________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૬
૨૪૭ હૈ ખરી, પર્યાયમેં અશુદ્ધતા ન હો તો તો પર્યાય શુદ્ધ હૈ, તો તો ધર્મ હૈ, તો ધર્મ કરના તો રહેતે નહીં હૈ! મેરે ધર્મ કરના હૈ એસા પ્રશ્ન ઊઠે તો ઉસમેં કયા આયા? કે ઉસકી પર્યાયમેં ધર્મ હૈ નહીં, પર્યાયમેં અધર્મ હૈ, તો અધર્મ નાશ કરકે ધર્મ કરના હૈ. તો અધર્મ પણ પર્યાયમેં હૈ. આહાહા ! આ તો લોજીકથી પ્રભુનો માર્ગ કેવો છે, અત્યારે અજાણ્યો થઈ ગયો છે. આહા! આહાહા !
દો હી વસ્તુકા ધર્મ હૈ: ધર્મકા અર્થ? વસ્તુએ ટકાવી રાખેલી ચીજ હૈ. વસ્તુ જો ભગવાન આત્મા ત્રિકાળી ધ્રુવ ટકાવી રાખ્યા હૈ ઐસે પર્યાયમેં અશુદ્ધતા ભી ટકાવી રાખી હૈ. આહાહા ! સમજમેં આયા?
ઔર વસ્તુ ધર્મ વસ્તુકા સત્વ હૈ, કયા કિયા સમજમેં આયા? વસ્તુ જો પ્રભુ જ્ઞાયકભાવ જો ત્રિકાળ, વો ભી વસ્તકા ધર્મ હૈ, વસ્તુએ ધારી રાખેલી ચીજ હૈ, ટકાવી રાખેલી. ઉસકી પર્યાયમેં મલિનતા હૈ, વો ભી વસ્તુકા સત્ય હૈ. અસત્વ નહીં. પર્યાયમેં મલિનતા એ પર્યાયમેં સત્ય હૈ સત્વ નામ કસ હૈ, ઉસકા એક અંશ પણ કસ હૈ. આહાહાહા ! હૈ? ધર્મ વસ્તુકા સત્વ હૈ, વસ્તુ ધર્મકા સત્વ એટલે કયા? શુદ્ધ જે જ્ઞાયક ત્રિકાળી એ ભી વસ્તુ એ વસ્તુકા સત્વ હૈ યે ત્રિકાળી અને પુણ્ય પાપ દયા દાન કામ ક્રોધકા ભાવ વર્તમાન પર્યાયમેં ઉસકા અસ્તિત્વમેં ઉસકા સત્વકા સત્વમેં, પર્યાયકા સત્યમેં, એ અપનમેં હૈ. આહાહા!
અંતર માત્ર ઈતના હૈ કે અશુદ્ધતા પરદ્રવ્ય કે સંયોગસે હોતી હૈ” એટલો ફેર, શુભ અને અશુભ ભાવ અશુદ્ધ એ વસ્તુકા પર્યાયમેં સત્વ નામ ઉસકી ચીજ હૈ. પર્યાય એ ભી ઉસકી ચીજ હૈ, પણ ફેર ઈતના કિ અશુદ્ધતા પુણ્ય પાપકા ભાવ સંયોગકા લક્ષસે સંયોગજનિત કહેનેમેં આતા હૈ. આહાહાહા!હૈ? પર અશુદ્ધતા પર દ્રવ્ય, સંયોગસે હોતી હૈ? “અશુદ્ધનયકો યહાં હેય કહા હૈ,”યે પુણ્યપાપકા ભાવકો છોડને લાયક કહા હૈ, જિસકો ધર્મ પ્રગટ કરના હો, સમ્યગ્દર્શન ધર્મકી પહેલી સીઢી, ઉસકો શાકભાવ ત્રિકાળ વો આદરણીય હૈ, ઔર શુભ અશુભ ભાવ ઉસકો હેય હૈ, છોડને લાયક હૈ, ઐસા કહા હૈ. આહાહાહા! સમજમેં આયા?
ભાઈ એની એક પંકિત સમજના કઠણ હૈ. આ તો સિદ્ધાંત હૈ, આ કાંઈ કથા વાર્તા નહીં હૈ, ભાગવત-ભગવત્ કથા હૈ. ભાગવત કથા કહેતે હૈંને? નિયમસારમાં આવે છે ને છેલ્લે, આ ભાગવતકથા ભગવતસ્વરૂપ ભગવાન આત્મા, ભગવાન ત્રિલોકનાથે કહા, પ્રભુ તેરી સ્વરૂપ ચીજ તો ભગવતસ્વરૂપ ત્રિકાળ તો યે હૈ, પણ તેરી પર્યાયમેં ભૂલ હૈ, પુણ્ય-પાપકા ભાવ હૈ, યે હૈ, શુદ્ધતા ત્રિકાળ હૈ, પર્યાયમેં અશુદ્ધતા હૈ. એ અશુદ્ધતા દ્રવ્ય કિયા હૈ, ઔર હૈ ભલે પર્યાયે કિયા હૈ અને પર્યાયમેં રખી હૈ. અશુદ્ધતા પર્યાયમેં હૈ, ફકત ફેર ત્રિકાળી ચીજ સ્વઃ સ્વાભાવિક વસ્તુ હૈ ઔર પુણ્ય પાપકા ભાવ સંયોગી કર્મકા લક્ષસે હોતી હૈ. આહાહાહા!હૈ? “અશુદ્ધનયકો યહાં હેય કહા, કયોં કિ અશુદ્ધનયકા વિષય સંસાર હૈ.”યે પુણ્યપાપકા ભાવ સંસાર હૈ, દુઃખ હે.
આ દુકાનના ધંધામાં રહેના આખો દિ'એકલા પાપ ભાવ હૈ (શ્રોતાઃ પેટ ભરવું કેવી રીતે, ધંધો ન કરે તો) હેં? કોણ પેટ ભરે છે? પેટ તો જડ હૈ, જડ મેં જડ આના હો તો ચીજ આયેગી હી, ઐસા નહીં બોલતે આપણે ગુજરાતીમેં ખાનેવાલેકા પરમાણુમેં નામ હૈ, દાને દાને (૫) નામ હૈ, નેમચંદભાઈ ! આતા હૈ તુમ્હારે? ખાનેવાલેકા દાને દાને (૫) મહોર છાપ,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com