________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૨૪૦ સમયસાર સિદ્ધિ ભાગ-૧ જાનના એ પર્યાય શાયકકી હૈ. અથવા શાયક હી જાનનેમેં આયા હૈ પર્યાયમેં. આહાહા ! ૫૨ જાનનેમેં આયા હૈ ઐસા હૈ નહીં. આહાહાહા ! અપના જ્ઞાયક ચૈતન્ય પ્રભુ, નિત્યાનંદ ધ્રુવ ઉસકા જો જ્ઞાન સમ્યક્ સ્વસન્મુખ હોકર આશ્રય લેકર હુઆ, યે જ્ઞાનકી પર્યાયમેં રાગાદિ શરીરાદિ આ બાહ્ય ચીજ જાનનેમેં આતી હૈ તો કહેતે હૈ કિ ૫૨કે કા૨ણસે પર્યાય જાનનેમેં આતી હૈ ઐસા નહી, એ પર્યાયકા સ્વભાવ ઇતના સ્વપ૨પ્રકાશક પ્રગટ હોકર અપનેમેં અપની પર્યાય હૈ, ઐસા જાનતે હૈ, એવું છે. નેમચંદભાઈ ! માર્ગ બહુ સૂક્ષ્મ ભાઈ. અત્યારે સંપ્રદાયમાં તો ગોટા ઉઠયા છે બધા પણ હવે શું કરીએ ? એને બિચારાને ખબર નથી ત્યાં. અરેરે, આહા ! આ ચીજ જે અંદર રહી જાય છે આખી સચ્ચિદાનંદ પ્રભુ, નિત્યાનંદ, સહજાત્મ સ્વરૂપ, સહજ સ્વભાવી જેમાં પલટન એ પર્યાય, પર્યાયેય નથી. ઐસા સ્વભાવ જો વસ્તુ હૈ વો ૫૨સે દૃષ્ટિ ઉઠાકર, અંદર ત્રિકાળીમેં દૃષ્ટિ લગાના, વો દૃષ્ટિ શુદ્ધ હૈ ને વસ્તુ શુદ્ધ હૈ. ઔર વો દૃષ્ટિ શુદ્ધ હુઈ અને સ્વકા જ્ઞાન હુઆ યે જ્ઞાનકી પર્યાયમેં પર્યાયકા સ્વપ૨પ્રકાશક સ્વભાવ હોનેસે ૫૨ જાનનેમેં આયા, એ ૫૨કે કા૨ણસે જ્ઞાન ૫૨કા હુઆ અહીંયા, ઐસા નહીં. એ તો અપના સ્વપ૨પ્રકાશક સામર્થ્યસે ૫૨કા જાનનેકા વિકાસ હુઆ હૈ આવી વાત છે. અરેરે ! જનમ મરણના અંત લાવી નાખ્યા.
અત્યારે તો સાંભળીએ છીએ. આમ જુવાન જુવાન માણસને હાર્ટફેઈલ, આમ બેઠા બેઠા વાત કરતા ને હાર્ટ ફેઈલ, દીકરીયુંને હાર્ટફેઈલ. આહાહા ! ક્યાં બિચારા મરીને જાય. આહા ! ક્યાંય રખડવા ઢોરમાં પશુમાં અવતાર, એના બંગલા ને પૈસા બધા પડયા રહે અહીં. આહા ! પ્રભુ ! તને ઉગરવાના આરા હોય તો એ ઉગરવાનો આરો ઉત૨વાનો એ ચૈતન્ય દ્રવ્ય છે. આહાહા ! જે ત્રિકાળી શાયકભાવ ધ્રુવભાવ, સ્વભાવભાવ, કાયમીભાવ, અસલીભાવ, નિત્યભાવ, આહાહા ! એની દૃષ્ટિ કરનેસે એટલે કે એમાં પ્રવેશ કરનેસે તેરે સમ્યગ્દર્શન હુઆ એ સમ્યગ્દર્શન અનંત ભવકા અંત કરનેવાલા હૈ, બાકી કોઈ ચીજ દયા દાન, વ્રત ભક્તિ આદિ તો ભવ સંસાર હૈ. આહાહાહા!
કોંકિ જૈસા જ્ઞેય ૫૨, જ્ઞાનમેં પ્રતિભાસિત, પ્રતિ ભાસિત એટલે જૈસા હૈ ઐસા યહાં જ્ઞાન હુઆ પૈસા શાયકકા અનુભવ કરના, યે તો શાયકકી પર્યાય હૈ અને જ્ઞાયકસે ઉત્પન્ન હુઈ હૈ, ૫૨સે ( નહીં ), ૫૨કી નહિ ૫૨સે નહિ. આહાહા ! યહ જો મૈં જાનનેવાલા હૂઁ સો મૈ ી હૂઁ. એ જ્ઞાનકી પર્યાયમેં રાગ શરીર જાનનેમેં આયા, પણ જાનનેકી પર્યાય હૈ યહ તો મૈં હૂં. હૈ ? મેં જાનનેવાલા હૂઁ સો મેં હી હૈં. એ જાનનેવાલેકી પર્યાય હૈ યહ મૈં હૂઁ, એ રાગસે જાનનેવાલાકી પર્યાય હુઈ હૈ રાગકા જ્ઞાન ઐસા હૈ નહીં. આહાહા ! ક્યાં લઈ જવો એને ? આવો માર્ગ છે, એની ખબરું વિના ૮૪ માં રખડી મરે છે. કાગડા ને કૂતરા, સિંહ ને વાઘ વરૂના અવતાર, એ વાણીયાએ મરીને ન્યાં જવાના બધા ઘણાં. ધર્મની ખબર ન મળે. સાચો સત્ સમાગમ બે ચાર કલાક જોઈએ એ વખત ન મળે અને પાપનો અસત્સમાગમ આ ધંધો એ અસત્ સમાગમ છે. અને કુગુરુ મળે તો એનો સંગ એ અસત્ સમાગમ છે. આહાહા !
આંહી કહે છે કે ૫૨ જો જાનનેમેં આયા વો તો મેં હી હૈં, ઓ તો મેરી પર્યાય હૈ, મેરેસે ઉત્પન્ન હુઈ હૈ, રાગકા જ્ઞાન શરીરકા જ્ઞાન ઓ જ્ઞાન રાગકે ને શ૨ી૨કે કા૨ણસે જ્ઞાન નહિ હુઆ હૈ, મેરી પર્યાયકા સામર્થ્યસે યે જ્ઞાન ઐસા હુઆ હૈ, મૈં ત્રિકાળી તો શાયક હું પણ ઉસકી પર્યાય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com