________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૬
૨૩૯ કાગડા, કંથવા ઉસમેં ભવ અનંત કિયા ને અહીંયા ભી નહીં સમજે (તો) મરીને ત્યાં જાએગા યે આહાહા ! ભલે અહીંયા કરોડોપતિ હો, માંસ અને દારૂ આદિ ખાતે ન હો, દારૂ આદિ, પણ ભાન નહીં વસ્તુના ને માયા કપટ ને લોભ આદિ ભાવ કિયા હો, આહાહા ! તો પશુમેં જાએગા, ફિર અવતાર મનુષ્યના મિલના કઠણ પડેગા ધર્મ તો કઠણ પણ મનુષ્યપણું મિલના કઠણ (હો જાએગા). આહાહા !
આ ચીજ જૈસી હૈ ઐસી જ્ઞાનમેં સમજમેં ન આવે તબ લગ તો પરિભ્રમણકા ભાવ હૈ. આહાહા ! જ્ઞાનમેં ઐસા અનુભવ આતા હૈ, જેવું રાગ ને શરીરકો જાના તો યે જ્ઞાનકી પર્યાય જાનનમેં આઈ હૈ, એ રાગકા જ્ઞાન હુઆ માટે રાગકો જાના અથવા રાગસે જ્ઞાન હુઆ ઐસા હૈ નહીં. યે જ્ઞાન પર્યાય અપનૅકો જાના વો પર્યાયમેં પરકો જાના, તો પારકે કારણસે પરકો જાનના હુઆ ઐસા હૈ નહીં, અપનેમેં યે સ્વપરપ્રકાશકકા ભાન હુઆ, વિકાસ હુઆ, પ્રગટ હુઆ, એ રાગસે પ્રગટ હુઆ નહીં, શરીરકો જાના તો શરીરસે જાનનેકી પર્યાય ઉત્પન્ન હુઈ નહીં. આહાહાહા ! સમજમેં આયા?
તથાપિ ઉસે શેયકૃત અશુદ્ધતા નહીં, કયોંકિ જૈસા શેય જ્ઞાનમેં પ્રતિભાસિત હુઆ, જૈસા શરીર ને રાગ, જૈસી અપની પર્યાયમેં સ્વય જાનનમેં આયા વો હી પર્યાયમેં પરકા જાનનેમેં આયા યે પ્રતિભાસિત હુઆ વૈસા જ્ઞાયકકા હી અનુભવ કરને પર જ્ઞાયક હી હૈ, એ તો જાનનેકી પર્યાય શાયકકી હી હૈ, એ રાગકી પર્યાય નહીં, અરે! આવી વાતું હવે. શ્લોક બહોત અચ્છા હૈ નેમચંદભાઈ, છઠ્ઠી ગાથા, આ તો ભાવાર્થ હૈ, ટીકા તો ચલી ગઈ. આ તો ઓગણીસમી વાર ચલતે હૈ. અઢારવાર તો સમયસાર સારા સભામેં ચલ ગયા, પહેલેસે તે ઠેઠ અઢાર વાર, આ ઓગણીસમી વાર ચલતે હૈ. આહાહા ! વસ્તુ ગહન કભી સુના નહીં, વિચારમેં આયા નહીં કયા ચીજ હૈ ઔર ઉસકી દશામેં કયા હોતા હૈ, પહલે તો યે કહા કે વસ્તુ છે એ તો ત્રિકાળી શુદ્ધ હૈ ને ઉસકી દૃષ્ટિ કરના યે શુદ્ધ હૈ, ઔર પર્યાયમેં અશુદ્ધતા આતી હૈ વહ સંયોગજનિત હૈ માટે મલિનતા ને ભેદ પડતે હૈ.
હવે આંહી જે પર્યાય હુઈ એ દૂસરી બાત હૈ છતાં વો પર્યાય દ્રવ્યમેં નહીં સ્વયકો જાના અને પરશેયકો જાના યે પર્યાય અપરપ્રકાશક અપનેસે અપનેમેં હુઈ હૈ, છતે વો પર્યાય દ્રવ્યમેં હૈ નહીં, પર્યાય એ ભેદ . આહાહા !
આમાં મુંબઈવાળાને ક્યાં નવરાશ મળે આમાં, આવું સમજવાની ? ધંધા, આખો દિ' પાપ. સવારથી ઊઠે ત્યારથી આ કરો ને આ કરો, ધંધા, ધંધા, ધંધા પાપના, આહાહા ! ધર્મ તો નહીં પણ પુષ્ય ય ન મળે. આહાહા ! એને બે ચાર કલાક સત્ સુનનેમેં આતે હો તો પુણ્ય ભી બંધાય પણ ધર્મ નહીં. ધર્મ તો એ પુણ્યબંધકો રાગસે ભિન્ન ભગવાન છે. પૂર્ણાનંદકા નાથ, શાકભાવ હૈ ઉસકી દૃષ્ટિ લેના એટલે કે એ દૃષ્ટિમેં શાયક લેના. આહાહા! જે દૃષ્ટિમેં રાગ આદિ પર્યાય આદિ લીયા હૈ એ દૃષ્ટિમેં સારા ત્રિકાળી જ્ઞાયક લેના ઉસકા નામ સમ્યગ્દર્શન હે. આહાહા !
કયોંકિ જૈસા જોય જ્ઞાનમેં પ્રતિભાસિત હુઆ,” પર્યાયકી બાત હૈ હોં, “વૈસા શાયકના અનુભવ કરને પર જ્ઞાયક હી હૈ,”એ જાનનેકી પર્યાય જ્ઞાયકકી હી હૈ ચું, સ્વના જાનના ને પરના
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com