________________
Version 001: remember to check h±tp://www.AtmaDharma.com for updates
૩૪૪
સમયસાર સિદ્ધિ ભાગ-૧ વાત આમ લાંબી વાત દરેક પર્યાય મતિજ્ઞાન એક સમયની પર્યાયમાં ષદ્ગુણ હાનિવૃદ્ધિ, એક કેવળજ્ઞાનની પર્યાય થાય, ષદ્ગુણ હાનિવૃદ્ધિ, અનંત આનંદ હુઆ ઉસમેં પણ ષદ્ગુણ હાનિ વૃદ્ધિ. આહાહા !
ક્યા હૈ આ તે ? પ્રભુ તેરા સ્વભાવની કોઈ અચિંત્ય મહિમા. એ કોઈ વિકલ્પસે પા૨ નહીં આયેગા, આહાહા ! એમ બતાના હૈ. આહાહા ! વો શુભાગસે એ આ પત્તા લગ જાય ? રાગની મર્યાદા ને હજી તો સીમા છે. આહાહાહા ! ભલે આત્માકી શ્રુતજ્ઞાનકી પર્યાય ભી મર્યાદિત હૈ કેવળજ્ઞાનની અપેક્ષાએ અનંતમેં ભાગે, આહાહાહા ! છતાં એ જ્ઞાન સર્વજ્ઞની અનંતી પર્યાય પ્રગટ હો જૈસે દ્રવ્યમેં, એ દ્રવ્યકો એ શ્રુતજ્ઞાન જાનતે હૈ બરાબર. આહાહાહા ! સમજમેં આયા ? ભાઈ વીતરાગ માર્ગ જિનેશ્વર દેવનો માર્ગ દૂસરા (અપૂર્વ) અલૌકિક હૈ.
ઓહોહો ! જેમ જેમ ઊંડા જઈએ તેમ તેમ તેનો પત્તો ઊંડો ઊંડો લાગ્યા કરે. આહાહા !
આંહીં કહે છે, શ્રુતસે એ શ્રુત, ભાવશ્રુત લેના (સમજના ) વર્તમાન ભાવશ્રુતજ્ઞાન કે જે ત્રિકાળી સર્વજ્ઞકા સ્વભાવકે અવલંબનસે હુઆ, જિસકા અવલંબનસે હુઆ, ઉસકો એ શ્રુતજ્ઞાન પૂર્ણ જાનતે હૈ. આહાહાહા ! અરે ! સમયસાર અને એની ટીકા ને એના શબ્દો ? ! જે જો શ્રુતસે ભાવ શ્રુતજ્ઞાનસે શું ? ભગવાનકી વાણી સૂની એ સર્વજ્ઞ હૈ, વાણીમેં ભી બહોત આતા હૈ બાત સ્વ૫૨ એ સૂની ને જો જ્ઞાન હુઆ, વો હુઆ અપનેસે, છતાં વો જ્ઞાનકી પર્યાય પરલક્ષી હૈ, ઈસકી બાત યહાં હૈ નહીં, એ ૫૨લક્ષી જ્ઞાનસે આત્મા જાનનેમેં આતા હૈ ઐસા હૈ નહિ. સમજાય એટલું સમજવું પ્રભુ તેરી પ્રભુતાનો પાર નહીં નાથ. આહાહાહા !
તેરેમેં એક એક શક્તિમેં ઈશ્વરતા ભરી હૈ. એક અનંત શક્તિયોંમેં એક શક્તિમેં અનંત પ્રભુતા ભરી હૈ. આહાહાહા ! અહીંયા તો એમ કહેના હૈ કે ઐસી અનંતી પ્રભુતાકા રૂપ એકરૂપ વસ્તુ સર્વજ્ઞ સ્વભાવમેં ભી અનંતી પ્રભુતા હૈ. સર્વદર્શીમેં અનંત પ્રભુતા હૈ. પ્રભુતા ગુણમેં ભી અનંત પ્રભુતા હૈ. શ્રદ્ધાન ગુણમેં અનંતી પ્રભુતા હૈ. ચારિત્રમેં અનંતી પ્રભુતા હૈ. અસ્તિત્વ ગુણમેં અનંતી પ્રભુતા હૈ. ઐસે ( ઐસે ) અનંત અનંત ગુણ એક-એક ગુણમેં અનંતી પ્રભુતા, અનંતી ઈશ્વ૨તાં ઐસા અનંતી ઈશ્વ૨( તા )કા ગુણકા ધરનેવાલા ઈશ્વર પ્રભુ, ઓ કોઈ બીજા ઈશ્વર નહિ. આહાહા ! એ ઈશ્વરકો (નિજકો ) શ્રુતસે કેવળ શુદ્ધઆત્માકો જાનતે હૈ. આહાહાહા ! ઐસે શ્રુતજ્ઞાનસે કેવળ એકરૂપ આત્મા ત્રિકાળ, કેવળ શુદ્ધ આત્માકો જાનતે હૈ. આહાહા ! સમજમેં આતે હૈ ? આહાહાહા ! આ બીજી રીતે આવ્યું વળી, કાલ બીજી રીતે હતું. એ કાંઈ..... આહાહા!
જે, જો કોઈ પ્રાણી આત્મા અપના ભાવ શ્રુતજ્ઞાન કે જો સર્વજ્ઞ સ્વભાવી પ્રભુ આશ્ચર્યકારી (ને) અદ્ભુત શક્તિકા ભંડાર ભગવાન એક હોં, ઐસી તો અનંતી શક્તિ હૈ. આહાહા ! ઐસા વસ્તુ જે પ્રભુ અપની ચીજ પૂર્ણ વો શ્રુતસે જો જાનેં કેવળ શુદ્ધ આત્માકો જો જાનેં, એકલા શુદ્ધ આત્માકો જાનેં એમ કહેતે હૈ. જોયું ? આહાહા ! શ્રુતસે શ્રુતકો જાનેં ઐસા નહીં કહા ભાઈ, શું ? ક્યા કિયા ? આહાહાહા! એક ભાવશ્રુતજ્ઞાન જો હુઆ બાપુ આ તો અપૂર્વ વાત હૈ ભાઈ, એ ભાવશ્રુતજ્ઞાનસે ભાવશ્રુતજ્ઞાન જાના એસા નહીં કહા- આહાહાહાહા !
એ સર્વજ્ઞની વાણી ઇન્દ્રો સૂનતા હોગા. હેં ? એની વાત છે આ. આહાહા ! એક ભવતારી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com