________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩પ૦
સમયસાર સિદ્ધિ ભાગ-૧
પ્રવચન નં. ૩પ ગાથા ૯-૧૦ તા. ૧૬-૭-૭૮ રવિવાર, અષાઢ સુદ-૧૧ સં. ૨૫૦૪
સમયસાર ૯/૧૦ ગાથા ફરીને ટીકાઃ- “પ્રથમ તો જે શ્રુતસે કેવળ શુદ્ધ આત્માકો જાનતે હૈ, એ શ્રુતકેવળી હૈ,” કયા કહા? ભાવશ્રુતજ્ઞાન નિર્વિકલ્પ શાંતિ સમાધિ વો દ્વારા આત્માકો જાનતે હૈ, એ આત્માકો જાનનેવાલા પરમાર્થ નિશ્ચય શ્રુતકેવળી કહેનેમેં આતા હૈ. સમજમેં આયા ? આત્મા વસ્તુ જો આત્મ પદાર્થ એને જે જ્ઞાન, નિર્વિકલ્પ જ્ઞાન હોકર રાગકા ભી પક્ષ છોડકર નિર્વિકલ્પ શાંતિ, સમાધિ એ દ્વારા જે આત્માકો ત્રિકાળીકો જાને, આહાહા ! સમજમેં આયા? સૂક્ષ્મ બાત હૈ ભાઈ પરમ સત્ય બહુ સૂક્ષ્મ. આ આત્મા ચીજ જો હૈ અનંત આનંદ ને અનંત જ્ઞાન સંપન્ન પ્રભુ, જિસકા સ્વભાવ હૈ ઉસકો તો માપ કયા? અમાપ જ્ઞાન ને અમાપ દર્શન ને આનંદ આદિ ઐસા એકરૂપ વસ્તુ, અનંત ગુણમેં એકરૂપ વસ્તુ દ્રવ્ય. ઉસકો જો જ્ઞાન વર્તમાન રાગ રહિત હોકર નિર્વિકલ્પ શાંતિ દ્વારા દ્રવ્યો જાનતે હૈ, ઉસકો નિશ્ચય શ્રુતકેવળી કહેતે હૈ. ઝીણી વાત હૈ. બાબુલાલજી! આહાહા !
જે આ આત્મા વસ્તુ હૈ. પરિપૂર્ણ અંતર (પરિપૂર્ણ) સંપદાસે ભરા પડા પ્રભુ ઉસકો જો વર્તમાન જ્ઞાન નિર્વિકલ્પ નામ રાગની અપેક્ષા છોડકર નિર્વિકલ્પ શાંતિ ને સમાધિ ઐસે એ દ્વારા વો ઉસમેં જ્ઞાન આયા. એ દ્વારા આત્માકો જાને એ નિશ્ચય શ્રુતકેવળી કહેનેમેં આતા હૈ. સમજમેં આયા? આવી વાત સૂક્ષ્મ હૈ. અહીંયા તો આત્માકો જેણે જાણ્યા એ નિશ્ચય શ્રુતકેવળી હૈ. પણ એ કઈ રીતે જાના? અંતરમેં રાગસે ભિન્ન હોકર જે જ્ઞાન શાંતિ અને વીતરાગી પર્યાય હુઈ એ દ્વારા જે આત્મા જાનનમેં આયા, ઈસકે દ્વારા સીધા આત્મા જાનનમેં આયા, ઉસકો નિશ્ચય શ્રુતકેવળી કહેતે હૈ.
બધી વાત જગતથી નિરાળી છે ભાઈ શબ્દો જુદા, ભાવ જાદા એવી છે ખબર છે ને આહાહા ! મૂળ ચીજ આખી અંતર વસ્તુ ભગવાન આત્મા નિત્ય વસ્તુ-ધ્રુવ વસ્તુ-શાશ્વત વસ્તુ હૈ, વો કાંઈ નઈ ઉત્પન્ન હુઈ નહિ, ઔર ઉસકા અંશે પણ નાશ હોગા ઐસી ચીજ નહિ, ઐસા શાશ્વત પ્રભુ અવિનાશી આત્મા ઉસકો વર્તમાન શાંતિ રાગસે રહિત હોકર-રાગસે ભિન્ન હોકર અપની શાંતિ અને જ્ઞાનદ્વારા જે આત્માનો અનુભવે- આત્માકો જાણે ઇસકો અહીંયા નિશ્ચય સચ્ચા શ્રુતકેવળી કહેનેમેં આતા હૈ. કહો રાજમલજી ! દેવીલાલજી ! આહાહા ! હૈ? એ પરમાર્થ હૈ.
ઔર જો સર્વ શ્રુતજ્ઞાનકો જાનતે હૈ. એક તો એક (યહ કહા) જો જ્ઞાન અપનેકો જાનતે હૈ એ જ્ઞાનમેં પરિપૂર્ણ (ચીજ ) આ ગઈ કેમકે પરિપૂર્ણકો જાનનેવાલી જ્ઞાન પર્યાય, એ જ્ઞાનમેં સર્વશ્રુત સ્વ કો ભી જાને અને એ જ્ઞાન પરકો ભી જાને. આહાહા! ઐસા આત્માકા જ્ઞાન વો આત્માકો સીધા જાને એ તો નિશ્ચય શ્રુતકેવળી. પણ વો જ્ઞાન જો હૈ ને એ સ્વકો જાને ને પરકો જાણે એ તો કો જાને એ જ્ઞાનકી પર્યાયમેં પરકો જાનનેકા જ્ઞાન તો આ ગયા. આહાહા ! એ
સ્વ-પરકો જાનેં ઐસા જો જ્ઞાન ઉસકો વ્યવહાર શ્રુતકેવળી કહેતે હૈ. વસ્તુકો ત્રિકાળકો જાનેં એ નિશ્ચય શ્રુતકેવળી હૈ. આહાહા! આ તો અલૌકિક વાતું છે બાપુ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com