________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૪૬
સમયસાર સિદ્ધિ ભાગ-૧ અવલંબન લેકર જે જ્ઞાન હુઆ, એ જ્ઞાન ઉસકો જાનતે હૈ. સમજમેં આયા? આ ઐસી કોઈ વાત હૈ શાસ્ત્રમ્ ઐસા તો લક્ષ કરના, સમજમેં આયા? કોઈ સિદ્ધાંત સર્વજ્ઞ ત્રિલોકનાથ દિગંબર સંતો એ એની વાણીમાં કોઈ બહોત હૈ. ગંભીરતા. ભાવની ઐસી કોઈ ચીજ હૈ. તો ઐસા લક્ષ કરના. આહાહા ! સમજમેં આયા?
એ પરમાર્થ હૈ', એ પરમાર્થ હૈ, જે અંતરમેં રાગકા લક્ષ છોડકર સ્વરૂપ ત્રિકાળીકા લક્ષ કરકે, જો જ્ઞાન હુઆ, એ જ્ઞાન જિસકે લક્ષસે હુઆ ઉસકો વો જ્ઞાન જાણે. આહાહા ! એ તો પરમાર્થ શ્રુતકેવળી હૈ. આહાહા !
1 ખિસકોલી હોતી હૈ, ખીસકોલી ક્યા કહેતે હૈ. ( શ્રોતા - ખિલેહરી) ખિલેહરી.- એનેય સમકિત હોતા હૈ. હાથીકો હોતા હૈ. ભરત નહીં. આયા નહિ, ભરતના મિત્ર હાથી થા તો વો બેઠકર જાતે થે તો ભગવાનના દર્શન કરને તો ભરતકો વૈરાગ હો ગયા, દિક્ષા લે લિયા તો હાથીકો જાતિસ્મરણ હો ગયા. વિચાર કરતે કે અરે! આ તો મારો મિત્ર, એકદમ પંદર-પંદર દિવસને આંતરે આહાર લેતા હૈ આપણે સ્વાધ્યાય મંદિરમેં ( ચિત્ર) હૈ અને આત્મજ્ઞાન. આહાહા! શરીર ઓ ચાહે તો હાથીકા હો કે મનુષ્યના હો કે ઢેઢગરોડીકા હો, ઢેઢગરોડી સમજતે? નાની નાની નહિ હોતી હૈ છીપકલી ? જિવાત પકડતે હૈ. આહાહાહા ! એ પણ આત્મા અંદર છે ને પ્રભુ? શરીર એ ભિન્ન ચીજ હૈ આત્મા ભિન્ન ચીજ હૈ. આહાહા ! એને પણ જ્યારે શ્રુતજ્ઞાનથી આત્માનું જ્ઞાન હોતા હૈ તો શ્રુતકેવળી કહેનેમેં આતા હૈ ઉસકો. આહાહા! ઔર એક વાત હુઈ પરમાર્થ શ્રુતકેવળી. આહાહા ! આહાહા!
જેણે અંદરમાં ભાવશ્રુતસે આત્માકો જાના, એ અપના સ્વરૂપ સાધનેકો વિશેષ સાધનેકો કુટુંબ સ્ત્રી આદિ છોડકર વનમેં ચાલે જાતા હૈ, એ કૈસી ચીજ હોગી? માતા પિતા હજારો રાણીઓ અને જેને નીલમણીના તો લાદી, મકાનમેં નીલમણીની લાદી, ઐસા મકાન ઔર સ્ત્રીયાં, ચક્રવર્તીકા દીકરા હો કે રાણી હો મહા પણ આ જ્યાં (નિજકા) ભાન હુઆ અંદરમેં, અરે! મૈ તો આનંદના નાથ શ્રુતકેવળી આ મેરી ચીજ તો પૂર્ણ. અરેરે ! મેરે સાધનેકા મેરે સ્વરૂપમેં વિશેષ સાધનેકા (હે) મૈ તો નિવૃત્તિ લેવુંગા. આહાહા ! એ હજારો રાણીઓ માતા પિતા એ બંગલા, નીલમણીની લાદી, સ્ફટિકના મકાન, સ્ફટિકના મકાન, બાપુ ત્રણલોકનો નાથ (નિજાત્મા) અહીં જણાણો છે, એના સાધવાને માટે એક બળખા જેમ છોડે, છૂટે એમ ચક્રવર્તીકા રાજ છોડતે હૈ. આહાહા! બળખા સમજતે હૈ? ઘૂંક, ઐસે અંતરકા આનંદકા નાથ (જ્ઞાયકપ્રભુ) જ્યાં જાનનમેં આયા, ઉસકો સાધનેકો અંતરમેં સ્વરૂપમેં સ્થિર હોનેકો એ નીલમણીના ને સ્ફટિકના મકાન તરણાની જેમ છોડકર ચલે જાતે હૈ વનમાં, વાઘ ને વરૂની બિચમેં જ્યાં પાણી આહારના બિંદુય ન મળે. આહાહા!
ક્યા હોગા મેરે (મુઝે) જંગલમેં? હોગા મેરે (મુઝે) જંગલમેં કેવળજ્ઞાન. આહાહા ! અતીન્દ્રિય આનંદનો ખોરાક લેતે લેતે લેતે અતીન્દ્રિય આનંદકા ભોજન કરતે કરતે અતીન્દ્રિય આનંદ પ્રગટ હોગા. આહાહા ! બાબુલાલજી ! આવી ચીજ સાંભળવા મળતી નથી અત્યારે અરે પ્રભુ શું થાય ભાઈ ! આહાહા ! ત્રિલોકનાથ અનંત જિનેન્દ્રોનો આ પોકાર છે. અનંત તીર્થકરો, અનંત કેવળીઓ આહાહા ! એ અનંત તીર્થકરોને કેવળીઓને પણ એક સમયમાં જાણનારી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com