________________
Version 001: remember to check h±tp://www.AtmaDharma.com for updates
ગાથા
૯-૧૦
૩૪૯
સ્વભાવ એ પર્યાય સ્વભાવ આદિ કોઈ અલૌકિક વાતું હૈ બધી. આહાહા ! વૃથા બકતે હૈ. સ્વલ્પબુદ્ધિકા જ્ઞાન પરીક્ષા કરનેકે યોગ્ય નહીં હૈ, આહાહા ! ત્રણ લોકના નાથ જિનેશ્વરની આશાસે જો આયા એની અલ્પબુદ્ધિ, પરીક્ષા કરને જાયેગા નહિ કર સકેગા. આહાહા ! ઐસી ચીજ ગંભીર હૈ નાથ, તુમ ગંભીર હૈ, તેરી શક્તિ ગંભીર હૈ, તેરી દશા ગંભીર હૈ. આહાહા ! દૂસરા (બીજું) દ્રવ્યકા ગુણ ભી ગંભીર હૈ. અનંત ગુણ બીજા ૫૨માણુ(કા) આદિકા. આહાહા ! સ્વલ્પબુદ્ધિકા જ્ઞાન પરીક્ષા કરનેકે યોગ્ય નહિ. આજ્ઞાકો પ્રધાન રખકરકે બને જિતની પરીક્ષા કરનેમેં દોષ નહીં, જોયું ? આહાહા ! પહેલે તો સર્વજ્ઞકી પ્રતીત હુઈ હૈ ઔર સર્વજ્ઞકી આજ્ઞાકી પ્રતીત હુઈ. તો એ આજ્ઞા પ્રધાન રખકર, આહાહા ! આજ્ઞાકો મુખ્ય ૨ખકર બને જિસકી પરીક્ષા કરનેમેં દોષ નહીં.
કેવળ પરીક્ષા હી કો પ્રધાન રખનેસે કેવળ પરીક્ષા હી. આહાહા ! ગંભીર સ્વભાવ પ્રભુ જિન આજ્ઞાકેં તો ગંભીર સ્વભાવ એક એક ચીજકા આયા. આહાહા !ભગવાનની આજ્ઞાકો મુખ્ય ૨ખકર પરીક્ષા, કેવળ પરીક્ષાકી પ્રધાન રખનેમેં જિનમતસે ચ્યુત હો જાએ, તો બડા દોષ આવે, તુમ બહોત શંકા કરેગા આ કયા. આકાશ કે પ્રદેશસે અનંત ગુણા ગુણ, હૈ તો ઈતનામેં, ઔર હૈ અંગુલકા અસંખ્ય ભાગમેં અનંત નિગોદ હૈ તો ઈતના. અરે પ્રભુ સુન તો સહી પ્રભુ! એ સ્વભાવની મહિમા જે ભગવાને દેખી હૈ એ પ્રમાણે કહા, એ આજ્ઞાની મુખ્યતા રખકર પરીક્ષા કરના. આહાહા !દેવીલાલજી ! આહાહા ! ગુરુગમ લિખા હૈ જૈન ધર્મ ( અલૌકિક ) દશા હૈ. આહાહા ! કોઈકા પૂર્વકા સંસ્કાર હો કાં વર્તમાન ગુરુગમ હો વો લિખા સમજે ઐસી ચીજ હૈ. આહાહા !
ઈસ પ્રકાર જાનોં, જિનમતસે ચ્યુત હો જાયે, તો બડા દોષ આયેગા, ઈસલિયે તો જિનકો અપને હિત અહિત ૫૨ દૃષ્ટિ હૈ, જિનકી અપને હિતને અહિત ૫૨ દૃષ્ટિ હૈ. હૈં ? એ તો ઈસ પ્રકાર જાનોં, ઔર જિનકો અલ્પજ્ઞાનીઓમેં મહંત બનકર અપને માન, લોભ, બડાઈ, વિષય કષાય પુષ્ટ કરના હો ઉનકી તો બાત નહીં. આહાહાહા ! સૂક્ષ્મ બાત આ ગઈ હૈ. માણેકચંદજી ! બાત તો ઐસી હૈ. વે તો જૈસે અપને વિષય કષાય પુષ્ટ હોંગે વૈસે કરેંગે. અપની માન, બડાઈ પુષ્ટી હોંગી વૈસે કરેંગે. આહાહા ! ઉનકો મોક્ષમાર્ગકા ઉપદેશ નહીં લગતા, વિપરીતકો કિસ ચીજ કા ઉપદેશ ? ઈસ પ્રકાર જાનના ચાહિએ.
જુઓ, અર્થકારે પંડિતજીએ. અષ્ટપાહુડમાં ( શ્રોતાઃ- આજ્ઞાસે કામ ચલ જાએ તો પરીક્ષા કયું કરના ?) આજ્ઞાસે તદ્ન આશાસે (કામ એમ ) નહિ. તદ્ન આશાસે નહિ અંદર પરીક્ષક હો, વો મુખ્યતા હોની ચાહિએ, નહી તો એકલા વચનસે માનના તો દૂસરા બતાએગા તો ભ્રષ્ટ હો જાએગા. આમાં લિયા હૈ મોક્ષમાર્ગ પ્રકાશકમાં ટોડરમલજીએ એકલા વચનસે માને પણ અંદર મુખ્ય પરીક્ષા હોની ચાહીએ કે ઓહો, આત્માનો સ્વભાવ તો જ્ઞાન ઉસકા અર્થ એ સર્વશ સ્વભાવ હૈ, ઐસે તો પરીક્ષા કરની. આહાહા ! અને સર્વજ્ઞ સ્વભાવી હૈ, તો જિસકે મતમેં સર્વજ્ઞપણા પ્રગટ હુઆ હો ઉસકા કહા પંથ યે પંથ હૈ, જિસકે મતમેં સર્વજ્ઞ નહીં યે પંથ ચલાવે યે પંથ નહીં. સમજમેં આયા ? આહાહા ! અહીંયા કહેતે હૈ શ્રુત કેવળી એ વ્યવહાર હૈ હવે બે પક્ષ લઈને વાત ક૨શે પછી. વિશેષ.
પ્રમાણવચન ગુરુદેવ.
***
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com