________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૯-૧૦
૩૪૫ ઇન્દ્રો અને એની પત્ની- સ્ત્રી ભી એક ભવતારી હૈ, પતિ પત્ની દોનો એક ભવે મોક્ષ જાનેવાલા હૈ. સુધર્મ દેવલોકમેં. એ ભગવાન કી વાણી સૂનનેકો જાતે હૈ, પ્રભુ એ વાણી કૈસી હોગી? આહાહા ! એ વાણીમાં કેસી આશ્ચર્યતા આતી હોગી? આહાહા ! આહાહાહાહા ! એ વાણીમાં કિતની ગંભીરતા, આહાહા ! અહીં તો થોડા સાધારણ જ્યાં બોલ આદિ આવડે જ્યાં ત્યાં જાણે કે આહાહા! અમે તો જાણે ક્યાંય વધી ગ્યા ને આગળ વધી ગયા. અને પ્રભુ સૂન તો સહી ભાઈ !
જો શ્રુતજ્ઞાનસે શ્રુતજ્ઞાનકો જાનતે હૈ ઐસા નહીં કહા, ભાવશ્રુતજ્ઞાનસે આ આત્માકો જાને ત્રિકાળ, અનંતી શક્તિકા ભંડારને એક એક શક્તિ પણ અનંત અનંત સ્વભાવકા ભંડાર, ઐસે એકરૂપ પ્રભુ આત્મા, આહાહાહા ! ઉસકો જાને વે શ્રુતકેવળી હે.. (વહી) શ્રુતકેવલી હૈ. એણે પૂર્ણ આત્માકો જાણ્યા એ શ્રુતજ્ઞાન, માટે એ શ્રુતજ્ઞાન એ પૂર્ણ શ્રુતજ્ઞાની હૈ. આહાહાહા! એ શ્રુતકેવળી હૈ, સમ્યગ્દર્શન હુવા, પૂર્ણાનંદકા નાથ અનંત શક્તિકા ભંડાર એક એક શક્તિમેં અચિંત્ય અચિંત્ય સામર્થ્ય જે એકદમ અજ્ઞાનીના સાધારણ તર્કસે પણ પત્તા ન લગે, એવી વિતરાગે જે ભાવ દેખા અને કહા ઐસા હૈ, ઐસા આત્માકો જે જાનતે હૈ, આહાહાહા ! એ શ્રુતકેવલી હૈ. સમજમેં આયા? એ શ્રુતકેવળી પરમાર્થે શ્રુતકેવળી હૈ. આહાહા ! આયા? વહુ તો પરમાર્થ હૈ! હૈ? આ એક પંક્તિ (મું) કિતની ભરી હૈ સંતો દિગંબર સંતોની વાણી. આહાહાહા !
જે કોઈ ભાવ શ્રુતજ્ઞાન દ્વારા, આહાહા! આત્માકો જાને, ભાવ શ્રુતજ્ઞાનસે શ્રુતકો જાને કે પર્યાયકો જાનેં ઐસા ન લિયા. ભાવ શ્રુતજ્ઞાનસે કેવળ આત્માકો જાનેં પ્રભુકો જાને. આહાહા ! આહાહાહા! મેં પૂર્ણ પરમાત્મા દ્રવ્ય હૈં ઐસા જો ભાવશ્રુતજ્ઞાન દ્વારા જાને એ શ્રુતકેવળી પરમાર્થે હૈ, યથાર્થમેં વાસ્તવિકતામેં વો શ્રુતકેવળી હૈ. (શ્રોતા: જાનવરકો હોતા હે?).
જાનવરકો હોતે હૈ. પશુકો, નારકીકો હોતા હૈ. સમ્યગ્દર્શનનો ભાવ સાતમી નરક જેમાં જાનેવાલા મિથ્યાષ્ટિ જાતે હૈ ત્યાં સમકિતી ન જાય, પણ ગયા પીછે સમકિત હોતા હૈ. વો નીકળે પીછે ભી મિથ્યાત્વ હો જાતા હૈ. પણ બિચના કાળમાં સમ્યગ્દર્શન હોતા હૈ. સાતમી નરક. આહાહા ! એ બી જે ભાવકૃતસે આત્માકો જાને, આહાહાહા ! એ શ્રુતકેવળી. ભાઈએ તો એમ કીધું તિર્યંચમેં ઐસા? પણ નરકમેં ભી ઐસા, ઔર તિર્યંચમેં ભી પશુ અસંખ્ય પડા હૈ બહાર, અઢી દ્વીપ બહાર અસંખ્ય પશુ હૈ સિંહ, વાઘ, મચ્છ, કૌવા અસંખ્ય હૈ, ઉસમેં અસંખ્યમેં, અસંખ્યમેં ભાગમેં અસંખ્ય સમકિતી હૈ. એ સમકિતીકો અહીંયા શ્રુતકેવળી કહા. આહાહાહા ! ભગવાન આત્મા અંદર, આહાહાહાહા ! જેની પર્યાયની પૂર્ણ સામર્થ્યની શક્તિ પણ અપનેસે હુઈ હૈ. એ ત્રિકાળસેંસે નહીં. આહાહા ! ઐસા ત્રિકાળી ભગવાન જ્ઞાયક સ્વરૂપ પ્રભુ પૂરણ ભાઈ ! એ વસ્તુ કોઈ અગમ્ય હૈ. આહાહા! અગમ્યુકો ગમ્ય કરના હૈ. હૈ? આહાહા !
એ તિર્યંચ હૈ યે ભી સમ્યગ્દષ્ટિ ભાવ શ્રુતસે કેવળ પ્રભુ આત્મા પૂર્ણાનંદકા નાથ સર્વજ્ઞસ્વભાવી, સર્વદર્શીસ્વભાવી, પૂર્ણ આનંદ સ્વભાવી, પૂર્ણ વીર્ય સ્વભાવી, પૂર્ણ પ્રભુસ્વભાવી, પૂર્ણ કર્તા સ્વભાવી, પૂર્ણ કાર્ય સ્વભાવી, પૂર્ણ કાર્ય સ્વભાવ ઉસકા અંદરમેં. આહાહા ! પૂર્ણ સાધન સ્વભાવી, આહાહા ! પૂર્ણ આધાર સ્વભાવી. આહાહાહાહા ! ઐસા આત્માકો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com