________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૪
સમયસાર સિદ્ધિ ભાગ-૧ બધા પલાખા આકરા, આહાહા ! અનંત કાળનો અજાણ્યો મારગ બાપુ, એ વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર એની ભાષામાં દિવ્યધ્વનીમાં પ્રભુની વાણીમાં આ આવ્યું છે, એ આચાર્યોએ આ રીતે ગાથામાં રચના કરી છે. આહાહા! તેનો ભાવાર્થ, પંડિતોએ જયચંદ પંડિત થઈ ગયા છે. એને આ ભર્યો છે આ તો ભાવાર્થ છે. આહા! શું કહેવા માગે છે? કયા કહેનેમેં આતા હૈ? એની સ્પષ્ટતા ભાવાર્થમેં લે લીયા હૈ. સમજમેં આયા?
પર્યાયાર્થિક હૈ, ઇસલિયે વ્યવહારનય હી હૈ. આહાહા ! એ જ્ઞાયક ભાવમેં પર્યાયમેં ચૌદ ભેદ જે ગુણસ્થાનકા, ભેદ દિખતે હૈ યે વ્યવહારનય હી હૈ, પર્યાય એ જ વ્યવહારનય હૈ દ્રવ્ય એ નિશ્ચયનયકા વિષય. પણ જિસકો નિશ્ચય વસ્તુકા જ્ઞાન હોતે હૈ, ઉસકો ભેદકા ને રાગકા જ્ઞાન અપનેમેં અપને કારણસે હોતા હૈ. આહાહાહા! “ઐસા આશય સમજના ચાહીએ”, લ્યો, ઇસલિયે વ્યવહારનય હી હૈ, “જ” વ્યવહારનય હી હૈ, આહાહા ! એ “જ' છે.
ઐસા આશય સમજના ચાહિયે, વિશેષ કહેગા લ્યો. પ્રમાણ વચન ગુરુદેવ.
પ્રવચન નં. ૨૫ ગાથા – ૬ તા. ૪-૭-૭૮ મંગળવાર, જેઠ વદ-૧૪ સં.૨૫૦૪
શ્રી સમયસાર ગાથા નં. ૬ એના ભાવાર્થનો બીજો પેરેગ્રાફ.
યહાં યહ ભી જાનના ચાહિએ, ત્યાંથી છે. શું કરવા કહ્યું છે? એ કહે છે આ આત્મા હૈ વો જ્ઞાયકભાવ ત્રિકાળ ઉસમેં જો આ ગુણસ્થાનકા ભેદ હૈ, એ શુભ અશુભ પુણ્ય પાપકા ભેદ યે ઉસમેં નહિ પર્યાયમેં હૈ. વસ્તુ જો હૈ જ્ઞાચકરસ ચૈતન્યરસ અતિ મોજૂદગી ચીજ, વસ્તુ મોજૂદગી ચીજ આત્મા, ધ્રુવ, વો સમ્યગ્દર્શનકા વિષય. ધર્મની પહેલી સીઢી પ્રાપ્ત કરનેમેં, વો જ્ઞાયક ચૈતન્ય રસ હલચલ કે પરિણમન પર્યાયકી બિનાકી ચીજ, હલચલ નહીં એમાં. આહાહા ! ઝીણી વાત છે ભાઈ, પર્યાય છે તે હલચલ કરે છે, બદલતે હૈ, વસ્તુ જો ધ્રુવ એ તો હલચલ વિનાકી એકરૂપ ત્રિકાળ શુદ્ધ સત્તાસ્વરૂપ ઉસમેં તો પર્યાયકો ભેદ ભી નહીં, વો સમ્યગ્દર્શનકા વિષય હૈ. આહાહા !
ધર્મકી પહેલી સીઢી સમ્યગ્દર્શન, પહેલી શ્રેણી, ઉસકા વિષય ત્રિકાળી જ્ઞાયકભાવ જો હૈ એકરૂપ હૈ વહ ઉસકા વિષય એ અપેક્ષાસે અશુદ્ધદ્રવ્યાર્થિક કહો પર્યાય કહો કે વ્યવહાર કહો, તીનોં ઉસ ચીજમેં નહિ. આહાહા ! પર્યાયમેં હૈ, ઓ માટે તો લેના હૈ, વસ્તુમેં ચૈતન્ય જ્યોત ત્રિકાળી એક સદેશ ચૈતન્યઘન ચૈતન્યના પ્રકાશના પૂરકા નૂર ઐસા તેજકા પિંડ. આ તમારે ત્યાં ડાકટર બાકતરમાં આવું ક્યાંય આવે એવું નથી ક્યાંય. આહાહાહા ! અતિ હેં ને? અસિત હૈ ને, અસ્તિ, હેં ને? તો હું તો અતિ ઉસકી મોજુદગી કયા હૈ, કાયમી મોજુદગી કયા હૈ? કાયમી મોજુદગી તો જ્ઞાન આનંદ આદિકા રસ ધ્રુવ, એકરૂપ ત્રિકાળ અનાદિ અંત બિનાકી ચીજ, શરૂઆત નહીં, અંત નહી બિચમેં પણ કાયમ ધ્રુવપણે બિરાજમાન પ્રભુ. આહાહા ! એ ચીજો સત્ય કહેકર પર્યાયકો અસત્ય કહા અથવા ઓ પર્યાય પણ, રાગપણે ધ્રુવ પરિણમતેં નહી, ક્યોં કહા કિ જ્ઞાયક ભાવ જો ધ્રુવ હૈ યે પુષ્ય ને પાપ તો અચેતન ભાવ હૈ. આહાહા!
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com