________________
Version 001: remember to check hîřp://www.AtmaDharma.com for updates
સમયસાર સિદ્ધિ ભાગ-૧
૨૪૬
જો ચૈતન્ય તત્ત્વ વો અંધારા૫ણે કભી હુઆ નહીં. સમજમેં આયા ? આહાહા !
અને જો જ્ઞાયકભાવ, શુભઅશુભભાવપણે હો જાય તો શાયક૨સ અચેતન હો જાય જડ હો જાય. આહાહાહા ! આ દયા દાન વ્રત ભક્તિકા ભાવ ભી અચેતન જડ હૈ, કોંકિ ઉસમેં વિકલ્પ હૈ, રાગ હૈ, એરૂપે ચૈતન્ય જો હો જાય, તો ચૈતન્ય જડ હો જાયે, જ્ઞાયક ચૈતન્ય પ્રકાશમેં અંધારા રાગરૂપે હો જાય તો આત્મા અંધારારૂપ હો જાય. અચેતન હો જાય. આહાહાહા ! આવી વાત છે.
66
22
અર્થાત્ પર્યાયમેં જો અશુદ્ધતા હૈ એ દ્રવ્યાર્થિકનયકા વિષય નહીં, વો તો અશુદ્ધ દ્રવ્યાર્થિકકા, અશુદ્ધદ્રવ્યાર્થિક નામ વો દ્રવ્યકી પર્યાયમેં હૈ વો અપેક્ષાએ અશુદ્ધ દ્રવ્યાર્થિક કહા, ઉસકો પર્યાયાર્થિક કહા ને ઉસકો વ્યવહાર કહા, વો વ્યવહાર જૂઠા હૈ ઐસા બતાએગા. આહાહા ! તો યહાં કહતે હૈ હવે, “યહાં યહ ભી જાનના ચાહિયે કે જિનમતકા કથન સ્યાદ્વાદરૂપ હૈ, વીતરાગ ત્રિલોકનાથકા અભિપ્રાયમેં સ્યાદ્વાદરૂપ હૈ, સ્યાદ્ નામ અપેક્ષાએ કથન કરના હૈ. ‘ સ્યાદ્વાદ ’ સ્યાત્ નામ અપેક્ષાસે કથન કરના એ જિનમતકા કથન હૈ, ઇસલિયે અશુદ્ઘનયકો પર્યાયમેં શુભાશુભ ભાવ હૈ, એ ચૈતન્ય શુભાશુભપણે નહીં હુઆ, ઐસા જો કહા, પણ અશુદ્ધનયકા વિષય નહીં હૈ ઐસા નહીં. આહાહાહા !
જૈસે ત્રિકાળી શુદ્ધ સ્વભાવ જ્ઞાયકભાવ ધ્રુવ એ શુભાશુભપણે ફુઆ નહીં, પણ શુભાશુભભાવ પર્યાયમેં હૈ ઇસકા નિષેધ કરે તો તો વસ્તુકા નિષેધ હો જાતા હૈ. આહાહા ! સમજમે આયા ? ‘ અશુદ્ઘનયકો સર્વથા અસત્યાર્થ ન માના જાયે ', યહાં તો એ કહા કે અશુદ્ધ હૈ વો જુઠા હૈ અસત્યાર્થ હૈ, કઈ અપેક્ષાસે વો ત્રિકાળી ચૈતન્ય જ્યોત જે ધ્રુવધાતુ, ચૈતન્યધાતુ, ચૈતન્યપણા જિસને ધા૨ ૨ખા હૈ, ઉસકી અપેક્ષાસે રાગ ને પુણ્ય-પાપકો અશુદ્ધ કહેકર, અચેતન કહેકર, નહીં હૈ દ્રવ્યમેં ઐસા કહા, પણ પર્યાયમેં નહીં હૈ, “ સર્વથા ઉસકો અસત્યાર્થ ન માના જાયે ”. આહાહા ! સમજમેં આયા ?
“ કોંકિ સ્યાદ્વાદ પ્રમાણસે શુદ્ધતા અશુદ્ધતા દોનોં વસ્તુકે ધર્મ હૈ,” કયા કિયા ? કચિત્નયસે જો ૫૨માર્થકા કથન હૈ પ્રભુકા યે શુદ્ધ જો ત્રિકાળ હૈ વો ભી વસ્તુકા સત્વ હૈ, વસ્તુકા સત્વ હૈ, કસ હૈ, ઐસે પુણ્ય પાપકા પર્યાયમેં ભી વસ્તુકા કસ હૈ, પર્યાયકા તત્ત્વ હૈ. આહાહાહા ! દરેક શબ્દ અજાણ્યા બધા, એના ભણત૨માં ન આવે, વેપારમાં ના આવે અત્યારે તો સંપ્રદાયમાંય નથી આ. આહાહા !
કયા કિયા ? સ્યાદ્વાદ પ્રમાણસે, અપેક્ષાસે વસ્તુકો સિદ્ધ કરનેમેં શુદ્ધતા ત્રિકાળી અને અશુદ્ધતા વર્તમાન દોનોં વસ્તુકે ધર્મ હૈ. ધર્મ નામ દો વસ્તુએ ધારી ૨ાખેલ ચીજ હૈ, ધર્મ નામ આ સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર એ ધર્મકી વાત યહાં નહીં. વસ્તુએ ધારી રાખેલ ભાવ હૈ, જેમ વસ્તુ ભગવાન ત્રિકાળી ધારી રાખેલી ચીજ હૈ, ઐસે પુણ્ય-પાપ પણ પર્યાયમેં ધારી રાખેલી ચીજ હૈ, પુણ્ય-પાપ અસ્તી હૈ, પુણ્ય-પાપ નહીં હૈ એસા નહીં. આહાહાહા ! સમજમેં આયા ? ઝીણી વાત છે આ બધી. કોઈ દિ ' ક્યાંય સાંભળ્યું નથી, સત્ય કયા હૈ, સંપ્રદાયમાં તો અત્યારે ગોટા ઉઠયા છે બધા, આ કરો ને આ કરો વ્રત કરો ને તપ કરો. એ કરવું-કરવું એ તો વિકલ્પ ને રાગ હૈ, રાગના કર્તૃત્વ જ્ઞાનકો ચૈતન્યકો સોંપના મિથ્યાત્વ હૈ. પણ વસ્તુ હૈ ખરી અશુદ્ધતા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com