________________
Version 001: remember to check h±tp://www.AtmaDharma.com for updates
ગાથા
૯-૧૦
૩૪૭
શક્તિ એને અનંતને જાણતી હૈ, એવી અનંત પર્યાય અનંતી પર્યાય તો અંદર એક જ્ઞાનગુણમેં પડી હૈ, ઐસા જ્ઞાન ગુણ સંપન્ન પ્રભુ અને અનંત ગુણકા સ્વરૂપ એક, કેવળ આત્માકો જેણે ઐસાકો જાના. આહાહા ! ૫૨માર્થ શ્રુતકેવળી હૈ. સંતો કહેતે હૈ કે હમ કહેતે હૈ કે એ ૫૨માર્થ શ્રુતકેવળી હૈ. આહાહા ! શ્રુતમેં જાનના થા પૂર્ણ એ સબ જાન લિયા ઉસને. સમજમેં આયા ? એ સમ્યગ્દર્શન કહો કે શ્રુતજ્ઞાન કહો, જ્ઞાનની અપેક્ષાએ શ્રુતજ્ઞાન ને પ્રતીતની અપેક્ષાએ સમ્યગ્દર્શન. આહાહા !
‘ઔર જો સર્વ શ્રુતજ્ઞાનકો જાનતે હૈ' ક્યા કહેતે હૈ ? કે જે આત્મા પરિપૂર્ણ વસ્તુ હૈ, ઉસકો જે શાન જાનતે હૈ જ્ઞાન, એ જ્ઞાનકો અહીંયા સર્વ જ્ઞાન કહેનેમેં આયા હૈ. પહેલે તો જ્ઞાન શ્રુતજ્ઞાનસે આત્મા જાના એ ૫૨માર્થ શ્રુતકેવળી, હવે જો શ્રુતજ્ઞાન હૈ, સર્વ શ્રુતજ્ઞાનકો જાનતે હૈ. આહાહા ! દ્રવ્ય શ્રુતકી બાત અહિંયા નહિ, અંતર જ્ઞાનકી પર્યાયમેં સારા પૂર્ણ આત્મા જાનનેમેં આયા, ઐસા જ્ઞાનકો સર્વ જ્ઞાન કહેતે હૈં. વો સર્વજ્ઞ જ્ઞાન એમ નહિ. આહાહા ! સર્વ જ્ઞાન, જ્ઞાનમેં પરિપૂર્ણ પ્રભુ, પૂર્ણ સર્વજ્ઞ સ્વભાવી જે જ્ઞાને જાણ્યા તે જ્ઞાનકો સર્વ જ્ઞાન કહેનેમેં આતા હૈ, (અહા !) સર્વ જ્ઞાન કહેનેમેં આતા હૈ. (ઓહો !) સર્વ જ્ઞાન કહેનેમેં આતા હૈ. આહાહાહા ! જે જ્ઞાનસે આત્માકો જાના વો ૫૨માર્થ શ્રુત એ ૫૨માર્થ કેવળી, અને જેણે એ જાનનેવાલી ચીજકો જાના એ જ્ઞાનકો સર્વજ્ઞાન કહેતે હૈં. આહાહાહા ! ગજબ વાત કરતે હૈ. સર્વજ્ઞ સ્વભાવી ભગવાનકો જાના, તો એ જ્ઞાનકો સર્વજ્ઞાન કહેતે હૈ, આહાહાહા !
અરેરે! ભરતક્ષેત્ર ક્યાં પ્રભુ ને ક્યાં મહાવિદેહ ને કયાં આ સ્થિતિ ! ઓહોહો ! એ ભગવાન પાસે કૈસી વાણી! કૈસા શ્રોતા ! આહાહા ! અહીંયા તો પરમાત્માકે પાસ ગયે થે નિશ્ચય ૫રમાત્મા ને વ્યવહા૨ ૫રમાત્મા, કુંદકુંદાચાર્ય આહાહા ! વો કહેતે હૈં કે જે જ્ઞાન અંતરનું ભાવ જ્ઞાન જે આત્માને જાણવાની લાયકવાળું (લાયકાતવાળું ) ભાવ જ્ઞાન એને અમે સર્વ શ્રુતજ્ઞાન કહેતે હૈ. આહાહાહાહા ! કેમ કે જે સર્વજ્ઞ સ્વભાવી આત્મા ઐસાકો જાનનેવાલા જ્ઞાન એ જ્ઞાનકો સર્વ જ્ઞાન કહેતે હૈ. ભલે સર્વજ્ઞ નહીં પણ સર્વજ્ઞાન. આહાહાહા ! શ્રુતજ્ઞાન તરીકે સર્વજ્ઞાન એમ. આહાહા ! સમજમેં આયા ? બાપુ વીતરાગ માર્ગ ઝીણો અરે પ્રભુ મળ્યો નથી હજી એને હોં. આહાહાહા ! અરેરે ! મનુષ્યનો ભવ એ ભવના અભાવ માટે ભવ આ હૈ. એ કોઈ દુનિયામાં પૈસા મેળવવા ને ધંધા કરના એ માટે આ ભવ નહીં પ્રભુ, બહારની મોટપ મેળવવી ને. આહાહા ! મનુષ્યનો ભવ જ્ઞાયતે ઇતિ આત્મ જ્ઞાનમ્ તે મનુષ્ય. આહાહાહા ! જે આત્માકો જાને શાયતે એને મનુષ્ય કહીએ, બાકી પશુ છે. આહાહા !
આ શરીરની સુંદરતા ને લક્ષ્મીની સુંદરતા ને મોટપ, મકાન મોટા આરસ પહાણના મોટા સંગેમ૨મ૨ના કે આ સ્ફટિકના. આહાહા ! એ કાળના બંધનના કાળની અગ્નિ પાસે ઇંધણ હો જાએગા, ઇંધણ જેમ લકડી અગ્નિમેં બળ (સળગી ) જાતી હૈ. આહાહાહાહા ! ૫રમાત્મ પ્રકાશમેં હૈ. મંદિર કરોડો રૂપિયા કા બનાયા હો પણ કાળરૂપી અગ્નિકા એ ઇંધણ હો જાએગા. આહાહાહા ! પ્રભુ એ કોઈ ચીજ કોઈ શાશ્વતી નહીં. આહાહા ! શાશ્વત ચીજકો જેને જાણ્યા એ જ્ઞાનકો ‘સર્વ જ્ઞાન ’ કહેતે હૈ. નવરંગભાઈ ! આહાહાહા !
જો સર્વ શ્રુતજ્ઞાનકો જાનતે હૈ. આહાહાહા ! જે જ્ઞાને શ્રુતજ્ઞાનભાવ હોં, આત્મા જાણ્યા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com