________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૮
૩૦૩ હરખના આંસુ આયા. સ્વસ્તિકા અર્થ આ? તેરા કલ્યાણ હો, આહાહા ! શબ્દ તો થોડા ને ભાવાર્થ તો ઉસકા બહોત લંબા, ઐસે સૂનકર આંખમૅસે અશ્રુધારા, આનંદકી હરખકા હરખ ! આહાહા!
અત્યંત આનંદમય પાછા હોં, “અત્યંત આનંદમય અશ્રુઓંસે જિસકે નેત્ર ભર જાતે હૈ” આંખમેં ભર જાતે હૈ હરખ આંસુ આતો, ઓહોહો ! સ્વસ્તિકા ઐસા અર્થ? મેં તો નહીં સમજતે થે કુછ, ને આ કયા કહતે હૈ યે સમજનેકી મેરી જિજ્ઞાસા થી, ઔર ઉસકા અર્થ કયા? કે તેરા કલ્યાણ હો તો અત્યંત આનંદકા અશ્રુઓસે, આંખમેં હરખ આનંદ આયા. આહા! હરખકા આનંદ આયા, હરખના આંસુ આયા, હરખના આંસુ આયા ને વો રોતે હૈ ને તો શોકસે આંસુ આતે હૈ, રોતે હૈં ને લડકા મરી જાય... આ તો હરખના આંસુ આયા. આહાહા !
હજી તો દષ્ટાંત હૈ હોં! આનંદસે જિસકે નેત્ર ભર જાતે હૈ પાછું જોયું? જિસકા આંસુ ભર જાતે હૈ, ધારા... આહાહાહાહા! “ઐસા એ મ્લેચ્છ ઈસ સ્વસ્તિ શબ્દના અર્થકો સમજ જાતા હૈ” એ સ્વસ્તિનો અર્થ સમજી જાય છે, બરાબર સમજી જાય છે. આહાહા! ત અજાણ્યો માણસ હોય, કહીં પણ સ્વસ્તિકા અર્થ નહીં જાનનેવાલા છતાં વો સ્વસ્તિકા શબ્દ ઉપર અને સ્વસ્તિ કહેનાર ઉપર બહુ માનસે ટગટગ દેખકર દેખા અને અર્થ જ્યાં કિયા ખુશી હો ગયા, હરખના આંસુ આ ગયા. આહા !
શબ્દક અર્થકો સમજ જાતા હૈ.” યે દાંત હુઆ, આ તો હજી દેષ્ટાંત હુઆ. આત્મામાં તો હવે (ઊતરશે) આહાહા! “ઉસી પ્રકાર” દાંતની પેઠે વ્યવહારીજન ભી એટલે અનાદિ અજ્ઞાની પ્રાણી, વ્યવહારીજન હૈ, નિશ્ચય કયા ચીજ હૈ ઉસકી ખબર નહીં, આત્મા આનંદ સ્વરૂપ હૈ શુદ્ધ અભેદ અખંડ હૈ ઉસકી ખબર નહીં, નહીં ખબરવાલા વ્યવહારીજન, આહાહાહા ! જન ભી વો દૃષ્ટાંત દિયાને? તો આ વ્યવહારીજન પણ એમ, જેમ ઓલો મ્લેચ્છ ભી નહીં સમજનેવાલા થા, વ્યવહારીજન ભી નહીં સમજનેવાલા હૈ. સમજમેં આયા? આહાહા !
“આત્મા’ શબ્દકે કહને પર,” આત્મા કહો જેમ ઓલા સ્વસ્તિ કહા, “આત્મા’ શબ્દકા અર્થકા જ્ઞાન ન હોનેસે, આત્માના શબ્દનું અર્થ એટલે એનું વાચ્ય વસ્તુ કયા હૈ ઉસકા જ્ઞાન ના હોનેસે, જોયું? આત્માકા શબ્દકા જ્ઞાન બિલકુલ નહીં, ઐસા પ્રાણી લિયા હૈ યહાં. આહાહા ! “કુછ ભી ન સમજકર” કાંઈ સમજતે નહીં કે કયા કહતે હૈ આ? તેમ નહીં સમજતે એટલે આત્મા કહેનેવાલા પ્રત્યે અનાદર નહીં, કલેશ નહીં, ખેદ નહીં, આ કયા કહતે હૈ? ઐસે નહીં. આત્મા કહનેવાલા પ્રત્યે પ્રેમસે, ઉસકી સામું દેખ રહે હૈ, આહાહા! કુછ ભી ન સમજકર “મેંટેકી ભાંતિ” મેંઢા-ઘેટાં એની પેઠે ઘેટાંની મેંઢા જૈસે અનુકરણ કરનેકી ચીજ મેંઢા હૈ – મેંઢા એકને દેખીને અનુકરણ કરે મેંઢા એક નીચે દેખકર કૂવામાં પડે દૂસરા પડે, વાડ હોય એમાં મેંઠુ, એક ગરી જાય તો બીજો એમાં ગરી જાય એમ એ અનુકરણ કરનેવાલા હૈ. આહાહા ! ઊંચું ન જાએ એ નીચે જાએ અને પેલા મોઢા આગળ ચાલે એનું અનુકરણ કરે મેંઢા. આહાહા!
એમ યહાં મેંઢાની પેઠે અનુકરણ કરનેવાલા, આહાહા ! હૈ? “આંખે ફાડકર... આહાહા ! ટકટકી લગાકર દેખતે રહતે હૈં, અંદર ક્ષયોપશમના જ્ઞાનમેં, આ કયા કહતે હૈ ઐસા બરાબર ટગટગી લગાકર દેખતે રહતે હૈ. આત્માકો જાનનેકા અર્થ માટે જ્ઞાનકી પર્યાયમેં ખીલ ગયા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com