SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember fo check h±tp://www.AtmaDharma.com for updates ગાથા - ૬ ૨૪૫ દયા દાન વ્રત ભક્તિ આદિકા વિકલ્પ જો હૈ યે તો અચેતન હૈ, અચેતનકા અર્થ ? ઉસમેં જ્ઞાયક૨સ જો ચિદાનંદ હૈ વો ઉસમેં આતા નહીં, ઔર શાયકકી કિરણ જો હૈ, વો ભી પુણ્યપાપકા ભાવમેં આતા નહીં, વો કા૨ણસે પુણ્ય પાપકો અચેતન ને જડ કહેનેમેં આયા હૈ. આહાહાહા ! આ શરીર જડ હૈ ઉસમેં તો રંગ, ગંધ, રસ, સ્પર્શ હૈ અને પુણ્ય પાપકા ભાવ હૈ. દયા દાન વ્રત ભક્તિ, કામ, ક્રોધ ઈસમેં રંગ ગંધ નહીં, પણ ઉસમેં ચૈતન્યકા પ્રકાશકા કિરણ નહીં, વો અપેક્ષાસે પુણ્ય પાપ ભાવકો જડ ને અચેતન કહનેમેં આયા હૈ. આહાહા ! સમજમેં આયા ? તો કહેતે હૈ કિ, અચેતન ને જડ કહેકર, ઉસકો નિષેધ કિયા કે વસ્તુમેં હૈ નહી, તો યે પર્યાયમેં હૈ કે નહી ? પર્યાયમેં ન હૈ તો તો નિર્ણય કરનારી તો પર્યાય હૈ, કયા કહતે હૈ ? જો ત્રિકાળી ચીજ હૈ વો ધ્રુવ, જ્ઞાયક ધ્રુવ, વજનો બિંબ, વજ, વજ્ર જેમ હૈ એમ જ્ઞાન આનંદકા બિંબ ધ્રુવ હલચલ બિનાકી વો ચીજ હૈ. પર્યાય વિનાકી. પણ ઉસકા આ હૈ ઐસા નિર્ણય કોણ કરતે હૈ? યે પર્યાય નિર્ણય કરતી હૈ. અનિત્ય નિત્યકા નિર્ણય કરતી હૈ. આંય વાત જ બીજી આખી દુનિયાથી જુદી હૈ. એ નિત્યાનંદ પ્રભુ, ધ્રુવ આદિ નહીં, અંત નહીં વસ્તુ સહજ સહજાત્મ સ્વરૂપ ધ્રુવ, વો તો મૈં યહ હું, ઉસકા નિર્ણય ઉસમેં તો હૈ નહીં, નિર્ણય કરનેવાલી તો પર્યાય હૈ, જો અનિત્ય હૈ, પલટતી હૈ, હલચલ હૈ. આહાહા ! તો વો પર્યાય ઉસમેં નહિં, પણ પર્યાય નિર્ણય કરતી હૈ, તો પર્યાય પર્યાયમેં હૈ, લોજીક કઠણ બહુ ભાઈ, વીતરાગનો માર્ગ, જિનેશ્વરનો મૂળ માર્ગ બહુ કઠણ છે. જગતને તો અત્યારે તો સાંભળવા મળતો નથી. બહારનું આ કરો ને સેવા કરો ને ફલાણું કરો ને આ દેશ સેવા કરો ને માણસની સેવા કરો ને કોણ કરે પ્રભુ ? ૫૨ની સેવા એટલે કયા ? એનો અર્થ કયા ? ૫૨દ્રવ્ય હૈ કે નહીં ? હૈ તો ઉસકી પર્યાય વર્તમાનમેં પર્યાય વિનાકા દ્રવ્ય હૈ ? ઉસકી પર્યાયકા કાર્ય તો વો દ્રવ્ય કરતી હૈ. તુમ દૂસરાકા કરે ? તુમ દૂસરેકી સેવા કરતે હૈ માનતે હૈ યે તો મિથ્યાભ્રમ અજ્ઞાન હૈ. આહાહા ! આ ડાકટર ગયા ’તા કે નહીં હમણાં જેલમાં ગયા ’તા ને ? આહાહા ! અહીંયા તો પ્રભુ કહેતે હૈ ત્રિલોકનાથ સર્વજ્ઞ જિનેશ્વરદેવ વીતરાગ ૫રમાત્મા અનંત તીર્થંકરો વર્તમાન બિ૨ાજતે હૈ ૨૦ તીર્થંકર મહાવિદેહ ક્ષેત્રમેં, પ્રભુ તો બિરાજતે હૈ, વો વાણી હૈ. કુંદકુંદાચાર્ય ત્યાં ગયે થે, આઠ દિન રહે થે વો ત્યાંસે આકર ભગવાનકા આ સંદેશ હૈ, ઐસા જગતકો જાહેર કરતે હૈં, આડતિયા હોકર માલ પ્રભુકા. આહાહા ! સમજમેં આયા ? તો કહેતે હૈ કિ ભગવાન આત્મા ચૈતન્ય શાયક૨સ અસ્તિ મોજીદગી ચીજ, વો તો પર્યાય બિનાકી ચીજ હૈ, ઉસમેં તો અશુદ્ધતા જો દ્રવ્યનયની અશુદ્ધતા કહેનેમેં આતા હૈ, અશુદ્ધદ્રવ્યાર્થિક, દ્રવ્ય અશુદ્ધ નહીં હોતા હૈ પણ દ્રવ્યકી પર્યાય અશુદ્ધ હોતી હૈ વો કા૨ણે અશુદ્ધદ્રવ્યાર્થિક કહેતે હૈ, ઔર વો અશુદ્વ દ્રવ્યકા નયકા વિષયકો પર્યાય કહેતા હૈ. ઔર વો પર્યાય વો વ્યવહાર હૈ, ઔર ત્રિકાળી ચીજ હૈ વો નિશ્ચય હૈ. આહાહા ! આમાં વાત ક્યાં સમજવી, એ કા૨ણે કહ્યું ને, પર્યાયનો નિષેધ કર્યો છે ને ભાઈ ? કે જ્ઞાયકમાં પર્યાય હૈ હીં નહીં, ઔર શાયક હૈ વહ શુભાશુભ ભાવપણે ઠુઆ હી નહીં, કયોંકિ જ્ઞાનસ ચૈતન્ય ચૈતન્ય પ્રકાશકા પુંજ, વો પુણ્ય પાપકા ભાવ જો અચેતન હૈ ઉસમેં અંધારા હૈ, વો પ્રકાશકા અંશ નહીં વો અંધારા હૈ, તો ચૈતન્ય પ્રકાશકા પૂર Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008305
Book TitleSamaysara Siddhi 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2004
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy