________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૦૪
સમયસાર સિદ્ધિ ભાગ-૧ જ્ઞાન અંદર, ઓલા ને આંખ્યુ હતી, અહીંયાં જ્ઞાન ખીલ્યા, ખીલ ગઈ ને ટગટગી લગાકર આ કયા કહતે હૈ, “આત્મા’ કહતે હૈ, હૈ કયા? આહાહા ! તેમ આત્માના અર્થ ન સમજે માટે એ નથી સમજવું છોડી દે, ચાલો, ઐસે ભી નહીં. કયા કહતે હૈ એ સમજનેકી જિજ્ઞાસામું જ્ઞાનકા જો ક્ષયોપશમ થા ઉસમેં લગાકર ટગટગ દેખતે રહે કયા અર્થ હૈ, કયા અર્થ હૈ, કયા કહેતે હૈ સમજમેં આયા? આહાહા ! ટગટગી લગાકર દેખતે રહતે હૈ, જ્ઞાનકી પર્યાયમેં આત્માકા કયા અર્થ હૈ (ય) સમજનેંકી જિજ્ઞાસા ટગટગ લગાકર ખડા હૈ, આહાહા ! માળે ! આચાર્ય મહારાજ તો...
“કિન્તુ જબ વ્યવહાર–પરમાર્થ માર્ગ પર સમ્યજ્ઞાનરૂપી મહારથકો ચલાનેવાલા” આંહી કેવળી નહીં લિયા હૈ. પોતે મુનિ થા ને મુનિ અપની વાત કરતે હૈ. મુનિકે કાળમેં સર્વજ્ઞ નહીં થા, અને મુનિ પોતે “આત્મા' કહનેવાલા થા. તો એ મુનિ, આહાહાહા! વ્યવહાર ને પરમાર્થ માર્ગ દોહીકા જાનનેવાલા થા. ભેદસે સમજાના એ ઉસકા ભી જ્ઞાન થા અને અભેદ ચીજ કયા હૈ ઉસકા ભી જ્ઞાન થા. તો વ્યવહાર ને પરમાર્થ માર્ગ પર “સમ્યજ્ઞાનરૂપી”, સમ્યજ્ઞાન દોહીકા, વ્યવહારસે ઐસા કહુનેમેં આતા હૈ અને નિશ્ચય આ હૈ. દોહી કા જિસકો જ્ઞાન હૈ... આહાહા ! સમ્યજ્ઞાનરૂપી મહારથકો ચલાનેવાલે, અહીં મુનિ લીધા નહીં, આચાર્ય લિયા હૈ. કેવળી નહીં ક્યોંકિ કેવળી એ વખતે થા નહીં, અહીં તો આચાર્ય પોતે જે સ્થિતિમાં હૈ એ સ્થિતિમેં વાત કરતે હૈ. આહાહા !
સમ્યજ્ઞાનરૂપી મહારથ, દેખો રથકો બે પૈડાં રહતે હૈ ને આ વ્યવહાર અને નિશ્ચય બે પૈડાં, વ્યવહારસે કૈસે સમજાના અને સમજાના એ કઈ ચીજકો સમજાના, દોહીના જ્ઞાન યથાર્થ હૈ. આહાહા ! સમજમેં આયા? દોકા જ્ઞાન હોં અને એ વ્યવહારમેં આયા હૈ, “આત્મા” કહી ને ઓલો સમજે નહીં, તો સમજાનેકા વિકલ્પ તો આયા હૈ, તો વ્યવહારમેં આયા તો હૈ, ભલે આદર નહીં પણ આયા હૈ વિકલ્પમેં સમજાને કો, આહાહા ! સમજમેં આયા?
સારથીકી ભાંતિ, “સમ્યકજ્ઞાનરૂપી મહારથકો ચલાનેવાલે, સારથીકી ભાંતિ” આહાહાહા! રથમાં બેઠનેવાલેકી પેઠે નહીં, સારથીની ભાંતિ કીધું ને, સારથી જેમ ચલાતે હૈ બે પૈડાંવાળા રથને, એમ જે મુનિ વ્યવહાર કૈસે કહનેમેં આતા હૈ વ્યવહારસે, અને નિશ્ચય કયા હૈ દોહીકા સારથી હૈ યે. આહાહા ! આવી ટીકા, ભરતખંડમાં અત્યારે આ ટીકા આત્મખ્યાતિ, આહાહા ! આત્માને ડોલાવી નાખ્યો છે અંદરથી, હલાવી નાખ્યો છે, પ્રભુ તુમ કેમ કૈસે હો નાથ, આ કયા પડ્યા હૈ તુમ, આહાહા ! તુમકો હમ વ્યવહાર(સે) આત્મા કહુકર કહા તો તુમ સમજે નહીં, તો હુમારે ભી સમજાનેકા વિકલ્પ આયા હૈ, તો નિશ્ચય અને વ્યવહાર દોહી રથમેં હમ હૈ અભી તો, દોનોં ભાવ, આહાહા ! સમજમેં આયા? હૈ ને સામે પુસ્તક? હમ નિશ્ચયમેં ભી હૈ ઔર સમજાનેકા વિકલ્પ આયા તો ઉસમેં જ્ઞાન હમારા હૈ, દોહીના જ્ઞાન હૈ, હમ દોહીના જ્ઞાન કરતે હૈ. આહાહાહા !
તો યહાં કેવળી આત્માકો સમજાતે હૈ, ઐસી બાત અહીં લિયા હી નહીં, કારણકે અપની બાત કરતે હૈ. છઠ્ઠી ગાથામેં ભી અપની બાત કરતે હૈ, કે પ્રમત અપ્રમત અવસ્થા મેરેમેં હૈ, યે મેં નહીં, મેં તો જ્ઞાયક ઠું, હૈ ઉસકી ભૂમિકાસે બાત કરતે હૈ. આહાહાહા ! સમજમેં આયા?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com