જિનેશ્વર દેવની દિવ્ય ધ્વનિ ઉસમેં આયા આ માર્ગ છે. જે ઇન્દ્રો એકાવતારી, એક ભવતારી ભી સૂનતે હૈ, એ ચીજ કૈસી હૈ ભૈયા. આહા! આહા! એ નવતત્ત્વકી પર્યાયકી અવસ્થાકા ભેદ, હું ભેદ, પણ ઉસકે આશ્રયસે સમ્યગ્દર્શન નહીં હોતા. ધર્મકી પહેલી શ્રેણી યે નવકા પર્યાય ભેદસે સમ્યગ્દર્શન નહીં હોતા. કયોંકિ સમ્યક પૂર્ણસ્વરૂપ જે ભગવાન સત્ હૈ, યે સત્ હૈ, ઈસકી દૃષ્ટિસે સમ્યગ્દર્શન હોતા હૈ. સમ્યક નામ સત્ય દૃષ્ટિ, આહાહા ! એ ત્રિકાળી જ્ઞાયકભાવક સમીપ જાનેસે જીવકા એકરૂપ દ્રવ્ય સ્વભાવક સમીપ જાનેસે એક જીવ હી પ્રકાશમાન દિખતે હૈ બસ. ઉસમેં ભેદ બેદ હૈ નહીં. સંવર નિર્જરા ને મોક્ષ કી પર્યાય ભી ઐસે જીવ દ્રવ્ય સ્વભાવમેં હૈ નહીં. આહાહાહા !
“ઈસ પ્રકાર અંતરદૃષ્ટિસે દેખા જાયે” વો બાહ્ય દેષ્ટિકી પહેલી બાત કિયા. હવે અંતર દષ્ટિસે દેખા જાયે અંતર દેસેિ દેખા જાય ભગવાન આત્માકો તો જ્ઞાયકભાવ જીવ હૈ. વસ્તુ જાણક જાણક જાણક સ્વભાવ, જ્ઞાનસ્વભાવકા પિંડ, જેમ એ બરફી અરે! પાટ હોતી હૈ ૫૦ મણની, ઐસે ભગવાન અનંતગુણકી પાટ એકરૂપ સ્વભાવ હૈ અંદર. આહાહા ! આવી વાતું છે. જીવક, જ્ઞાયકભાવ જીવ હૈ. ભગવાન જાણક જાણક જાણક જાણક જાણક જાણક જાણક જાણક ધ્રુવ આ પાણીકા પ્રવાહ ઐસે ચલતે હૈ, અને આત્માકા ધ્રુવ પ્રવાહ ધ્રુવ ધ્રુવ ધ્રુવ ધ્રુવ ઐસે ચલતે હૈ. આહાહાહા ! ઐસે શાકભાવ જીવ હૈ. એ ત્રિકાળી જ્ઞાયકભાવ ધ્રુવ ધ્રુવ ધ્રુવ ધ્રુવ એ જીવ હૈ. આહાહાહા ! ઔર જીવકે વિકારકા હેતુ, વિકારકાનો અર્થ ભેદકા હેતુ સંવર નિર્જરા મોક્ષ ભી આંહી વિકાર કહેતે હૈ. ભેદ આયા ને ભેદ ? વિશેષ કાર્ય, આ વિકાર એટલે મલિનતા ઐસા યહાં ન લેના. આહાહાહા !
જીવકે વિશેષ કાર્યકા હેતુ, ભેદ પડતે હૈ. એ નિમિત્ત કર્મકા અજીવકા નિમિત્તસે ઉસકી હૈયાતીમેં પુણ્ય પાપ આસ્રવ બંધના ભેદ દિખતે હૈ, ઔર ઉસકો અભાવમેં સંવર નિર્જરા પણ ઉસમેં ભી નિમિત્તકે અભાવકી અપેક્ષા આઈ. કયા કહા? જો ભગવાન જ્ઞાયકભાવરૂપ એક હૈ, ઉસમેં જો પર્યાયમેં પુણ્ય પાપ આસ્રવ બંધ વિકારી પર્યાય હોતી હૈ, એમાં અજીવ કર્મકા નિમિત્ત સાપેક્ષ હૈ, ઔર સંવર નિર્જરા મોક્ષ હૈયે નિમિત્તકા અભાવકી સાપેક્ષતા હૈ ઈસમેં પરમપારિણામિક